gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ થયો…’, જન સુરાજ પાર્ટીનો ગંભીર આક્ષેપ | world banks…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ થયો…’, જન સુરાજ પાર્ટીનો ગંભીર આક્ષેપ | world banks…
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Bank Funds Used For Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ શાનદાર જીત મેળવી છે. ત્યારે આ વચ્ચે હવે  બિહાર ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજે દાવો કર્યો છે કે રાજ્યની ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. જન સુરાજના પ્રવક્તા અને પાર્ટીના પ્રમુખ કર્તા-ધર્તા પવન વર્માએ આરોપ લગાવ્યો છે કે  વર્લ્ડ બેન્ક પાસેથી પ્રાપ્ત પૈસા જે મૂળરૂપે કોઈ અન્ય પ્રોજેક્ટ્સ માટે હતા, તેનો કેન્દ્ર સરકારે બિહાર વિધાનસભા ઉપયોગ કરીને રાજ્યના મહિલા મતદારોમાં વહેંચી દીધા.

બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ

જન સુરાના પ્રવક્તા પવન વર્માએ આરોપ લગાવ્યો છે કે, વર્લ્ડ બેન્કમાંથી મળેલા પૈસા જે મૂળ રૂપે કોઈ અન્ય પ્રોજેક્ટ માટે હતા, તેનો કેન્દ્ર સરકારે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કર્યો. વર્માના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પહેલા નીતિશ કુમાર સરકારે ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ 1.25 કરોડ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, આ રકમ વર્લ્ડ બેન્ક દ્વારા અન્ય પ્રોજેક્ટ માટે આપવામાં આવેલા 21,000 કરોડના ફંડમાંથી લેવામાં આવી હતી.

રાજ્યનો ખજાનો ખાલી, જનતાના પૈસાનો દુરુપયોગ

આ સાથે જ જન સુરાજના પ્રવક્તા પવન વર્માએ કહ્યું કે, આચારસંહિતા લાગુ થયાના એક કલાક પહેલા 14,000 કરોડ ઉપાડીને મહિલાઓમાં વહેંચી દેવામાં આવ્યા હતા. બિહારનું જાહેર દેવું 406,000 કરોડ છે અને દરરોજ 63 કરોડ વ્યાજ ચૂકવવું પડે છે, જેનાથી રાજ્યનો ખજાનો ખાલી થઈ ગયો છે. જન સુરાજના રાષ્ટ્રીય પ્રવક્તા ઉદય સિંહ આરોપ લગાવી ચૂક્યા છે કે, બિહાર ચૂંટણીમાં બહુમતી ખરીદવામાં આવી છે. જાહેર નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો અને રોકડ ટ્રાન્સફર દ્વારા મત ખરીદવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઈજાગ્રસ્ત

બિહારના અર્થતંત્ર પર મોટો બોજ

તેમણે કહ્યું કે, આ ખર્ચથી બિહારના અર્થતંત્ર પર મોટો બોજ પડ્યો છે અને શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અસર પડશે. આરજેડીના સત્તામાં આવવાના ડરથી અમારા મતદારો NDAમાં જતા રહ્યા. અમને 15% મત મળ્યા હોત પણ 4% કરતા ઓછા મળ્યા. અમે ખુદને પણ પૂછી રહ્યા છીએ કે અમને આટલા ઓછા મત કેવી રીતે મળ્યા? દિલ્હી બ્લાસ્ટના કારણે સીમાંચલમાં ધ્રુવીકરણ થયું. જ્યારે પ્રશાંતજીએ 25 બેઠકોની ભવિષ્યવાણી કરી હતી, ત્યારે જેડીયુ પણ આવી જ સ્થિતિમાં હતી. ત્યારબાદ તિજોરી ખુલી ગઈ. આ પૈસાને કારણે જેડીયુને વધુ બેઠકો મળી. મને નથી લાગતું કે તેમણે કંઈ ખોટું કહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…
INDIA

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…

May 22, 2026
રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …
INDIA

રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …

May 22, 2026
નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…
INDIA

નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…

May 22, 2026
Next Post
કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker's body ...

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઈજાગ્રસ્ત | …

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઈજાગ્રસ્ત | ...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, ઘટનાસ્થળેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળ્યાં | Delhi Bl…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, ઘટનાસ્થળેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળ્યાં | Delhi Bl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

4 weeks ago
નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી | 9 Years Afte…

નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી | 9 Years Afte…

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

રાજકોટમાં આતંક મચાવનાર 'પેંડા' ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક

6 months ago
સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News