gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિઝાના રૃપિયા પરત માંગવા દસ શખ્સોએ ઓફિસમાં ઘૂસી ધમકી આપી | Ten men entered the office and threatened…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
વિઝાના રૃપિયા પરત માંગવા દસ શખ્સોએ ઓફિસમાં ઘૂસી ધમકી આપી | Ten men entered the office and threatened…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સરગાસણમાં આવેલી વિઝા કન્સલ્ટન્ટમાં

ગાળા ગાળી કરીને ઉપાડી જવાની ધમકી આપી ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સરગાસણમાં આવેલી વિઝાની ઓફિસમાં વિઝાના
પૈસા પરત લેવા બાબતે બે શખ્સો અને તેમની સાથે આવેલા આશરે સાતથી આઠ અજાણ્યા માણસોએ
ઓફિસમાં ઘૂસી જઈ હંગામો મચાવ્યો હતો. આ શખ્સોએ ઓફિસના માલિક અને સ્ટાફ સાથે
ગાળાગાળી અને અસભ્ય વર્તન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ગાંધીનગર શહેરના સેક્ટર ૩ ખાતે રહેતા અને સરગાસણ ખાતે
પ્રમુખ એવન્યુ કોમ્પલેક્ષમાં એમ.એસ.આઇ.પી. ઓવરસિઝ એલ.એલ.પી. નામની વિઝા અને
કોચિંગની ઓફિસ ધરાવતા મેહુલ રાજેશભાઈ સોનીએ ફરિયાદ નોંધાવી હતી કે
, ગત શુક્રવારના
રોજ તેઓ સાંજના સમયે ઓફિસમાં હાજર હતા અને તેમના સાથી કર્મચારીઓ પણ ઓફિસમાં હતા તે
સમયે સેક્ટર ૨૪માં રહેતા રાહુલ નાઈ તેમજ અમદાવાદ ઘાટલોડીયા ખાતે રહેતા સંદીપ
ગણપતભાઈ નાઈ અને તેમની સાથે અન્ય સાતથી આઠ જેટલા અજાણ્યા માણસો ઓફિસમાં ઘૂસી આવ્યા
હતા.

જેમણે અગાઉ વિઝાનું કામ આપ્યું હતું અને વિઝાના રૃપિયા પરત
લેવા મામલે તેમની સાથે બોલાચાલી કરી ગાળા ગાળી કરી હતી. એટલું જ નહીં ઓફિસમાંથી
ઉપાડી જવાની પણ ધમકી આપી હતી. જો ૨૬ નવેમ્બર સુધીમાં તેમના રૃપિયા પરત નહીં મળે તો
અહીં રહેવું પણ ભારે પડી જશે તેવી ધમકી આપી હતી. તેમજ ઓફિસના મહિલા કર્મચારીઓ સાથે
પણ ગેરવર્તન કર્યું હતું.

જેથી તેમણે તુરંત જ પોલીસને ફોન કરતા આ શખ્સો ત્યાંથી નાસી
છૂટયા હતા. હાલ તેમની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
રવિવાર ગોઝારો દિવસ બની રહ્યો અકસ્માતની ચાર ઘટના ઃ ચારના મોત | Fomon ra aksiten non Raninfel: Fomon r…

રવિવાર ગોઝારો દિવસ બની રહ્યો અકસ્માતની ચાર ઘટના ઃ ચારના મોત | Fomon ra aksiten non Raninfel: Fomon r...

રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in…

રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in...

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતા…

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતા…

5 months ago
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા | Temples in Surendranaga…

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા | Temples in Surendranaga…

11 months ago
ઓકટોબરમાં ડેરિવેટિવ્ઝમાં દૈનિક ટર્નઓવર વધી વર્ષની ટોચે | Daily turnover in derivatives hits year hig…

ઓકટોબરમાં ડેરિવેટિવ્ઝમાં દૈનિક ટર્નઓવર વધી વર્ષની ટોચે | Daily turnover in derivatives hits year hig…

11 months ago
સગીરા સામે નગ્ન થઈ જાતીય હરકત કરવા બદલ આરોપીને 3 વર્ષની કેદ | Accused gets 3 years in prison for per…

સગીરા સામે નગ્ન થઈ જાતીય હરકત કરવા બદલ આરોપીને 3 વર્ષની કેદ | Accused gets 3 years in prison for per…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News