gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવારભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ  લીધી 1 - image

ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાની ડિંગો હાંકવામાં આવે છે. પણ સરકારી કચેરીમાં રૃપિયા લીધા વગર પ્રજાના કામો થતા જ નથી. લોકોએ મજબૂરીવશ અને નાછૂટકે પૈસા આપી લાંચિયા અધિકારીઓ પાસે કામો કઢાવવા પડે છે. જાણીને નવાઇ લાગશે કે છેલ્લા આઠ વર્ષમાં ઉચ્ચ અધિકારીઓ માંડીને વર્ગ-૪ના કર્મચારીઓ અને વચેટિયા મળી કુલ રૃા. ૯ કરોડની માતબરની રકમની લાંચ લીધી હોવાનું ખૂદ એન્ટીકપ્શન બ્યુરો (એ.સી.બી)ની સત્તાવાર વિગતોમાં ખુલ્યું છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને ખાતો નથી, ખાવા દેતોના નારા વચ્ચે પૈસા આપ્યા વગર પ્રજાનું કામ થતું નથી એક કડવી વાસ્તવિકતા છે.

પગારથી સંતોષ ન હોય તેમ આઠ વર્ષમાં કેન્દ્રના ૧,૨૨૪ સહિત કુલ ૩,૫૧૭ સરકારી ‘ભ્રષ્ટ લાંચિયા બાબુ’ રંગેહાથ પકડાયા 

ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી રહ્યો છે કે રૃપિયા આપ્યા વગર કામ થતા નથી. એસીબીએ છટકું ગોેઠવીને કેન્દ્રના કુલ ૧,૨૨૪ તથા ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ તથા વર્ગ-૪ સહિતના કુલ૩,૫૧૭ સરકારી કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા. જેમાં ખાસ કરીને ૧૦૧૮થી તા.૩૧-૧૦-૨૦૨૫ સુધીમાં ગૃહ વિભાગ કુલ સૌથી વધુ ઉચ્ચ અધિકારી તથા પોલીસ કોન્સ્ટેબલ સહિત ૬૮૨ કર્મચારીઓનો સમાવેશ થાય છે. જ્યારે પંચાયત વિભાગના ૪૦૫ અને મહેસૂલના ૩૦૨ તથા આરોગ્યના ૩૭ તેમજ શિક્ષણ વિભાગના ૬૭ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઉર્જા વિભાગના ૪૭, ઉદ્યોગના ૪૪ કૃષિના ૪૦૦,  શહેરી વિકાસના ૨૧૩ તથા નર્મદાના ૪૯ અને નાણાં વિભાગના ૪૭ તેમજ કેન્દ્રના ૧,૨૨૪ સહિત કુલ ૩,૫૧૭ કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ પકડાયા છે.

પ્રજાજનોમાંથી ફરિયાદ મળે એટલે એસીબી દ્વારા છટકું ગોઠવીને કાર્યવાહી કરવામાં આવે છે. જેટલા પકડાયાં છે તેવા સરકારી લાંચિયા બાબુઓની સંખ્યા હજારોમાં થવા જાય છે. લોકોમાં એવી ચર્ચા છે કે, પગારથી સંતોષ ન હોય તેમ બેફિકર બની લાંચ લેતાં ૩૫૧૭ લાંચિયા પકડાયાં છે. તો, લાંચ લેતાં નહીં પકડાયેલાંઓની સંખ્યા કેટલી મોટી હશે? ફરિયાદ મળે એટલે કાર્યવાહી કરવાની સરકારી પધ્ધતિ સામે પ્રજાજનોના કામ નૈવેદ્ય ધર્યા વગર થતાં નથી તે પણ કડવી વાસ્તવિકતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર | Potatoes are planted in 2 385 h…

બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર | Potatoes are planted in 2 385 h...

બે દિવસમાં ગેરકાયદે રેતી લઈ જતા ૧૧ ડમ્પર પકડાયા, ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત | 11 dumpers caught transpo…

બે દિવસમાં ગેરકાયદે રેતી લઈ જતા ૧૧ ડમ્પર પકડાયા, ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત | 11 dumpers caught transpo...

બે કોલમ.યોગેશ મિસ્ત્રી વડોદરામાં ઠંડીનું જોર વધ્યું તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે ગયું | cold wave in city

બે કોલમ.યોગેશ મિસ્ત્રી વડોદરામાં ઠંડીનું જોર વધ્યું તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે ગયું | cold wave in city

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર…

જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર…

6 months ago
સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોની જંગ: હાઈકોર્ટના આદેશ છતાં રૂ.24,800 વેતન નહીં! | Anganwadi Wo…

સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોની જંગ: હાઈકોર્ટના આદેશ છતાં રૂ.24,800 વેતન નહીં! | Anganwadi Wo…

10 months ago
પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની ‘સ્મશાન યાત્રા’ કાઢી | Panchayat office br…

પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની ‘સ્મશાન યાત્રા’ કાઢી | Panchayat office br…

6 months ago
અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાંથી ડમ્પરમાં જોખમી કચરો ભરી ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા બે ઝડપાયા …

અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાંથી ડમ્પરમાં જોખમી કચરો ભરી ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા બે ઝડપાયા …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News