gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GTU Exam Paper Issue: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓની ગુણવત્તા અને પારદર્શિતા પર મોટો સવાલ ઊભો થયો છે. યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર સાતનું પેપર માત્ર તારીખ બદલીને ગયા વર્ષનું બેઠુંનું બેઠું છાપવામાં આવ્યું હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેને લઈને NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ હતો.

વિદ્યાર્થી સંગઠનોનો ઉગ્ર વિરોધ

પેપરસેટર પ્રોફેસર દ્વારા ગયા વર્ષનું પેપર ઉપાડીને, ફક્ત તારીખ બદલીને ફરીથી છાપવાની આ ગંભીર ભૂલ સામે આવતાની સાથે જ વિદ્યાર્થી સંગઠનો મેદાને ઉતર્યા હતા. વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો. 

મોટી સંખ્યામાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ અને નેતાઓએ સૂત્રોચ્ચાર સાથે GTUને બાનમાં લીધું હતું અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સંગઠનો દ્વારા GTUના કુલપતિને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો 15 દિવસમાં કડક કાર્યવાહી નહીં કરાય તો આવનારા સમયમાં યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવશે.

આ પણ વાંચો: નવી પદ્ધતિઓ સાથે દેશમાં કેટલા આતંકી જૂથો સક્રિય? ATS અને એજન્સીઓએ હાથ ધરી તપાસ

તપાસ કમિટીની રચના

આ ગંભીર બેદરકારી અંગે GTUના કુલપતિ રાજુલ ગજ્જરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘જે પેપરને લઈને ઘટના બની છે તે ખૂબ દુઃખદ છે. આ અંગે વડી કચેરીમાં સમગ્ર રિપોર્ટ આપવામાં આવ્યો છે અને તપાસ કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. GTU પાસે જે સત્તા હશે તેને આધારે પેપર તૈયાર કરનાર પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવશે.’

અગાઉ પણ આવી ઘટના બની હતી, જેમાં GTU દ્વારા કાર્યવાહી કરાઈ હતી, પણ તે પ્રોફેસરે હાઇકોર્ટમાં પડકારી હતી. જો કે, યુનિવર્સિટીની આ ગંભીર ભૂલ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …
GUJARAT

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

May 13, 2026
અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…
GUJARAT

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

May 13, 2026
Next Post
સુરત પાલિકાની શાળાઓમાં શિક્ષકો બીએલઓ કામગીરીમાં, વિદ્યાર્થીઓને યુનિટી રનમાં હાજર રહેવા સૂચના | Teach…

સુરત પાલિકાની શાળાઓમાં શિક્ષકો બીએલઓ કામગીરીમાં, વિદ્યાર્થીઓને યુનિટી રનમાં હાજર રહેવા સૂચના | Teach...

આ કેવું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત? લાંચિયા અધિકારીઓએ 9 કરોડ રૂપિયાની લાંચ લીધી | corruption in gujarat …

આ કેવું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત? લાંચિયા અધિકારીઓએ 9 કરોડ રૂપિયાની લાંચ લીધી | corruption in gujarat ...

શહેરા નજીક ગેરકાયદે ખેરના લાકડાની હેરાફેરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત | Major Illegal Wood Smuggli…

શહેરા નજીક ગેરકાયદે ખેરના લાકડાની હેરાફેરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત | Major Illegal Wood Smuggli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, ખેલૈયા ટેન્શનમાં | Heavy Rai…

નવ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, ખેલૈયા ટેન્શનમાં | Heavy Rai…

8 months ago
સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી | Historic Moment i…

સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી | Historic Moment i…

4 months ago
સાયબર ક્રાઇમના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ઝડપાયા | ahmedabad cyber crime nabbed five accus…

સાયબર ક્રાઇમના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ઝડપાયા | ahmedabad cyber crime nabbed five accus…

1 week ago
પાલીતાણામાં મિલ્કતને લઈને ભાઈએ કર્યુ સગા ભાઈનું ખૂન

પાલીતાણામાં મિલ્કતને લઈને ભાઈએ કર્યુ સગા ભાઈનું ખૂન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News