gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વિક્ષેપ બીએલઓ માટેની એપમાં મુશ્કેલી આખો દિવસ એન્ટ્રીઓ થઇ શકી નહી | Pr…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વિક્ષેપ બીએલઓ માટેની એપમાં મુશ્કેલી આખો દિવસ એન્ટ્રીઓ થઇ શકી નહી | Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.17 મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એસઆઇઆરની કામગીરી સમગ્ર રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહી છે અને તેનો સમગ્ર ભાર બીએલઓ પર છે ત્યારે ચૂંટણી પંચની બીએલઓ માટેની એપ આજે યોગ્ય કામ નહી કરતા બીએલઓને એપમાં એન્ટ્રી કરવામાં મુશ્કેલી પડતી હોવાની બૂમો ઊઠી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)નો પ્રોગ્રામ શરૃ કરવામાં આવ્યો છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોના ઘેર જઇને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ફોર્મ ભરાયા બાદ મેપિંગ થઇ જાય તો તેની વિગતોની એન્ટ્રી ચૂંટણી પંચની બીએલઓ માટેની એપમાં કરવાની હોય છે. બીએલઓ દ્વારા સવારથી જ આ એપમાં એન્ટ્રી કરવાનું શરૃ કરી દેવામાં આવે છે.

માત્ર એક માસના આ કાર્યક્રમ અંતર્ગત આજે સવારથી બીએલઓ દ્વારા જ્યારે એપમાં એન્ટ્રી કરવાની શરૃઆત થઇ તો ડેટા એન્ટ્રી થતી ન હતી. એપમાં  સ્ક્રોલિંગનો ઇસ્યૂ આવતો હતો અને આગળની કામગીરી થઇ શકતી ન હતી. બીએલઓ દ્વારા સમયસર કામ પૂર્ણ કરવાનું દબાણ હોય છે એટલું જ નહી પરંતુ મતદારયાદીમાં મેપિંગ થઇ ગયા બાદ તેની એન્ટ્રી કરવાની હોય છે પરંતુ તેમાં વિક્ષેપ સર્જાતા જ બીએલઓ હેરાન પરેશાન થઇ ગયા હતા.

આજે સવારથી સાંજ સુધી બીએલઓ દ્વારા અથાક પ્રયત્નો છતાં પણ એપમાં ડેટા એન્ટ્રી થઇ શકી ન હતી. આ અંગે ડેપ્યુટી ચૂંટણી અધિકારીનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે બીએલઓ એપનું સર્વર ડાઉન હતું જેના કારણે મુશ્કેલી સર્જાઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સમામાં  દારૃની હાટડીઓને કારણે ટ્રાફિક જામ,મહિલાઓનો મોરચો

પોર ગામ નજીકથી પસાર થતા હાઇવે પરના ખાડાએ ત્રણ બહેનોના એક ના એક ભાઇનો જીવ લીધો | A pothole on the hig…

પોર ગામ નજીકથી પસાર થતા હાઇવે પરના ખાડાએ ત્રણ બહેનોના એક ના એક ભાઇનો જીવ લીધો | A pothole on the hig...

35 ટકા શહેરીજનો કસરત ટાળે છે, 48 ટકા લોકોને લાઈફ સ્ટાઈલ ડિસિઝનું જોખમ | 35 percent people of vadodar…

35 ટકા શહેરીજનો કસરત ટાળે છે, 48 ટકા લોકોને લાઈફ સ્ટાઈલ ડિસિઝનું જોખમ | 35 percent people of vadodar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી | CM prai…

1 year ago
અંતિમ સંસ્કારમાં ભાજપના બે દિગ્ગજોના દીકરા અને સમર્થકો વચ્ચે માથાકૂટ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો |…

વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા વીસીની નિમણૂકની કવાયત, વર્તમાન વીસીનું એક્સ્ટેન્શન નવેમ્બરમા…

નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News