gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોર ગામ નજીકથી પસાર થતા હાઇવે પરના ખાડાએ ત્રણ બહેનોના એક ના એક ભાઇનો જીવ લીધો | A pothole on the hig…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
પોર ગામ નજીકથી પસાર થતા હાઇવે પરના ખાડાએ ત્રણ બહેનોના એક ના એક ભાઇનો જીવ લીધો | A pothole on the hig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ચોમાસાની ઋતુ પૂરી થયા પછી પણ  હજી રોડ પરના ખાડાઓ પૂરાયા નથી. નેશનલ  હાઇવેની પણ હાલત હજી ખરાબ છે. રોડ પરના ખાડા નહીં પૂરાતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.  પોર હાઇવે પરના ખાડાના કારણે ખેડૂત પરિવારે ત્રણ દીકરીઓ  પછી જન્મેલા એક ના એક પુત્રને ગુમાવ્યો છે.

શહેર નજીકના  રાંભીપુરા ગામે રહેતા જીગર કમલેશભાઇ પાટણવાડિયા (ઉં.વ.૧૮), આશિક અરવિંદભાઇ પાટણવાડિયા (ઉં.વ.૧૯) તથા જતીન ગિરીશભાઇ પાટણવાડિયાગત મોડીરાત્રે  ટુ વ્હિલર લઇને બર્થડે માં જતા હતા. જતીન ટુ વ્હિલર ચલાવતો હતો. તેઓ પોર  હાઇવે  કે.પી.જી.યુ. યુનિવર્સિટી નજીકથી પસાર થતા હતા.  રોડ પરના ખાડામાં ટુ વ્હિલર પડતા  પાછળનું ટાયર જામ થઇ જતા ત્રણેય રોડ પર પટકાયા હતા. જતીનને ઓછી વત્તી ઇજા થઇ હતી. જ્યારે જીગર તથા આશિક અરવિંદભાઇ પાટણવાડિયાને માથાના ભાગે ઇજા થઇ હતી.  અકસ્માતના પગલે લોકો ભેગા થઇ એમ્બ્યુલન્સને બોલાવતા બંનેને  સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જીગર બેભાન હતો.  જ્યારે આશિક ભાનમાં હતો.  ઉલ્લેખનીય છે કે, અકસ્માત થયો ત્યારે આશિકના માતા – પિતા જમનાબાઇ હોસ્પિટલમાં નાની દીકરીની સારવાર માટે ગયા હતા. ત્યારે ફોન આવતા તેઓ તુરત સયાજી હોસ્પિટલ દોડી ગયા હતા. તે સમયે આશિક બેભાન  હાલતમાં હતો અને તેના  માથામાંથી લોહી નીકળતું હતું. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.જ્યારે જીગરની હાલત હજી ગંભીર છે. વરણામા  પોલીસે આ અંગે ટુ વ્હિલર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અઢી મહિનામાં હાઇવે પરના ખાડામાં  બાઇક પડતા છ ને ઇજા 

વડોદરા,

(૧) તા. ૧૦ – ૦૯ – ૨૦૨૫ ના રોજ દુમાડ બ્રિજ  પર ખાડો આવતા બાઇક ચાલક જીતેન્દ્ર વખતસિંહ પરમાર ( ઉં.વ.૪૬) રોડ પર પટકાતા ઇજા થઇ હતી.

(૨) તા. ૦૮ – ૦૯ – ૨૦૨૫ ના રોજ દુમાડ બ્રિજ નીચે રોડ પરના ખાડામાં પટકાતા બાઇક સવાર કિરણભાઇ પરમાર ( ઉં.વ.૩૦) ને ઇજા થઇ હતી.

(૩) તા. ૧૬ – ૦૯ – ૨૦૨૫ ના રોજ પોર નજીક વરણામા ગામ નજીકના હાઇવે  પરના ખાડામાં બાઇક પડતા નરેશ તડવી અને  સુશીલ સોનીને ઇજા થઇ હતી.

(૪) તા.૧૬ – ૦૯ – ૨૦૨૫ ના રોજ મંજુસર  પોલીસ સ્ટેશનની હદમાં મીરસાપુર ગામ નજીક રોડ પરના ખાડામાં બાઇક પડતા સુનિલ પરમાર અને સંજય ચાવડાને ઇજા થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…
GUJARAT

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…

May 17, 2026
પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…
GUJARAT

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

May 17, 2026
કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…
GUJARAT

કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

May 17, 2026
Next Post
35 ટકા શહેરીજનો કસરત ટાળે છે, 48 ટકા લોકોને લાઈફ સ્ટાઈલ ડિસિઝનું જોખમ | 35 percent people of vadodar…

35 ટકા શહેરીજનો કસરત ટાળે છે, 48 ટકા લોકોને લાઈફ સ્ટાઈલ ડિસિઝનું જોખમ | 35 percent people of vadodar...

સમા વિસ્તારની માનસિક બીમાર પરિણીતાનો આપઘાત | Suicide of mentally ill woman from Sama area

સમા વિસ્તારની માનસિક બીમાર પરિણીતાનો આપઘાત | Suicide of mentally ill woman from Sama area

સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત…

સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ, બે દિવસે મળ્યો મૃતદેહ

બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ, બે દિવસે મળ્યો મૃતદેહ

11 months ago
સોનમ વાંગચુકનો જેલથી મેસેજ, લેહ હિંસાની તપાસની માગ, સ્વાસ્થ્ય વિશે આપી જાણકારી | sonam wangchuk mess…

સોનમ વાંગચુકનો જેલથી મેસેજ, લેહ હિંસાની તપાસની માગ, સ્વાસ્થ્ય વિશે આપી જાણકારી | sonam wangchuk mess…

7 months ago
અમદાવાદના મેમ્કોમાં લુબી કંપનીના 500 કર્મચારીઓની હડતાળ, વેતન વધારા અને ઓવરટાઈમ મુદ્દે કામદારોનો આક્ર…

અમદાવાદના મેમ્કોમાં લુબી કંપનીના 500 કર્મચારીઓની હડતાળ, વેતન વધારા અને ઓવરટાઈમ મુદ્દે કામદારોનો આક્ર…

2 weeks ago
બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe …

બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News