gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

35 ટકા શહેરીજનો કસરત ટાળે છે, 48 ટકા લોકોને લાઈફ સ્ટાઈલ ડિસિઝનું જોખમ | 35 percent people of vadodar…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
35 ટકા શહેરીજનો કસરત ટાળે છે, 48 ટકા લોકોને લાઈફ સ્ટાઈલ ડિસિઝનું જોખમ | 35 percent people of vadodar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ બદલાતી જીવન શૈલીના કારણે લોકોમાં  ડાયાબિટિસ,  હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.જેને લાઈફ સ્ટાઈલ ડિસિઝ એટલે કે જીવન શૈલીથી જોડાયેલા રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.વડોદરાવાસીઓ પણ તેમાંથી બાકાત નથી.૪૮ ટકા વડોદરાવાસીઓ આ પ્રકારના રોગોનું જોખમ છે તેવું એમ.એસ.યુનિવર્સિટીના સ્ટેટિસ્ટકસ વિભાગના વિદ્યાર્થીઓના સર્વેમાં સામે આવ્યું છે.

આ વિભાગના વિદ્યાર્થીઓ અનોખી દેસાઈ, પલક શાહ, લક્ષ્મી યાદવ અને પ્રીતિ સિંઘે પોતાના ગાઈડ અને વિભાગના હેડ પ્રો. વિપુલ કલમકરના માર્ગદર્શન હેઠળ બદલાતી જીવનશૈલીની સ્વાસ્થ્ય પરની અસર જાણવા માટે ૪૦૦ જેટલા વડોદરાવાસીઓને આવરી લેતો સર્વે હાથ ધર્યો હતો.

લોકોએ સ્વસ્થ રહેવા માટે કસરત કરવી જરુરી છે.આમ છતા સર્વેના તારણ પ્રમાણે ૩૫ ટકા શહેરીજનો કોઈ જાતની કસરત કરતા નથી.જ્યારે ૩૫ ટકા શહેરીજનોએ રોજ ૩૦ મિનિટથી ઓછી કસરત કરતા હોવાનું કહ્યું હતું.૩૦ થી ૬૦ મિનિટનો સમય કસરત માટે ફાળવનારા લોકોની સંખ્યા ૧૭ ટકા હોવાનું અને ૬૦  મિનિટથી વધારે કસરત કરતા લોકોની સંખ્યા ૧૧ ટકા હોવાનું પણ સર્વેમાં જાણવા મળ્યું હતું.

શહેરીજનોની ખાન- પાન અને ઊંઘવાની આદતો

–૫૧ ટકા લોકો રોજ ૨ થી ૩ લીટર, ૨૩ ટકા લોકો ૧ થી ૨ લીટર, ૨૧ ટકા લોકો ૩ લીટરથી વધારે પાણી પીએ છે.૪ ટકા લોકો એક લીટર કરતા પણ ઓછું પાણીએ પીએ છે.

–૩૨ ટકા વડોદરાવાસીઓ સપ્તાહમાં એક વખત ફાસ્ટફૂડ ખાય છે,૩૧ ટકા ક્યારેક, ૨૧ ટકા ૨ થી ૩ દિવસે એક વખત, સાત ટકા રોજ ફાસ્ટફૂડ ખાય છે તો સાત ટકા ફાસ્ટફૂડથી હંમેશા દૂર રહે છે.

–૪૨ ટકા લોકો રોજ, ૩૦ ટકા લોકો દર ૨ થી ૩ દિવસે, ૧૯ ટકા લોકો સપ્તાહમાં એક વખત, ૨૩ ટકા લોકો ક્યારેક જ ફ્રુટ ખાય છે

–૫૦ ટકા વડોદરાવાસીઓ રોજ ૬ થી સાત કલાકની, ૩૪ ટકા શહેરીજનો ૮ થી ૯ કલાકની અને ૧૩ ટકા લોકો ૬ કલાકથી ઓછીઊંઘ લે છે.

ભારતમાં ૭.૭ કરોડ લોકોને ડાયાબિટિસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે, દુનિયામાં દર વર્ષે જેટલા લોકો મોતને ભેટે છે તેમાં  ડાયાબિટિસ, કાર્ડિઓવાસ્ક્યુલર ડિસિઝ અને હાયપરટેન્શનનો ભોગ બનેલા લોકોનું પ્રમાણ ૭૧ ટકા જેટલું છે.બિન આરોગ્યપ્રદ ખોરાક, ઉંઘના અનિયમિત કલાકો જેવા પરિબળોનો તેમાં બહુ મોટો ફાળો છે.ભારતને તો ડાયાબિટિસની કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે.દેશના ૭.૭ કરોડ લોકોને ડાયાબિટિસની બીમારી છે.

૩૩ ટકાને ડાયાબિટિસ અને ૨૪ ટકાને હાઈ બીપી

સર્વેમાં સામેલ ૧૮ વર્ષથી ઉપરની વિવિધ વયજૂથના ૪૦૦ લોકો પૈકી ૧૯૫ને લાઈફ સ્ટાઈલ ડિસિઝ હોવાનું અથવા તો તેનું જોખમ હોવાનું સામે આવ્યું હતું.આ પૈકીના ૩૩ ટકા ડાયાબિટિસ, ૨૪ ટકા હાઈ બ્લડ પ્રેશર, ૬ ટકા હૃદયરોગ અને ૯.૮ ટકાને અસ્થામા હતો.

ઊંઘના કલાકો, કસરત અને બીએમઆઈ મહત્ત્વના પરિબળો 

સર્વે કરનારી ટીમે કહ્યું હતું કે, ઊંઘવાના કલાકો અને કસરતને લાઈફ સ્ટાઈલ ડિસિઝ સાથે સીધો સબંધ હોવાનું સામે આવ્યું હતું.રોજ ૩૦ થી ૬૦ મિનિટ કસરત કરનારાઓને આવા રોગોનું જોખમ ઓછું હોવાનું દેખાતું હતું.તેની સાથે સાથે બીએમઆઈ એટલે બોડી માસ ઈન્ડેક્સ પણ મહત્વનો રોલ અદા કરતા હોવાનું જોવા મળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
સમા વિસ્તારની માનસિક બીમાર પરિણીતાનો આપઘાત | Suicide of mentally ill woman from Sama area

સમા વિસ્તારની માનસિક બીમાર પરિણીતાનો આપઘાત | Suicide of mentally ill woman from Sama area

સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત…

સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત...

પાણીગેટમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકો ઝડપાયા | Two youths arrested for delivering marijuana…

પાણીગેટમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકો ઝડપાયા | Two youths arrested for delivering marijuana...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

4 months ago
રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરી કરતા૩ ડમ્પર રોડ પરથી પકડાયા | 3 dumpers caught on the road smuggling …

રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરી કરતા૩ ડમ્પર રોડ પરથી પકડાયા | 3 dumpers caught on the road smuggling …

10 months ago
બેંગકોકથી મોસ્કો જઈ રહ્યું હતું વિમાન, દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, કારણ જાણી ચોંકી જશો | ba…

બેંગકોકથી મોસ્કો જઈ રહ્યું હતું વિમાન, દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, કારણ જાણી ચોંકી જશો | ba…

1 year ago
હળવદના ભવનીનગરમાં 2 શખ્સોનું ગૈશાળાની ઓરડી ઉપર ફાયરિંગ | 2 men opened fire on a room of a gaisha in …

હળવદના ભવનીનગરમાં 2 શખ્સોનું ગૈશાળાની ઓરડી ઉપર ફાયરિંગ | 2 men opened fire on a room of a gaisha in …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News