gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે | Relief measures announced for expo…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in Business
0 0
0
નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે | Relief measures announced for expo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફને કારણે પડકારોનો સામનો કરી રહેલા દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે એમ કેટલાક બેન્કરો માની રહ્યા છે.

નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં અપાયેલા ચાર મહિનાના મોરેટોરિઅમને કારણે નિકાસકારો તેમના વિદેશ વેપાર મારફતની ડોલરના સ્વરૂપની આવકને સ્વદેશ લાવવામાં ઢીલ કરશે જેને કારણે ડોલરનો પૂરવઠો ખોરવાઈ જવાની શકયતા નકારાતી નથી એમ એક બેન્કરે જણાવ્યું હતું. 

શુક્રવારે જાહેર કરેલા કેટલાક નિર્ણયોમાં એક નિકાસ મારફત થયેલી આવકને સ્વદેશ લાવવાનો સમયગાળો ૯ મહિનાથી વધારી ૧૫ મહિના કરાયો છે. સમયગાળો વધારવામાં આવતા ડોલરની આવક ઢીલમાં પડશે. નિકાસકારો તેમના ખરીદદારો પાસેથી પેમેન્ટસ મેળવવામાં ઉતાવળ નહીં કરે એમ એક બેન્કરે જણાવ્યું હતું. 

નિકાસકારો આમપણ હેજિંગ કરવામાં સાવચેતી ધરાવી રહ્યા છે ત્યારે ડોલર સ્વદેશ લાવીને તેને રૂપિયામાં કન્વર્ટ કરવામાં તેઓ વધુ સમય લઈ લેશ.

ડોલરનો પૂરવઠો ખોરવાશે તો રૂપિયા સામે તેની કિંમત વધુ નબળો પડી શકે છે, જેનો લાભ છેવટે નિકાસકારોને જ થશે એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું. વર્તમાન વર્ષમાં અન્ય કરન્સીસની સરખામણીએ  ડોલર સામે રૂપિયાની કામગીરી નબળી રહી છે. ડોલર સામે રૂપિયો વર્તમાન વર્ષમાં ૩.૫૦ ટકા જેટલો ઘટયો છે. 

ટેરિફના દબાણને કારણે નિકાસકારો સામે ઊભા થયેલા પડકારને ધ્યાનમાં રાખી તેમને નાણાંનો પ્રવાહ જળવાઈ રહે તે હેતુ સાથે રિઝર્વ બેન્કના રાહતના પગલાં આવી પડયા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a tanker and a bik…

સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a tanker and a bik...

2647 કંપનીઓનો સંયુક્ત નફો 10 ટકા વધ્યો, છેલ્લા છ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ | Combined profit of 2647 compa…

2647 કંપનીઓનો સંયુક્ત નફો 10 ટકા વધ્યો, છેલ્લા છ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ | Combined profit of 2647 compa...

મહાપાલિકાની માસ જપ્તી ઝુંબેશ, વેરો નહીં ભરતા 8 દિવસમાં 362 મિલકતને સીલ માર્યા | mass seizure campaig…

મહાપાલિકાની માસ જપ્તી ઝુંબેશ, વેરો નહીં ભરતા 8 દિવસમાં 362 મિલકતને સીલ માર્યા | mass seizure campaig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધંધુકા શહેરમાં રૃા. 10, 20ની ચલણી નોટો સહિત પરચુરણની તંગીથી વેપારી પરેશાન | Dhandhuka city are troub…

ધંધુકા શહેરમાં રૃા. 10, 20ની ચલણી નોટો સહિત પરચુરણની તંગીથી વેપારી પરેશાન | Dhandhuka city are troub…

2 weeks ago
ખાંભડામાંથી જુગારની ક્લબ ઝડપાઇ 5 શખ્સ પકડાયા, 5 નાસી છૂટયા | Gambling club busted in Khambharda 5 ar…

ખાંભડામાંથી જુગારની ક્લબ ઝડપાઇ 5 શખ્સ પકડાયા, 5 નાસી છૂટયા | Gambling club busted in Khambharda 5 ar…

5 months ago
ભૂવાએ સુરતની મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી | Surat: Tan…

ભૂવાએ સુરતની મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી | Surat: Tan…

11 months ago
ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News