gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પ ટેરિફથી મચેલા હાહાકાર વચ્ચે RBI રાહત આપે તેવી આશા, કાલે થઈ શકે છે જાહેરાત | rbi likely to cut…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in Business
0 0
0
ટ્રમ્પ ટેરિફથી મચેલા હાહાકાર વચ્ચે RBI રાહત આપે તેવી આશા, કાલે થઈ શકે છે જાહેરાત | rbi likely to cut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Likely to Cut Rates: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારાને કારણે ગ્લોબલ ટ્રેડ વોરને લઈને સમગ્ર વિશ્વમાં તણાવ છે. તેના કારણે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે સંપૂર્ણ ફોકસ ભારતીય રિઝર્વ બેંક (RBI) ની આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠક પર છે. હકીકતમાં, નવા નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંકની પહેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક 7 એપ્રિલ, સોમવારના રોજ શરૂ ગઈ છે અને આજે આ બેઠકનો બીજો દિવસ છે. 

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને મોટી રાહત, જો પેન્શનમાં વિલંબ થયો તો મળશે વાર્ષિક 8 ટકા વ્યાજઃ RBI

ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં મળેલી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો આવતીકાલે એટલે કે, 9 એપ્રિલ,  બુધવારના રોજ જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો થવાનો અંદાજ છે. જેથી કરીને આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે,અને EMIનો બોજ પણ ઓછો થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે, આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી તેની છેલ્લી બેઠકમાં RBI એ મુખ્ય વ્યાજ દર રેપો 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો હતો. આ મે, 2020 પછી રેપો રેટમાં પહેલો ઘટાડો હતો અને અઢી વર્ષ પછી પહેલો સુધારો હતો.

અર્થતંત્રને ટેકો આપવા  RBI વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે: વિશ્લેષકો

અલગ અલગ વિશ્લેષકોના કહેવા પ્રમાણે RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં કેટલીક રાહતની જાહેરાતો થઈ શકે તેમ છે. મોટાભાગના વિશ્લેષકોનું માનવું છે કે, વૈશ્વિક સમસ્યાઓ વધુ વણસે તે પહેલાં અર્થતંત્રને ટેકો આપવા માટે RBI એપ્રિલ અને જૂનમાં વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. ઈન્ડસ્ટ્રીઝના વિશ્લેષકોનું માનવું છે કે, આગામી નીતિ બેઠકમાં 25 બેસિસ પોઈન્ટ (BPS)ના દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. 

RBI શું વલણ અપનાવશે તે અંગે ચર્ચા

વિશ્લેષકોનું માનવું છે કે, ફુગાવામાં ઘટાડો, આર્થિક વૃદ્ધિ ધીમી પડવી, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાને કારણે RBI પાસે હવે એક્શન લેવાની જગ્યા છે. જોકે, RBI શું વલણ અપનાવશે તે અંગે ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: સેન્સેક્સ 1089 પોઇન્ટના સુધારા સાથે બંધ, રોકાણકારોની મૂડીમાં 7.42 લાખ કરોડની રિકવરી

શું કહે છે SBI રિપોર્ટ

SBIના એક રિસર્ચ રિપોર્ટમાં કહ્યું છે કે, વેપાર-સંબંધિત ટેરિફ અવરોધો, તીવ્ર ચલણની અસ્થિરતા અને વિભાજિત મૂડી પ્રવાહની પરસ્પર જોડાયેલી અસરોને કારણે વૈશ્વિક વિકાસને નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટ અનુસાર, એપ્રિલ, 2025 ની નીતિ સમીક્ષા બેઠકમાં 0.25 ટકાનો દર ઘટાડો અપેક્ષિત છે. સમગ્ર દર ઘટાડા ચક્રમાં કુલ ઘટાડો એક ટકા સુધીનો હોઈ શકે છે. જૂન 2025 ની બેઠકમાં અંતર પછી, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં વધુ બે કાપ આવી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘આપણે દલિત-મુસ્લિમ-બ્રાહ્મણમાં ગૂંચવાયેલા રહ્યા ને OBC આપણને છોડીને જતા રહ્યા’ CWCની બેઠકમાં બોલ્યા …

'આપણે દલિત-મુસ્લિમ-બ્રાહ્મણમાં ગૂંચવાયેલા રહ્યા ને OBC આપણને છોડીને જતા રહ્યા’ CWCની બેઠકમાં બોલ્યા ...

VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા | 27 …

VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા | 27 ...

VIDEO : બિહારમાં સાંસદ અને જિલ્લા મેજિસ્ટ્રેટના વાહન પર પથ્થરમારો, આરોપીઓને પકડવા દરોડા, 20 સામે FIR…

VIDEO : બિહારમાં સાંસદ અને જિલ્લા મેજિસ્ટ્રેટના વાહન પર પથ્થરમારો, આરોપીઓને પકડવા દરોડા, 20 સામે FIR...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ

ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ

9 months ago
ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ | Anti dumping investig…

ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ | Anti dumping investig…

9 months ago
જમ્મુ-કાશ્મીર LOC પર પાકિસ્તાને કરેલા આડેધડ ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ | 15 civilians kill…

જમ્મુ-કાશ્મીર LOC પર પાકિસ્તાને કરેલા આડેધડ ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ | 15 civilians kill…

1 year ago
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો, ડૉક્ટર-સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનનો આક્ષે…

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો, ડૉક્ટર-સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનનો આક્ષે…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News