gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નરોડા સર્કલ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન હોબાળો, બે મહિલાઓએ પોલીસકર્મીઓ પર બિયરના કેન ફેંક્યા …

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: નરોડા સર્કલ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન હોબાળો, બે મહિલાઓએ પોલીસકર્મીઓ પર બિયરના કેન ફેંક્યા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં તેને પડકારતા બનાવો અવારનવાર સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો મંગળવારે સવારે અમદાવાદના નરોડા નાના ચિલોડા સર્કલ પાસે બન્યો હતો. જ્યાં બે મહિલાઓએ પોલીસ પેટ્રોલિંગ ટીમ પર કથિત રીતે બિયરના કેન ફેંકીને હોબાળો મચાવ્યો હતો.

અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસની એક પેટ્રોલિંગ ટીમ વિસ્તારમાં ફરજ પર હતી. આ દરમિયાન ટીમે બે મહિલાઓને શંકાસ્પદ બેગ સાથે જોઈ જેમાં દારૂ હોવાની આશંકા હતી. પોલીસે જ્યારે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે બંને મહિલાઓએ બેગ રસ્તાની વચ્ચે જ ફેંકી દીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાંથી 18.3 કિલો ગાંજો ઝડપાયો, 3 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું

પોલીસના જણાવ્યા અનુસાર, નાસી છૂટવાના ઇરાદે મહિલાઓએ બેગમાંથી બિયરના કેન કાઢીને પોલીસકર્મીઓ પર ફેંકવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસ તથા મહિલાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

જોકે, પોલીસે સમયસૂચકતા વાપરી બંને મહિલાઓને તાત્કાલિક કાબૂમાં લઈ લીધી હતી. સ્થળ પરથી મળી આવેલી બેગની તલાશી લેતા તેમાંથી બિયરના અનેક ટીન મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા છે.

નરોડા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ મહિલાઓ કોઈ મોટા બુટલેગિંગ નેટવર્કનો હિસ્સો છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
નવસાર-મરોલી રોડ પર બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર, પિતા-પુત્રનું બ્રિજ પરથી નીચે પટકાતા મોત | Fath…

નવસાર-મરોલી રોડ પર બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર, પિતા-પુત્રનું બ્રિજ પરથી નીચે પટકાતા મોત | Fath...

બોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા: પતંગના ઘાતક દોરાએ બાઈક ચાલકનો ભોગ લીધો | bodeli bike …

બોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા: પતંગના ઘાતક દોરાએ બાઈક ચાલકનો ભોગ લીધો | bodeli bike ...

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા : પાછલી તારીખના મેન્ડેટ અં…

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા : પાછલી તારીખના મેન્ડેટ અં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં મજબુતાઈ પાછળ ઘરઆંગણે કિમતી ધાતુઓ મક્કમ | Domestic precious metals firm o…

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં મજબુતાઈ પાછળ ઘરઆંગણે કિમતી ધાતુઓ મક્કમ | Domestic precious metals firm o…

1 year ago
તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ‘ડોક્ટર ઓન કોલ’ મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad’s AM…

તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ‘ડોક્ટર ઓન કોલ’ મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad’s AM…

10 months ago
અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ | Married Woman…

અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ | Married Woman…

3 months ago
વડોદરામાં તાંદળજાના પત્રકાર કોલોની ચાર રસ્તાથી ગામ સુધીનો પાકો રસ્તો પૂરો કરવાની માંગ | Demand to co…

વડોદરામાં તાંદળજાના પત્રકાર કોલોની ચાર રસ્તાથી ગામ સુધીનો પાકો રસ્તો પૂરો કરવાની માંગ | Demand to co…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News