gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી | Ahmedabad businessman cheated of …

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી | Ahmedabad businessman cheated of …
1
VIEWS
Share on FacebookShare on Twitter

નળસરોવર પોલીસ મથકે ચાર સામે ફરિયાદ

બાવળાના દુર્ગી ગામના શખ્સોએ ઝાપ ગામમાં જમીન બતાવી રૃપિયા પડાવ્યા બાદ
દસ્તાવેજ ન કરી આપ્યો

બાવળા
– અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ જવાહરલાલ નેનાણી
સાથે જમીન રોકાણના બહાને લાખો રૃપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. વર્ષ
૨૦૨૪માં ફરિયાદી દુર્ગી ગામના રાજેશ પઢાર અને ગગુભાઈ પઢારના સંપર્કમાં આવ્યા હતા.

આરોપીઓએ ઝાપ ગામની સીમમાં સર્વે નંબર ૪૮૮ પૈકીની બિનખેતી જમીન બતાવી
વિશ્વાસમાં લીધા હતા. ફરિયાદીએ જમીન પેટે અલગ-અલગ ખાતાઓમાં અને રોકડ મળી કુલ
રૃપિયા ૨૮
,૨૫,૦૦૦નું રોકાણ કર્યું હતું.

વારંવાર રજૂઆત કરવા છતાં આરોપીઓએ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો કે નાણાં
પરત કર્યા નહોતા. ઉલટાનું
, બીજાની જમીન બતાવી છેતરપિંડી આચરી હોવાનું
જણાતા રાજેશભાઈએ નળસરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે રાજેશ
દેવશીભાઈ પઢાર
, ગગુભાઈ દેવશીભાઈ પઢાર, દાનુભાઈ
ગોરધનભાઈ પઢાર
, રમીલાબેન વાલજીભાઈ પઢાર (તમામ રહે. દુર્ગી)
વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
મહારાષ્ટ્ર મોકલવાની 20 ટન તુવેર બારોબાર વેંચી મારતા 3 સામે ગુનો | Crime against 3 for selling 20 ton…

મહારાષ્ટ્ર મોકલવાની 20 ટન તુવેર બારોબાર વેંચી મારતા 3 સામે ગુનો | Crime against 3 for selling 20 ton...

ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | Mahakumbh of faith in Dakor…

ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | Mahakumbh of faith in Dakor...

ભાવનગરના હીરા વેપારીને 1 વર્ષની સજા, 43.20 લાખનો દંડ | Bhavnagar diamond merchant sentenced to 1 yea…

ભાવનગરના હીરા વેપારીને 1 વર્ષની સજા, 43.20 લાખનો દંડ | Bhavnagar diamond merchant sentenced to 1 yea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રુડની આગમાં લપેટાતાં વૈશ્વિક બજારો : સેન્સેક્સ 511 પોઈન્ટ ઘટીને 81897 | Global markets engulfed in…

1 year ago
પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…

7 months ago
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અલ-ફલાહ યુનિવર્સિટીને ઝટકો, AIUએ સભ્યપદ રદ કર્યું | Delhi Blast Al Falah U…

10 months ago
ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also loses 90 000 level as E…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News