gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બા…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ISKCON Bridge Accident Case: અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જુલાઈ 2023માં 9 લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અઢી વર્ષે આ કાર્યવાહી શક્ય બની છે. તથ્ય પટેલ આજે કોર્ટમાં હાજર થયો હતો.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ કેસમાં વિલંબ બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી ઝડપી બની હતી. આજે જજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ પર લાગેલા આરોપો વાંચી સંભળાવ્યા હતા અને તેમની સહી લીધી હતી. ચાર્જફ્રેમ થવાથી હવે આ હાઇ-પ્રોફાઇલ કેસની ટ્રાયલ શરુ થવાનો માર્ગ મોકળો થયો છે. આગામી સમયમાં કોર્ટ દ્વારા સાક્ષીઓને તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: તથ્ય પટેલ કેસઃ ત્રણ સપ્તાહમાં ચાર્જફ્રેમ કરો, ટ્રાયલ કોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ

ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કેસમાં ઘટનાના 7 દિવસમાં જ 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 191 સાક્ષીઓ અને FSLના 15 રિપોર્ટ સહિત મજબૂત પુરાવા રજૂ કરાયા હતા. તથ્ય સામે IPCની કલમ 304  હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ પુરાવાનો નાશ કરવા અને આરોપીને ભગાડવામાં મદદ કરવા બદલ ચાર્જફ્રેમ કરાયા છે.

શું હતી સમગ્ર ઘટના ?

20 જુલાઈ 2023ના રોજ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી. જેને જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું હતું. આ દરમિયાન તથ્ય પટેલે 160થી વધુની સ્પીડમાં બેફામ ગતિએ કાર હંકારી ટોળાને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ પોલીસે તથ્ય પટેલની ધરપકડ કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી | Anmol Bishn…

અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી | Anmol Bishn...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ChatGPT દુનિયાભરમાં થયું ડાઉન, હજારો યુઝર્સે કરી ફરિયાદ | Elon Musks …

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ChatGPT દુનિયાભરમાં થયું ડાઉન, હજારો યુઝર્સે કરી ફરિયાદ | Elon Musks ...

‘ભાઈ તેજસ્વીએ લાલુ યાદવને કિડની કેમ ન આપી?’ બહેન રોહિણીના ફરી આકરા પ્રહાર | Why Tejashwi Yadav Did N…

'ભાઈ તેજસ્વીએ લાલુ યાદવને કિડની કેમ ન આપી?' બહેન રોહિણીના ફરી આકરા પ્રહાર | Why Tejashwi Yadav Did N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

6 months ago
યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover…

યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover…

5 months ago
ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઃ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા | Ewe leenien koko: A otupu chon Mer…

ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઃ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા | Ewe leenien koko: A otupu chon Mer…

7 months ago
જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police com…

જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police com…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News