gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી | Anmol Bishn…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી | Anmol Bishn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Deported Anmol Bishnoi : બાબા સિદ્દિકી હત્યા કેસ અને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇને અમેરિકામાંથી ભારત લાવવામાં આવી રહ્યો છે. ભારત સરકાર લાંબા સમયથી અનમોલના પ્રત્યાર્પણના પ્રયાસ કરી રહી હતી. હવે અમેરિકાએ બાબા સિદ્દિકીના દીકરા જીશાન સિદ્દિકીને જાણકારી આપી છે કે, અમેરિકાએ અનમોલને ડિપોર્ટ કર્યો છે.

અનમોલ સલમાનના ઘરે હુમલો સહિત અનેક ગુનામાં સામેલ

અનમોલ બિશ્નોઈ બાબા સિદ્દીકી હત્યાના કેસનો આરોપી છે. આ ઉપરાંત તેના પર અભિનેતા સલમાન ખાનના ઘર પર હુમલાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ છે. અનમોલ અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. તેને અમેરિકાથી ભારત લાવવો, તે તપાસ એજન્સીઓની મોટી સફળતા ગણાશે.

આ પણ વાંચો : ‘ભાઈ તેજસ્વીએ લાલુ યાદવને કિડની કેમ ન આપી?’ બહેન રોહિણીના ફરી આકરા પ્રહાર

અનમોલને ભારત લાવીને પૂછપરછ કરાશે

અનમોલ બિશ્નોઈ (Anmol Bishnoi) પર મુંબઈના જાણીતા રાજકારણી બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં સામેલ હોવાનો ગંભીર આરોપ છે. આ ઉપરાંત તેના પર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર પર થયેલા હુમલાની સનસનીખેજ કાવતરામાં પણ મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. સુરક્ષા એજન્સીઓ તેને ભારતમાં લાવીને આકરી પૂછપરછ કરશે, જેમાં કેસમાં યોગ્ય તપાસ થવાની અને સંગઠિત ગુનાખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કને ખુલ્લું પાડવાની આશા છે.

તમામ સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અનમોલને ભારતીય તપાસ એજન્સીઓને સોંપવામાં આવશે. ભારત આવતાની સાથે જ પોલીસ આ તમામ ગંભીર મામલાઓના સંબંધમાં તેની સઘન પૂછપરછ શરૂ કરશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાં ! કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi…
INDIA

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi…

February 20, 2026
VIDEO: AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી | …
INDIA

VIDEO: AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી | …

February 20, 2026
રશિયાના બદલે વેનેઝુએલાથી ઓઈલ ખરીદશે ભારત? અમેરિકાના રાજદૂતનું ફરી મોટું નિવેદન | india us trade deal…
INDIA

રશિયાના બદલે વેનેઝુએલાથી ઓઈલ ખરીદશે ભારત? અમેરિકાના રાજદૂતનું ફરી મોટું નિવેદન | india us trade deal…

February 20, 2026
Next Post
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ChatGPT દુનિયાભરમાં થયું ડાઉન, હજારો યુઝર્સે કરી ફરિયાદ | Elon Musks …

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ChatGPT દુનિયાભરમાં થયું ડાઉન, હજારો યુઝર્સે કરી ફરિયાદ | Elon Musks ...

‘ભાઈ તેજસ્વીએ લાલુ યાદવને કિડની કેમ ન આપી?’ બહેન રોહિણીના ફરી આકરા પ્રહાર | Why Tejashwi Yadav Did N…

'ભાઈ તેજસ્વીએ લાલુ યાદવને કિડની કેમ ન આપી?' બહેન રોહિણીના ફરી આકરા પ્રહાર | Why Tejashwi Yadav Did N...

Explainer: ભારતીયોને હાઈટેક ઈ-પાસપોર્ટ મળશે, જાણો વિવિધ સિક્યોરિટી ફીચર્સ ધરાવતા આ પાસપોર્ટ કેવા હશે…

Explainer: ભારતીયોને હાઈટેક ઈ-પાસપોર્ટ મળશે, જાણો વિવિધ સિક્યોરિટી ફીચર્સ ધરાવતા આ પાસપોર્ટ કેવા હશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ | Complaint of illegal white clay mining…

મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ | Complaint of illegal white clay mining…

1 month ago
વક્ફ બિલ અંગે મોદી સરકારને જેડીયુએ ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું, હવે વિપક્ષ માટે કપરાં ચઢાણ! | Modi …

વક્ફ બિલ અંગે મોદી સરકારને જેડીયુએ ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું, હવે વિપક્ષ માટે કપરાં ચઢાણ! | Modi …

11 months ago
430 વન કર્મચારીઓની બદલી મુદ્દે વિવાદ:મામલો સરકારમાં પહોંચ્યો | Controversy over transfer of 430 fore…

430 વન કર્મચારીઓની બદલી મુદ્દે વિવાદ:મામલો સરકારમાં પહોંચ્યો | Controversy over transfer of 430 fore…

1 month ago
અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News