gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો…’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ | Rajasthan : D…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો…’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ | Rajasthan : D…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Demand for Cow as ‘Rashtra Mata’ : રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’નો દરજ્જો આપવાની માંગ સાથે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો, આચાર્યો અને પીઠાધીશ્વરો તેમજ અલગ અલગ પરંપરાના સંતોએ ભાગ લીધો હતો.

સંમેલનમાં ત્રણ પ્રસ્તાવો સર્વસંમતિથી પસાર કરાયા

આ ધાર્મિક સંમેલનમાં ત્રણ પ્રસ્તાવો સર્વસંમતિથી પસાર કરાયા છે. તેમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવો, સમગ્ર દેશમાં ગૌવધ પર એકસમાન અને કડક કાયદો બનાવવો અને ગૌ માતાના સંરક્ષણ માટે નક્કર પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ

ગૌ માતા ઉચ્ચ અધિકાર સમિતિ દ્વારા યોજાયેલ ધર્મસભામાં જે મુખ્ય નિર્ણયો લેવાયા છે, તે અંગે સરકારે માંગ નહીં સ્વીકારે તો માર્ચ મહિનામાં દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે, જો ત્રણ મહિનામાં માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો દેશભરના સવા લાખ સંતો, મહાત્માઓ, અનુયાયીઓ સાથે દિલ્હી કૂચ કરશે. જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેઓ દિલ્હીથી પાછા નહીં ફરે.

આ પણ વાંચો : જૂના વાહન ચાલકોને મોટો ફટકો, કેન્દ્ર સરકારે ફિટનેસ ફીમાં કર્યો 10 ગણો વધારો, જાણો નવો દર

ધર્મસભામાં માત્ર ધર્માચાર્યો જ સામેલ, રાજકીય વ્યક્તિઓને સ્થાન નહીં

જયપુરની એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાયેલી આ ધર્મસભાનું આયોજન મહામંડલેશ્વર કમ્પ્યુટર બાબાએ કર્યું હતું. આ ધર્મસભાની અધ્યક્ષતા આવાહન અખાડાના મહામંડલેશ્વર સ્વામી પ્રકાશાનંદ ગિરીજી મહારાજે કરી હતી. આ સંમેલનમાં કોઈ પણ રાજકીય વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, તેમાં માત્ર ધર્માચાર્યો જ સામેલ હતા.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાં ! કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …
INDIA

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …

May 12, 2026
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…
INDIA

CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
Next Post
જૂના વાહન ચાલકોને મોટો ફટકો, કેન્દ્ર સરકારે ફિટનેસ ફીમાં કર્યો 10 ગણો વધારો, જાણો નવો દર | Vehicle F…

જૂના વાહન ચાલકોને મોટો ફટકો, કેન્દ્ર સરકારે ફિટનેસ ફીમાં કર્યો 10 ગણો વધારો, જાણો નવો દર | Vehicle F...

વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન ઉપવાસ કાર્યક્રમ મામલામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયો | Char…

વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન ઉપવાસ કાર્યક્રમ મામલામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયો | Char...

અચાનક રેલવે દ્વારા પ્લેટફોર્મ બદલાવાથી ટ્રેન ચૂકી જવાય, તો શું રિફંડ મળી શકે? જાણો નિયમો | refund fo…

અચાનક રેલવે દ્વારા પ્લેટફોર્મ બદલાવાથી ટ્રેન ચૂકી જવાય, તો શું રિફંડ મળી શકે? જાણો નિયમો | refund fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર તરીકે નવી નિમણૂક, રતનકંવર ગઢવીચરણને સોંપાઇ જવાબદારી | Ratankanvar Gad…

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર તરીકે નવી નિમણૂક, રતનકંવર ગઢવીચરણને સોંપાઇ જવાબદારી | Ratankanvar Gad…

8 months ago
ધાતરવડી નદીમાં ડૂબી ગયેલા ચારેય યુવકોના મૃતદેહ મળ્યા, મૃતકોમાં ત્રણ સગા ભાઈનો સમાવેશ | Amreli Distri…

ધાતરવડી નદીમાં ડૂબી ગયેલા ચારેય યુવકોના મૃતદેહ મળ્યા, મૃતકોમાં ત્રણ સગા ભાઈનો સમાવેશ | Amreli Distri…

6 months ago
ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીઃ 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું …

ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીઃ 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું …

7 months ago
ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ | LPG Cylinder Prices…

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ | LPG Cylinder Prices…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News