gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ | Lack of basic facilities …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ | Lack of basic facilities …
1
VIEWS
Share on FacebookShare on Twitter

રોડ, પાણી, સ્ટ્રીટ લાઈટ વગર ૩૦૦ પરિવારોને હાલાકી

વિસ્તારના
તમામ મકાનોની જમીન સુચિત હોવાથી સિટી સર્વેમાં કે નગરપાલિકાના ચોપડે પણ કોઈ ઉલ્લેખ
નથી

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર ૩માં આવેલા કંટાવા
વિસ્તારના ૩૦૦થી વધુ શ્રમિક પરિવારો આઝાદીના ૭૮ વર્ષ પછી પણ પ્રાથમિક સુવિધાઓથી
વંચિત છે. આ વિસ્તારના રહીશોને રોડ
, પાણી અને સ્ટ્રીટ લાઈટ
જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળી નથી.

શ્રમ
વિસ્તાર તરીકે જાણીતો કંટાવા વિસ્તાર નગરપાલિકાની હદમાં આવેલો હોવા છતાં
, સરકારી ચોપડે અહીંની
જમીનને
‘સૂચિત‘ ગણવામાં આવે છે. આ
કારણે રહેણાંક મકાનોને સિટી સર્વેમાં સ્થાન મળ્યું નથી કે નગરપાલિકાના ચોપડે તેનો
કોઈ ઉલ્લેખ છે.

સ્થાનિકોના
જણાવ્યા અનુસાર
, અહી રહેતા ૩૦૦થી વધુ પરિવારોનો ઉપયોગ માત્ર મતદાન માટે જ થાય છે. ચૂંટણી ટાણે
સ્થાનિકોને પ્રાથમિક સુવિધા આપવાના વાયદાઓ અને વચનો આપે છે
, પરંતુ
આજદિન સુધી આ વચનો પૂરા થયા નથી.

આશરે
સાત વર્ષ પહેલાં આ વિસ્તારમાં પાણીના બોર માટે ઓરડી બનાવવામાં આવી હતી
, પરંતુ બોર હજુ સુધી
બનાવવામાં આવ્યો નથી. પરિણામે
, સ્થાનિકોને પીવાનું પાણી ભરવા
માટે આજુબાજુના ખેતરો અને વાડી વિસ્તારોમાં આશરે ચાર કિલોમીટર દૂર જવું પડે છે.

આઝાદીના
૭૫ વર્ષની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે પરંતુ આજે પણ ધ્રાંગધ્રા નગરપાલિકાનાની
હદમાં આવતા કંટાવા વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાઓ ઝંખે છે. ત્યારે આ વિસ્તારના
ગરીબ પરિવારોની વ્હારે ક્યારે તંત્ર આવે છે તે તો જોવું જ રહ્યું
?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also loses 90 000 level as E…

ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also loses 90 000 level as E...

નીતિશે રૂપિયા આપી વોટ ખરીદ્યા, જન સુરાજની હાર માટે હું જવાબદાર : પ્રશાંત | Nitish bought votes by gi…

નીતિશે રૂપિયા આપી વોટ ખરીદ્યા, જન સુરાજની હાર માટે હું જવાબદાર : પ્રશાંત | Nitish bought votes by gi...

શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો | Water supply cut off…

શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો | Water supply cut off...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

5 months ago
અમેરિકાએ વેનેન્ઝુએલાના ક્રૂડતેલ પર અંકુશો મૂકતા ક્રૂડતેલ વધી 73 ડોલરને પાર | Crude oil rises above 7…

1 year ago
પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર | Jignesh Me…

10 months ago
સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News