gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in Business
0 0
0
વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં ડોલરમાં મજબૂતાઈ તથા ઊંચા  ફુગાવાને પરિણામે વ્યાજ દરમાં ઘટાડાની ઘટી રહેલી શકયતાને પરિણામે સોનાના  વૈશ્વિક ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે વૈશ્વિક સોનાએ ઈન્ટ્રાડેમાં ૪૦૦૦ ડોલરની સપાટી ગુમાવી હતી અને નીચામાં ૩૯૯૮.૦૮ ડોલર ભાવ જોવા મળ્યો હતો.

 જો કે નીચા મથાળે ફન્ડ હાઉસોની લેવાલી નીકળતા ભાવ ફરી ઊંચકાયા હતા. સોના પાછળ ચાંદીમાં પણ ભાવ ૫૦ ડોલરની નીચે જોવા મળ્યા હતા. ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકામાં ફુગાવો ઊંચે જઈ રહ્યો હોવાના ચિહ્નો મળી રહ્યા છે માટે ફેડરલ રિઝર્વ ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે તેવી ધારણાં  મજબૂત  બનતી જાય છે. 

અન્ય કિંમતી ધાતુ મક્કમ રહી હતી. િઅમદાવાદ ચાંદી રૂપિયા ૨૦૦૦ જ્યારે સોનુ રૂપિયા ૧૦૦૦ તૂટી ગયુ હતું. સ્થાનિકમાં  સોનાચાંદીમાં રેન્જબાઉન્ડ સ્થિતિ જોવા મળી રહી છે.  પૂરવઠામાં સ્થિરતાને પગલે ક્રુડ તેલના ભાવમાં ટકેલુ વાતાવરણ જોવા મળ્યું હતું.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૭૦૦થી વધુ ઘટી રૂપિયા ૧,૨૨,૧૮૦ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૨૧,૬૯૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલો રૂપિયા ૧૨૦૦ ઘટી જીએસટી વગર રૂપિયા ૧,૫૩,૭૦૬ બોલાતી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૦૦ ઘટી રૂપિયા ૧,૨૬,૦૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૫,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨૦૦૦ ઘટી રૂપિયા ૧,૫૬,૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં ફન્ડોનું ગોલ્ડ તથા ડોલરમાં સમતુલિત વલણ જોવા મળી રહ્યું છે, જેને પરિણામે સોનામાં ૪૦૦૦ ડોલરની સપાટી જળવાઈ રહી છે.  ડોલર ઈન્ડેકસ પણ હાલમાં મક્કમતા જોવા મળી રહી છે. ડોલર ઈન્ડેકસ મજબૂત  ટકી રહ્યો છે. સોનુ પ્રતિ ઔંસ ૪૦૪૬ ડોલર કવોટ થતું હતું.

નીચા મથાળે ફન્ડોની લેવાલીએ મોડી સાંજે ભાવ સુધારા તરફી રહ્યા હતા. ઈન્ટ્રાડેમાં સોનુ ૩૯૯૮.૦૮ ડોલર જોવાયું હતું. ચાંદી પ્રતિ ઔંસ ૫૦.૨૮ ડોલર કવોટ થતી હતી. નીચામાં ચાંદી ૪૯.૩૬ ડોલર જોવા મળી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૫૪૫ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૧૨ ડોલર કવોટ થતું હતું.

ક્રુડ ઓઈલના વૈશ્વિક  પૂરવઠા ડેટા જાહેર થવા  પહેલા ભાવમાં ટકેલુ વાતાવરણ જોવા મળ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૦.૦૮  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૪.૩૩ ડોલર  બોલાતું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ? | Investigative…

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ? | Investigative...

અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ |…

અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ |...

સેન્સેક્સ 278 પોઈન્ટ ઘટીને 84673 | Sensex falls 278 points to 84673

સેન્સેક્સ 278 પોઈન્ટ ઘટીને 84673 | Sensex falls 278 points to 84673

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકન કંપનીએ ‘સેલરી સ્કેમ’નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી | us company lays of…

અમેરિકન કંપનીએ ‘સેલરી સ્કેમ’નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી | us company lays of…

1 year ago
સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li…

સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li…

3 months ago
દિલ્હી બ્લાસ્ટ પર ચીનની પહેલી પ્રતિક્રિયા, સિંગાપુરે ગણાવ્યો આતંકવાદી હુમલો, જાણો અમેરિકાએ શું કહ્યુ…

દિલ્હી બ્લાસ્ટ પર ચીનની પહેલી પ્રતિક્રિયા, સિંગાપુરે ગણાવ્યો આતંકવાદી હુમલો, જાણો અમેરિકાએ શું કહ્યુ…

6 months ago
ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba…

ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News