gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ |…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,18
નવેમ્બર,2025

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નુતન સર્વોદય સોસાયટીની
નવ મિલકત મુસ્તફામિયા હુસૈનમિયા શેખે ખરીદી લેતા અશાંતધારા હેઠળ અમદાવાદ કલેકટર
સમક્ષ ફરિયાદ કરાઈ હતી.૧૨ નવેમ્બરે-25ના રોજ કલેકટરે આ નવ મિલકત તેના મુળ માલિકોને
છ મહિનામા પરત કરવા હુકમ કર્યો છે. આ ઉપરાંત જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા
પણ આદેશ કર્યો છે.

પાલડી વિસ્તારમાં જૈન વસ્તી મોટા પ્રમાણમાં વસવાટ કરી રહી
છે.અગાઉ વર્ષા ફલેટનો કાનુની વિવાદ ઘણાં લાંબા સમય સુધી ચાલ્યો હતો.નુતન સર્વોદય
સોસાયટીમા આવેલી નવ મિલકત મુસ્લિમ ખરીદદાર મુસ્તફામિયા શેખ દ્વારા ખરીદી લેવાઈ
હોવાની જાણ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત પી શાહને થતાં ધારાસભ્યે અશાંતધારાની
પરવાનગી સિવાય કરવામા આવેલા વેચાણને રદ કરવા કલેકટર સમક્ષ ફરિયાદ કરી
હતીે.ફરિયાદમાં માલિકીહક તબદીલ નહીં કરવા ઉપરાંત દસ્તાવેજ પણ મુળથી રદ કરવા રજૂઆત
કરી હતી.આ મામલે કલેકટર સમક્ષ થયેલી ફરિયાદ પછી મુસ્તફામિયા શેખ સહીત અન્યોને
નોટિસ પાઠવી  કલેકટર કચેરી દ્વારા
અશાંતધારા અંતર્ગત સ્પષ્ટતા માંગવામા આવી 
હતી.સોસાયટીના મોટાભાગના મકાનોના બાનાખત કરાવી લેવામા આવ્યા છે.સોસાયટીના
પ્રથમ બંગલામા જ કોમર્શિયલ અને રહેણાંક પ્રવૃત્તિ ચાલતી હતી.જેમાં કોમર્શિયલમા
તબદીલ કરવા કોર્પોરેશન સમક્ષ અગાઉ થયેલ ઈમ્પેકટફીની કાર્યવાહી કરવા તંત્રે અરજી રદ
કરી દીધી હતી.અન્ય રીતે મ્યુનિ.દ્વારા પ્લાન પણ નામંજૂર કરવામા આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
GUJARAT

July 28, 2026
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

Next Post
સેન્સેક્સ 278 પોઈન્ટ ઘટીને 84673 | Sensex falls 278 points to 84673

રાજકોટમાં 1352 આરોપીઓની ‘કુંડળી’ તૈયાર કરી રહેલી પોલીસ | Police preparing ‘Kundli’ of 1352 accused i…

રાજકોટમાં 1352 આરોપીઓની 'કુંડળી' તૈયાર કરી રહેલી પોલીસ | Police preparing 'Kundli' of 1352 accused i...

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ જાન્યુઆરી અંત સુધીમાં…

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ જાન્યુઆરી અંત સુધીમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…

4 months ago
અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…

3 months ago
વાણિજ્યિક બેંકો દ્વારા CBDC દ્વારા ટ્રેડ કરવા માટે ટેકનોલોજી વિકસાવાશે | Technology will be develope…

10 months ago
ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News