gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા | cancer fe…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા | cancer fe…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Pesticide Free Vegetables: ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ દિવસે-દિવસે વધતું જાય છે. કેન્સરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શાકભાજી સહિતના ખેતીપાકમાં જંતુનાશક દવાનું વધતું જતું પ્રમાણ એ પણ કેન્સર થવાના મુખ્ય કારણોમાંનું એક છે. આ સંજોગોમાં જ્યારે કેન્સરથી બચવા અનેક લોકો જાગૃત થઈ રહ્યા છે ત્યારે કર્ણોપકર્ણ વાતને અનુસરીને સડી ગયેલા કે જીવાતવાળા શાકભાજી ખરીદવાનો નવો ટ્રેન્ડ પ્રવર્તી રહ્યો છે.

કેન્સરનો રાફડો ફાટશે: કૃષિ વૈજ્ઞાનિકોની ગંભીર ભીતિ

આગામી સમયમાં કેન્સરનો રાફડો ફાટે તેવી કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞોએ ભીતિ પણ વ્યક્ત કરી છે. કેન્સરથી બચવા માટે હવે ખુદ લોકો જાગૃત થઈ રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉના સમયમાં મહિલાઓ જીવાત વાળા કે સડી ગયેલા શાકભાજી અડતા પણ નહોતા. હવે તેનો ટ્રેન્ડ ઉલ્ટો થઈ ગયો છે. જાગૃત લોકો શાકભાજીની ખરીદી કરવા જાય ત્યારે જીવાતવાળા કે સડી ગયેલા શાકભાજી શોધી-શોધીને લે છે. કેમ કે, સડી ગયેલા અને જીવાતવાળા શાકભાજીમાં જંતુનાશક દવા હોતી નથી. 

જંતુનાશક વગરના શાકની ઓળખ: જીવાત કે સડો હોવો

જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેમાં જીવાત કે સડો બેસે નહી. દવા વગરના શાકભાજીની મુખ્ય ઓળખ એ છે કે, તે દેખાવમાં સારૂ ન હોય તથા અમુક ભાગ બગડી ગયેલો કે જીવાત પડેલો હોય છે. ગૃહિણીઓ સહિતના જાગૃત નાગરિકો સડાવાળા કે જીવાતવાળા શાકભાજી લે તેમાંથી ખરાબ કે જીવાતવાળુ શાકભાજી કાઢીને બાકીનું જે શાક બચે છે તેની રસોઈ બનાવે છે.

સિઝન સિવાયના શાકભાજી જંતુનાશક દવા વગર શક્ય નથી

આ મામલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન વિભાગના તજજ્ઞએ જણાવ્યું હતું કે, કોઈપણ સિઝન વગરનું શાકભાજી હોય તે જંતુનાશક દવા સિવાય થાય નહી એટલે સિઝન સિવાયના શાકભાજી ખાવામાં આવે તે દવાવાળા જ હોય છે. દરેક શાકભાજીની સિઝન નક્કી હોય છે, તે સિવાય શાકભાજી દવા વગર ઉત્પાદન કરવા માટે ખેડૂતો મોટાપ્રમાણે જંતુનાશક દવા વાપરે છે. દવાવાળા શાકભાજીના કારણે તેનો સ્વાદ પણ બદલી જાય છે. દવા વગર જે શાકભાજી થાય તે આંખને ગમે તેવું નથી થતું. જો આંખને ગમે તેવા ઘાટધુટ અને ચળકદાર શાકભાજી સિઝન વગરનું હોય તે દવા વાળુ જ હોય છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું

બે કલાક ગરમ પાણીમાં શાકને પલાળી બાદમાં રસોઈ બનાવવી જોઈએ

કેન્સરનું પ્રમાણ સતત વધતું જાય છે. કેન્સરના નિષ્ણાંતે જણાવ્યું છે કે, જંતુનાશક દવાના કારણે કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. કોઈપણ શાક બનાવતા પહેલા તે શાકને બે કલાકથી વઘુ સમય સુધી ગરમ પાણીમાં પલાળી રાખવામાં આવે તો પણ દવાની અસર ઓછી થઈ જાય છે. બને ત્યાં સુધી જે તે સિઝનના જ શાકભાજી ખાવા જોઈએ.

કેન્સરના દર્દીઓમાં વર્ષોવર્ષ ચિંતાજનક વધારો

ભારતીય તબીબી સંશોધન પરિષદ અને રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર અંદાજિત આંકડા મુજબ વર્ષ 2022માં 73,382, વર્ષ 2023માં 75,290, વર્ષ 2024માં 17,205 કેન્સરના દર્દીઓ નોંધાયા છે. વર્ષ 2022થી 2024 સુધીમાં કેન્સરના દર્દીઓમાં 5.22 ટકાનો વધારો થયો છે. દર વર્ષે કેન્સરના દર્દીઓમાં સતત વધારો એ ચિંતાજનક છે.

નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
Gujarati Film Laalo: ગુજરાતી ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં પણ ધૂમ મચાવશે, ‘સમગ્ર દેશ બનશે કૃષ્ણમય’

Gujarati Film Laalo: ગુજરાતી ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં પણ ધૂમ મચાવશે, ‘સમગ્ર દેશ બનશે કૃષ્ણમય’

ખુશીઓ માતમમાં ફેરવાઈ, ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતાં બાળકીનું મોત | Firing at a w…

ખુશીઓ માતમમાં ફેરવાઈ, ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતાં બાળકીનું મોત | Firing at a w...

દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો | why is gold …

દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો | why is gold ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગલગોટિયાસ યુનિ.ના ગોટાળા : ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો, એઆઇ સમિટમાંથી બહાર | Galgotias University sca…

ગલગોટિયાસ યુનિ.ના ગોટાળા : ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો, એઆઇ સમિટમાંથી બહાર | Galgotias University sca…

7 months ago
હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…

હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…

1 year ago
પંચમહાલના શહેરામાં રખડતા શ્વાનનો યુવતી પર હુમલો, હાલત ગંભીર થતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ | Girl s…

પંચમહાલના શહેરામાં રખડતા શ્વાનનો યુવતી પર હુમલો, હાલત ગંભીર થતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ | Girl s…

8 months ago
બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત | Congress has r…

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત | Congress has r…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News