gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું, -5 ડિગ્રી સાથે ગુરૂ શિખરે બરફ છવાયો | mount abu temperatu…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું, -5 ડિગ્રી સાથે ગુરૂ શિખરે બરફ છવાયો | mount abu temperatu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mount Abu -2 degree celsius : રાજસ્થાનના કાશ્મીર ગણાતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડતા એકજ દિવસમાં બે ડિગ્રી નીચે આવતા તાપમાન માયનસ બે ડિગ્રીએ પહોંચ્યું છે. માઉન્ટઆબુ અને અરવલ્લીના સૌથી ઊંચા પહાડ ગણાતા ગુરૂશિખરમાં માયનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાતા સર્વત્રે બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. બરફીલા વાતાવરણને માણવા હજારો પર્યટકો પહોંચ્યા છે. જયારે કાતિલ ઠંડીથી સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે. 

રાજસ્થાનમાં હવે ઠંડીએ તેના આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. સિરોહી, ચુરુ, શ્રી ગંગાનગર, હનુમાનગઢ સહિત અનેક મેદાની વિસ્તારોમાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે. તાપમાનમાં ઝડપી ઘટાડો થતાં લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

સવારે મોડે સુધી સૂર્યપ્રકાશ ન આવવાને કારણે ઓફિસે જતા લોકો અને શાળાના બાળકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રસ્તાઓ પર વાહનો હેડલાઇટ ચાલુ રાખીને ચાલી રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાં અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે.

વૃક્ષો, છોડ, વાહનો અને ઘાસ પર બરફની પાતળી ચાદર પથરાઇ

રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ આ દિવસોમાં સૌથી ઠંડું સ્થળ બન્યું છે. છેલ્લા બે દિવસથી અહીં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જઈ રહ્યું છે. આજે (બુધવારે) સવારે પણ તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. તીવ્ર ઠંડીને કારણે વૃક્ષો, છોડ, વાહનો અને ઘાસ પર જામેલા ઝાકળના ટીપાં થીજી જતાં બરફ બની ગયા છે. નક્કી તળાવના કિનારે અને કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફની પાતળી ચાદર જોવા મળી હતી.

ધ્રુજાવી દેતું પણ સુંદર દ્રશ્ય, પર્યટકો પણ થરથરી ઉઠ્યા

માઉન્ટ આબુ પહોંચતા પર્યટકો આ ઠંડા છતાં મનોરમ દ્રશ્યની મજા માણી રહ્યા છે. જોકે, તેજ ઠંડા પવનો અને માઈનસ તાપમાન તેમને પણ ધ્રુજાવી રહ્યા છે. હોટલ અને રિસોર્ટમાં રૂમ હીટર અને તાપણાંની માગ વધી ગઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ સુધી માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં રહેવાની અને મેદાની વિસ્તારોમાં ધુમ્મસ સાથે ઠંડી વધુ વધવાની ચેતવણી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
વડોદરામાં પારો 13.6 અંશ ડિગ્રી થતા ઠંડીમાં રાહત : રાત્રે ઠંડી અને દિવસે ગરમી | Relief from cold as m…

વડોદરામાં પારો 13.6 અંશ ડિગ્રી થતા ઠંડીમાં રાહત : રાત્રે ઠંડી અને દિવસે ગરમી | Relief from cold as m...

વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો : રૂ.16000નો દંડ | Three more ille…

વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો : રૂ.16000નો દંડ | Three more ille...

વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il…

વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મનપા ચૂંટણી: ભાજપના ઉમેદવારે પુરાવા રજૂ કરતા ફોર્મ માન્ય, ત્રણ સંતાન મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો…

જામનગર મનપા ચૂંટણી: ભાજપના ઉમેદવારે પુરાવા રજૂ કરતા ફોર્મ માન્ય, ત્રણ સંતાન મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો…

5 months ago
જામનગર જિલ્લાના ધ્રોલમાં જુગાર અંગે દરોડો: ચાર પત્તાપ્રેમીઓ પકડાયા | Gambling raid in Dhrol Jamnagar…

જામનગર જિલ્લાના ધ્રોલમાં જુગાર અંગે દરોડો: ચાર પત્તાપ્રેમીઓ પકડાયા | Gambling raid in Dhrol Jamnagar…

7 months ago
‘અમેરિકાના ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો, 10 લાખ નોકરીઓ સંકટમાં…’ CTIની સરકાર સમક્ષ માગ | trump 5…

‘અમેરિકાના ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો, 10 લાખ નોકરીઓ સંકટમાં…’ CTIની સરકાર સમક્ષ માગ | trump 5…

1 year ago
કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર | Natural calamity in Kashmir has had …

કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર | Natural calamity in Kashmir has had …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News