gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે | LPG deal with America will reduce India…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in Business
0 0
0
અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે | LPG deal with America will reduce India…
2
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ભારતે અમેરિકા સાથે ૨.૨ મિલિયન ટન એલપીજી માટે ટર્મ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. વૈશ્વિક ઉર્જા બજારમાં ઉભી થતી અનિશ્ચિતતાઓ વચ્ચે આ પગલું ભારતની સુરક્ષાને મજબૂત બનાવશે. આ કરાર મુજબ, ૨૦૨૬થી, ભારતની સરકારી માલિકીની તેલ કંપનીઓ દેશના કુલ એલપીજીના ૧૦ ટકા અમેરિકાથી આયાત કરશે.

અત્યાર સુધી, ભારતનો અમેરિકા સાથે એલપીજી આયાત માટે ટર્મ ડીલ નહોતો. દેશની સ્થાનિક એલપીજી જરૂરિયાતોનો લગભગ ૬૦ ટકા આયાત પર આધારિત છે, અને હાલમાં ૯૦ ટકા એલપીજી આયાત પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી એટલે કે સંયુક્ત આરબ અમીરાત, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈતથી આવે છે.

નિષ્ણાતોના મતે, અમેરિકાથી એલપીજી આયાત કરવાનો નિર્ણય ભારતની સ્ત્રોત વિવિધતા વધારવામાં અને પશ્ચિમ એશિયાઈ દેશો પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. ઈકરાએ જણાવ્યું હતું કે યુએસ કુદરતી ગેસ પ્રવાહીનો મુખ્ય ઉત્પાદક છે. યુએસથી એલપીજી આયાત કરવી એ ચાલુ વેપાર વાટાઘાટો સાથે સુસંગત છે અને વૈશ્વિક રાજકીય તણાવના સમયે ભારત માટે ફાયદાકારક રહેશે.

આ વર્ષની શરૂઆતમાં, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે ભારતના એલપીજી પુરવઠા પર અસર પડી શકે છે.

આ કરાર દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને લાખો ઘરોને સસ્તું અને સ્વચ્છ રસોઈ ગેસ પૂરો પાડવામાં મદદ કરશે. જોકે, કરારની કિંમત જાહેર કરાઈ નથી. આ કરાર હેઠળ યુએસ એલપીજી ખરીદીનો ભાવ માઉન્ટ બેલેવ્યુ પર આધારિત હશે, જે એક મુખ્ય યુએસ એલપીજી ભાવ નિર્ધારણ કેન્દ્ર છે.

મરીન ઇન્ટેલિજન્સ ફર્મ કેપ્લરના એક અહેવાલ મુજબ, ભારતે ૨૦૨૫ માં અત્યાર સુધીમાં તેના એલપીજીના ૩૬% યુએઈથી, ૨૧% કતાર થી, ૧૬% કુવૈત થી અને ૬% યુએસથી આયાત કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષોમાં, યુએસનો હિસ્સો ફક્ત ૦.૫% થી ૨% સુધીનો રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
આજે મોદીની હાજરીમાં નિતિશ રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી બનશે | Nitish will become Chief Minister for …

આજે મોદીની હાજરીમાં નિતિશ રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી બનશે | Nitish will become Chief Minister for ...

આણંદ શહેરમાં ગુજરાતી ચોકમાં નોનવેજની 8 દુકાનો સીલ | 8 non veg shops sealed in Gujarati Chowk in Anan…

આણંદ શહેરમાં ગુજરાતી ચોકમાં નોનવેજની 8 દુકાનો સીલ | 8 non veg shops sealed in Gujarati Chowk in Anan...

અમદાવાદ ચાંદીમાં રૂ. 5500 જ્યારે મુંબઈ સોનામાં રૂ.1700નો ઉછાળો | Ahmedabad silver price rises by Rs …

અમદાવાદ ચાંદીમાં રૂ. 5500 જ્યારે મુંબઈ સોનામાં રૂ.1700નો ઉછાળો | Ahmedabad silver price rises by Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના પોરમાં પેવર બ્લોક નાખવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પતિ અને સ્થાનિકો વચ્ચે મારામારી | Fight …

વડોદરાના પોરમાં પેવર બ્લોક નાખવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પતિ અને સ્થાનિકો વચ્ચે મારામારી | Fight …

1 year ago
VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા

VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા

6 months ago
અમદાવાદ: નરોડામાં બે સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ, 7 મહિલાઓને બચાવી લેવાઈ | Ahm…

અમદાવાદ: નરોડામાં બે સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ, 7 મહિલાઓને બચાવી લેવાઈ | Ahm…

4 months ago
બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત | Light rain forecast fo…

બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત | Light rain forecast fo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News