gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મોટી મોટી વાતો રહેવા દો…’: MLA પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ, લાઇવ આવતાં જ લોકોએ ઉધડો …

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
‘મોટી મોટી વાતો રહેવા દો…’: MLA પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ, લાઇવ આવતાં જ લોકોએ ઉધડો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dhrangadhra-Halvad MLA Trolled: ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને સોશિયલ મીડિયા પર લાઇવ થવું ભારે પડ્યું છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની જાહેરાત કરવા માટે તેમણે જ્યારે વીડિયો લાઇવ કર્યો, ત્યારે કોમેન્ટ બોક્સમાં પોતાના મતવિસ્તારના લોકોએ રોડ-રસ્તા સહિતના સ્થાનિક પ્રશ્નો મુદ્દે તેમને ઉધડો લીધો હતો.

રાજકીય જાહેરાતને બદલે પ્રશ્નો પર ધ્યાન આપવા માંગ

મળતી માહિતી અનુસાર, સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર રાજકીય કાર્યક્રમની જાહેરાત કરવા આવ્યા હતા, પરંતુ મતદારોએ રાજકીય જાહેરાતને બદલે પોતાના વિસ્તારના મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો.

લોકોએ કોમેન્ટમાં લખ્યું હતું કે, ‘કોઢથી નારીચાણા રોડ બનાવો,’ ‘મેરૂપર ગામનો રોડ બનાવો’ અને ‘પહેલા સહાયનું કરો, પછી પદયાત્રા કરો.’ ‘મોટી મોટી વાતો રહેવા દો.’ લોકોએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધારાસભ્યને વિસ્તારના મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન આપવા માટે દબાણ કર્યું હતું.

આ પણ વાંચો: મૃતકના ‘આત્મા’ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ

ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના આ લાઇવ વીડિયોએ દર્શાવ્યું છે કે મતદારો હવે રાજકીય કાર્યક્રમો કરતાં પોતાના વિસ્તારના વિકાસ અને સમસ્યાઓના નિરાકરણને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સીધો જનપ્રતિનિધિ પર દબાણ લાવી રહ્યા છે.

'મોટી મોટી વાતો રહેવા દો...': MLA પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ, લાઇવ આવતાં જ લોકોએ ઉધડો લીધો 2 - image

ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ ધારાસભ્ય પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા, ત્યારે ખેતી પાકના પોષણક્ષમ ભાવોને લઈ સ્થાનિકોએ પ્રશ્નો કર્યા અને માત્ર સોશિયલ મીડિયામાં ધારાસભ્ય કાર્યરત રહેવાનો આક્ષેપ કર્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા | surat elderl…

સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા | surat elderl...

વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a…

વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a...

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside…

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ. કે. દાસની ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક, પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે ચાર્જ | M K Das …

એમ. કે. દાસની ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક, પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે ચાર્જ | M K Das …

11 months ago
વિદ્યાર્થીને ચાકુ બતાવવાનો આરોપ, ડીઈઓ અને પોલીસની ટીમોની પોદ્દાર સ્કૂલમાં તપાસ | deo vadodara and po…

વિદ્યાર્થીને ચાકુ બતાવવાનો આરોપ, ડીઈઓ અને પોલીસની ટીમોની પોદ્દાર સ્કૂલમાં તપાસ | deo vadodara and po…

1 year ago
પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ | India Airstrikes 9 Terror…

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ | India Airstrikes 9 Terror…

1 year ago
આસામી અભિનેત્રી નંદિની કશ્યપની હત્યાના આરોપમાં ધરપકડ | Assamese actress Nandini Kashyap arrested on …

આસામી અભિનેત્રી નંદિની કશ્યપની હત્યાના આરોપમાં ધરપકડ | Assamese actress Nandini Kashyap arrested on …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News