gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા | Man falls into open…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા | Man falls into open…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના મકરબા રોડ પર ટોરેન્ટ પાવરની ઓફિસ પાસે બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા ટળી ગઇ હતી. અહીં રસ્તા પરની એક ખુલ્લી ગટરમાં એક વૃદ્ધ અચાનક ખાબક્યા હતા, જોકે એક જાગૃત યુવાને સમયસૂચકતા વાપરીને ગટરમાં ઉતરીને તેમનો જીવ બચાવી લીધો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મકરબા રોડના આ પટ્ટા પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ છવાયેલો હતો. જેના કારણે ત્યાંથી પસાર થઈ રહેલા એક વૃદ્ધને ખુલ્લી ગટર ન દેખાતા તેઓ સીધા અંદર પડ્યા હતા. સ્થાનિકોના મતે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા ગટરનું ઢાંકણું લગાવવામાં આવ્યું ન હતું.

ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાને હોબાળો સાંભળતા તુરંત જ ગટરમાં ઉતરી ગયો હતો અને આસપાસના લોકોની મદદથી વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે વૃદ્ધને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

AMC સામે લોકોનો રોષ

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે સ્ટ્રીટ લાઈટોનો અભાવ અને ખુલ્લી ગટરો રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ઘટના બાદ સ્થાનિકોએ કામચલાઉ ધોરણે ગટરને જાતે જ ઢાંકી દીધી હતી જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે. રહીશો હવે આ મામલે પાલિકામાં લેખિત ફરિયાદ કરી તાત્કાલિક સ્ટ્રીટ લાઈટો શરૂ કરવા અને ગટર લાઈનોના સમારકામની માંગ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો ‘દરિયાની દીકરી’ માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધી…

વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો 'દરિયાની દીકરી' માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધી...

ચાર ફેરાના ચક્કરમાં વધુ એક યુવક છેતરાયો, ઈડરમાં લગ્ન બાદ લાખોના દાગીના-રોકડ લઈ લૂંટેરી દુલ્હન ફરાર |…

ચાર ફેરાના ચક્કરમાં વધુ એક યુવક છેતરાયો, ઈડરમાં લગ્ન બાદ લાખોના દાગીના-રોકડ લઈ લૂંટેરી દુલ્હન ફરાર |...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી: ઇન્ટર્નલનું બેઠું પેપર પૂછાતા BCA સેમ-5ની પરીક્ષ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી: ઇન્ટર્નલનું બેઠું પેપર પૂછાતા BCA સેમ-5ની પરીક્ષ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલાકો સુધી વાહન ચાલકો અટવાતા પોલીસ દોડતી થઇ | Police rushed to the scene as drivers were stuck for h…

11 months ago
આરટીઓનું સર્વર 4 દિવસથી ડચકા ખાય છે: અરજદારો પરેશાન | RTO server has been down for 4 days: Applicant…

1 month ago
વડોદરામાં એક જ દિવસે બે અછોડા તોડનાર લૂંટારો પકડાયો, રિવોલ્વર કબજે | Robber who broke into two chain…

9 months ago
14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા | Accused of raping 14 year old girl get…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News