gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેટરના ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજાથી મોત | Corporator’s brother dies of serious injuries after…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેટરના ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજાથી મોત | Corporator’s brother dies of serious injuries after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,માંજલપુરમાં કોર્પોરેટરની સાઇટની ઓફિસ તોડતા સમયે નજીકમાં ઊભેલા તેમના પિતરાઇ ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે માંજલપુર  પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર દરબાર ચોકડી પાસે ઓરા મેમરિઝ નામની સાઇટનું કામ પૂરૃં થતા તેની ઓફિસ તોડવાનું કામ જે.સી.બી. દ્વારા ચાલતુ હતું. ગઇકાલે બપોરે સાડા બાર વાગ્યે તોડફોડ કરતા સમયે ઓફિસની આઠ ફૂટ ઉંચી દીવાલ તૂટીને બિલ્ડર અને કોર્પોરેટર મનિષ પગારના કાકાના દીકરા સાહેબરાવ મુરલીધર પગાર, ઉં.વ.૪૬ (રહે. સન રાઇઝ રેસિડેન્સી ,હોટલ લિજેન્ડની પાછળ, તરસાલી બાયપાસ) પર પડતા કમર, ખભા, જમણી આંખ  તથા ગુપ્ત ભાગે ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. રાત્રે તેઓનું મોત થતા મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. માંજલપુર પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી | girls washroom ha…

આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી | girls washroom ha...

મકાનનો ભાડા કરાર નહીં કરનાર ૨૫ સામે ગુનો દાખલ | Crime registered against 25 for not signing rental a…

મકાનનો ભાડા કરાર નહીં કરનાર ૨૫ સામે ગુનો દાખલ | Crime registered against 25 for not signing rental a...

કોલસેન્ટરના આરોપી સ્વયંએ છાણીના યુવકને પણ ફસાવ્યો,91000 ડોલર વગે થતાં કર્ણનું અપહરણ, રિવોલ્વર બતાવી …

કોલસેન્ટરના આરોપી સ્વયંએ છાણીના યુવકને પણ ફસાવ્યો,91000 ડોલર વગે થતાં કર્ણનું અપહરણ, રિવોલ્વર બતાવી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા | police conduct raid…

9 months ago
વડોદરા: 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ

5 months ago
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…

8 months ago
તોફાની પવન-વરસાદથી શહેરમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી, 6 વાહનોને નુકસાન | Stormy winds and rain uproote…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News