gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી | ed charge sheet against vadra

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી | ed charge sheet against vadra
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૦સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી 1 - image

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બ્રિટન સ્થિત શસ્ત્ર
સલાહકાર સંજય ભંડારી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસનાં સાંસદ
પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે અહીંની સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની
લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ સમક્ષ પૂરક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ કેસ ૬ ડિસેમ્બરે કોગ્નિઝન્સ કાર્યવાહી માટે સૂચિબદ્ધ
કરવામાં આવ્યો છે. વાડ્રા વિરુદ્ધ આ બીજી મની લોન્ડરિંગ ચાર્જશીટ છે. જુલાઇમાં
હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદામાં ગેરરીતિઓ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં
ઇડી દ્વારા તેમના પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ૫૬ વર્ષીય વાડ્રાની ભૂતકાળમાં ભંડારી સાથે
જોડાયેલા કેસમાં  ઇડી દ્વારા પૂછપરછ
કરવામાં આવી છે.

આ ઘટનાક્રમ અંગે વાડ્રા કે તેમની કાયદાકીય ટીમ તરફથી  તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી
નથી.  ભંડારીની પ્રત્યાર્પણ અરજી બ્રિટનની
કોર્ટે ફગાવી દીધી છે.  જુલાઇમાં દિલ્હીની
એક કોર્ટે તેમને ભાગેડું આર્થિક ગુનેગાર જાહેર કર્યા હતાં.

૬૩ વર્ષીય શસ્ત્ર સલાહકાર ૨૦૧૬માં દિલ્હીમાં આવકવેરા વિભાગ
દ્વારા તેમના  પર દરોડા પાડવામાં આવ્યા બાદ
લંડન ભાગી ગયા હતાં.

ઇડીએ ફેબુ્રઆરી ૨૦૧૭માં પીએમએલએ હેઠળ ભંડારી અને અન્ય લોકો
સામે  ફોજદારી કેસ દાખલ કર્યો હતો. જેમાં
૨૦૧૫ના કાળા નાણા વિરોધી કાયદા હેઠળ તેમની સામે દાખલ કરાયેલી આવકવેરા વિભાગની
ચાર્જશીટને ધ્યાનમાં લેવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

Next Post
રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય

નેપાળમાં ફરી રમખાણો : Gen-Zના યુવાનો રસ્તા પર, અનેક શહેરોમાં કરફ્યુ

બિહારમાં નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી બની ઈતિહાસ રચ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે | swachh…

10 months ago
બગોદરા પોલીસે નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 2 આરોપીઓને ઝડપ્યા | Bagodra police arrest 2 accused fo…

8 months ago
ઈમરજન્સી સેવા 108ના 18 વર્ષ પૂરાં, ગુજરાતમાં 1.79 કરોડ ઈમરજન્સી કેસ, 8.80 લાખ હૃદય સંબંધિત | 108 Eme…

મોડાસાના મેઘરજ રોડ પર આખલા યુદ્ધ થતા રાહદારીઓને વાહન ચાલકોના જીવ તાળવે ભરાયા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News