gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવેમ્બરમાં રશિયન ક્રુડના ભારત ખાતે પૂરવઠામાં 50 ટકાનો જોરદાર ઘટાડો | Russian crude supplies to India…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in Business
0 0
0
નવેમ્બરમાં રશિયન ક્રુડના ભારત ખાતે પૂરવઠામાં 50 ટકાનો જોરદાર ઘટાડો | Russian crude supplies to India…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઓકટોબરની સરખામણીએ નવેમ્બરમાં રશિયા ખાતેથી દેશમાં ક્રુડ તેલના પૂરવઠામાં  ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો થઈને તે પ્રતિ દિન ૯૪૮૦૦૦ બેરલ પર આવી ગયો છે જે ઓકટોબરમાં પ્રતિ દિન ૧૮.૯૦ લાખ બેરલ રહ્યું હતું.

રશિયાની બે મોટી ક્રુડ તેલ ઉત્પાદક કંપનીઓ રોઝનેફટ તથા લુકઓઈલ પર અમેરિકાના ૨૧ નવેમ્બરથી લાગુ થઈ રહેલા પ્રતિબંધો પહેલા જ ભારતની ઓઈલ રિફાઈનરીઓએ રશિયા પાસેથી ક્રુડ તેલની ખરીદી ધીમી કરી નાખી છે. 

પ્રતિબંધને કારણે ભારત ખાતે રશિયન ક્રુડ તેલની આયાત ઘટી રહી છે અને આવનારા દિવસોમાં ક્રુડ તેલના પૂરવઠેદારોમાં મોટા ફેરબદલ જોવા મળવાની શકયતા છે. 

યુક્રેન પર આક્રમણના વિરોધમાં અમેરિકા તથા અન્ય પશ્ચિમી દેશો રશિયા પર વિવિધ પ્રતિબંધો મૂકી રહ્યા છે. 

માત્ર ભારત જ નહીં પરંતુ વર્તમાન મહિનામાં ચીન ખાતે રશિયાના ક્રુડ તેલના પૂરવઠામાં ૩૯ ટકા ઘટાડો થઈ પ્રતિ દિન ૭૦૬૦૦૦ બેરલ રહ્યું છે. તુર્કી ખાતે પૂરવઠો ૬૦ ટકા જેટલો ઘટી ગયાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. 

ગયા નાણાં વર્ષમાં રશિયાના ક્રુડ તેલની ભારત ખાતે થયેલી કુલ ૮.૮૦ કરોડ બેરલ  નિકાસમાં ૬૦ ટકા નિકાસ રોઝનેટ તથા લુકઓઈલે કરી હતી. 

રશિયા પરના પ્રતિબંધને કારણે ભારતની ક્રુડ તેલની ખરીદી હવે મધ્ય પૂર્વ તથા અમેરિકા તરફ વળવાની શકયતા જોવાઈ રહી છે. વર્તમાન મહિનામાં અમેરિકા ખાતેથી ભારતની ક્રુડ તેલની ખરીદી પ્રતિ દિન ૫૬૬૦૦૦ રહી છે. 

લાગુ કરેલા વધારાના ૨૫ ટકા ટેરિફ નાબુદ થાય તે માટે ભારત અમેરિકા પાસેથી વધુ ક્રુડ તેલ ખરીદી રહ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
દિલ્હી વિસ્ફોટ કેસમાં અલ ફલાહ યુનિ.ના 200 ડોક્ટરો એનઆઈએની રડાર પર | 200 doctors from Al Falah Univer…

દિલ્હી વિસ્ફોટ કેસમાં અલ ફલાહ યુનિ.ના 200 ડોક્ટરો એનઆઈએની રડાર પર | 200 doctors from Al Falah Univer...

જ્યારે ‘લાલો’ ફિલ્મને સાચા સપોર્ટની જરૂર હતી ત્યારે મલ્હાર ઠાકરે લીધો આગેવાનીનો નિર્ણય

ક્રિપ્ટોમાં અફરાતફરીઃ બિટકોઈન 88520 ડોલર, સાત મહિનાના તળિયે | Crypto turmoil: Bitcoin hits seven mon…

ક્રિપ્ટોમાં અફરાતફરીઃ બિટકોઈન 88520 ડોલર, સાત મહિનાના તળિયે | Crypto turmoil: Bitcoin hits seven mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી સભ્યો પરેશાન | Sardarbagh swimming pool closed f…

7 months ago
સાણંદમાં કરુણ ઘટના: ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ | ​Girls Drown in…

4 months ago
સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

2 months ago
સાબરકાંઠા ભાજપમાં ભડકો: પ્રાંતિજ નપા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે 15 કોર્પોરેટરના રાજીનામા! | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News