gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા | rajkot woman traffic c…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા | rajkot woman traffic c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Traffic Police: રાજ્યમાં અવાર-નવાર પોલીસ દ્વારા સત્તાનો દુરૂપયોગ કર્યાના સમાચાર સામે આવતા હોય છે. પોલીસની દાદાગીરીના કારણે અનેકવાર સામાન્ય લોકો પરેશાન થતા હોય છે. એવામાં આવો જ વધુ એક ગંભીર કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલા ટ્રાફિક પોલીસકર્મી પોતાની સત્તાનો દુરૂપયોગ કરી જાહેરમાં એક યુવકને માર મારતી જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. 

આ પણ વાંચોઃ ધોળકામાં બર્થ-ડે પાર્ટીની આડમાં ચાલતી ‘દારૂની મહેફિલ’ પર પોલીસ ત્રાટકી: 10 નબીરાઓ ઝડપાયા

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, આ ઘટના ગત 18 નવેમ્બરે શહેરના મુખ્ય ગણાતા યાજ્ઞિક રોડ પર બની હતી. વિવાદનું મુખ્ય કારણ કાર પાર્કિંગનો મુદ્દો હોવાનું સામે આવ્યો છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોને આક્ષેપ છે કે, કારના માલિકે નો-પાર્કિંગમાં પાર્કિંગ કર્યું નહતું, તેમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા તેને લોક મારી દેવાયું. કાર માલિકે જ્યારે આ બાબતે દલીલ કરી અને પોલીસની કાર્યવાહીનો વીડિયો બનાવવાનો શરૂ કર્યો, તો મહિલા ટ્રાફિક પોલીસ રોષે ભરાઇ અને ગાડીમાંથી બહાર આવી જાહેરમાં યુવકને ત્રણથી ચાર લાફા ઝીંકી દીધા હતા. સ્થાનિકોનો આરોપ છે કે, મહિલા પોલીસકર્મી દ્વારા ગાળો પણ ભાંડવામાં આવી હતી.

CCTV ફૂટેજમાં ઘટના કેદ

મહિલા ટ્રાફિક પોલીસકર્મીની દાદાગીરીની આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો વાઈરલ થયા બાદ ટ્રાફિક પોલીસકર્મીની વર્તણૂક ફરી એકવાર વિવાદનું કારણ બની છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં અડધી રાત્રે સુમસામ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણમાં

પોલીસે હાથ ધરી તપાસ

નોંધનીય છે કે, પોલીસ વિભાગે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. હવે આ વાઈરલ ફૂટેજ અને CCTVના આધારે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે. ફરજ પરના પોલીસકર્મી સામે શું પગલાં લેવામાં આવે છે, તે જોવું મહત્ત્વનું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ : 161 ખુદાબક્ષો ઝડપાયા, રૂ.50 હજાર દંડ વસુલ કર્યો…

વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ : 161 ખુદાબક્ષો ઝડપાયા, રૂ.50 હજાર દંડ વસુલ કર્યો...

વડોદરાના ઝેનિથ સ્કૂલ પાસે ખુલ્લા પ્લોટમાં લાકડાના જથ્થાનો ખડકલો હટાવી લેવા સ્થાનિક રહીશોની માંગ | Lo…

વડોદરાના ઝેનિથ સ્કૂલ પાસે ખુલ્લા પ્લોટમાં લાકડાના જથ્થાનો ખડકલો હટાવી લેવા સ્થાનિક રહીશોની માંગ | Lo...

વડોદરા કોર્પોરેશનનું દબાણો પર મેગા ઓપરેશન : અટલાદરામાં 45 દુકાને અને 11 ઝૂંપડા તોડ્યા | VMC’s mega o…

વડોદરા કોર્પોરેશનનું દબાણો પર મેગા ઓપરેશન : અટલાદરામાં 45 દુકાને અને 11 ઝૂંપડા તોડ્યા | VMC's mega o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં પહેલીવાર લોકો ખુદ ભરી શકશે વસ્તીગણતરીનું ફોર્મ, કેન્દ્ર સરકારની ખાસ તૈયારી

દેશમાં પહેલીવાર લોકો ખુદ ભરી શકશે વસ્તીગણતરીનું ફોર્મ, કેન્દ્ર સરકારની ખાસ તૈયારી

1 year ago
ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપમાં નવું ભંડોળ ઘટતા મુશ્કેલીમાં મુકાયા | Climate tech startups in trouble as n…

ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપમાં નવું ભંડોળ ઘટતા મુશ્કેલીમાં મુકાયા | Climate tech startups in trouble as n…

1 year ago
અમેરિકા-ચીન દ્વારા ટેરિફમાં પીછેહઠથી ભારતના નિકાસકારોને તક સાથે પડકારો પણ ઉદ્ભવશે | US China tariff …

અમેરિકા-ચીન દ્વારા ટેરિફમાં પીછેહઠથી ભારતના નિકાસકારોને તક સાથે પડકારો પણ ઉદ્ભવશે | US China tariff …

1 year ago
ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac…

ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News