gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારેલીબાગમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા | Women in Karelibagh troubled by water pro…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
કારેલીબાગમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા | Women in Karelibagh troubled by water pro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કારેલીબાગની અક્ષતા સોસાયટીમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ આજે માટલા ફોડી તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ ન આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી હતી.

શહેરના વોર્ડ નં. 7માં સમાવિષ્ટ કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટીમાં પાણીની સમસ્યા મુદ્દે પાછલા બે વર્ષથી રહીશો બૂમો પાડી રહ્યા છે. પાછલા પખવાડિયાથી પાણી ઓછા પ્રેશરથી ઓછા સમય માટે વિતરણ થતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સોસાયટીની મહિલાઓએ એકત્ર થઈ સત્તાપક્ષ અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી  માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, સ્થાનિક કાઉન્સિલર તથા કોર્પોરેશનના અધિકારી- કર્મચારીઓને આ વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પાછલા 16 દિવસથી માત્ર 10 – 15 મિનિટ પાણીનું વિતરણ થઈ રહ્યું છે, અને તેમાં પણ મોટાભાગે દૂષિત પાણી મળી રહ્યું છે, સમયસર વેરો ભરીએ છીએ પરંતુ, સુવિધા મળી રહી નથી, રોજિંદા જનજીવન ઉપર અસર થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા | Four crores of cyber fraud deposited…
GUJARAT

June 10, 2026
આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after…

કાળી માટીની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૂા.31 લાખનો અંગ્રેજી દારૂ પકડાયો | Liquor worth Rs 31 lakhs seiz…

Next Post
ગણપતિ મહોત્સવમાં ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway will r…

ગણપતિ મહોત્સવમાં ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway will r...

અમેરિકા સાથે વેપાર કરાર કરતી વખતે ભારતે સાવધ રહેવું પડશે : રઘુરામ રાજન

દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck crashes into parke…

7 months ago
માધવપુર ઘેડ મેળા પહેલાં અમદાવાદમાં આજે તા. 3 જી એપ્રિલે યોજાશે નૃત્ય કાર્યક્રમ

1 year ago
ડિજિટલ એરેસ્ટથી રૂ. 3000 કરોડની ઠગાઇ, આકરા પગલાંના સુપ્રીમના સંકેત | Digital arrest leads to fraud o…

પેટલાદના ખડાણામાં તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવાયેલી યુવકની લાશ મળી | Body of a youth found murdere…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News