gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન | Breast cancer surgery with advanced te…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન | Breast cancer surgery with advanced te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,બ્રેસ્ટ કન્સર અવેરનેસ મહિના દરમિયાન સયાજી  હોસ્પિટલમાં ડાક્ટરોએ ઓગમેન્ટેડ રિયાલિટી (એ.આર.) ટેકનોલોજી અને મેટા વી.આર. હેડસેટની મદદથી સ્તન કન્સરનું ઓપરેશન કર્યુ હતું. શહેરમાં  આ પ્રકારનું ઓપરેશન પ્રથમ વખત થયું છે. 

૪૯ વર્ષની એક મહિલાને સ્તન કેન્સર ડિટેક્ટ થતા કિમોથેરાપિ અને ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.સારવાર પછી ગાંઠ ઘણી નાની  હોઇ ઓપરેશન કરવું અઘરૃં હતું. 

ઓપરેશન વધુ સારી રીતે કરવા માટે સર્જન ટીમે મેટા વી.આર. હેડસેટ વડે દર્દીનો સિટિ સ્કેન અને એમ.આર.આઇ.ના રિપોર્ટના આધારે છાતીનો ૩ ડી મોડેલ તૈયાર કર્યો હતો. જેના દ્વારા કન્સરની ગાંઠમાં પહેલાં મૂકાયેલ નાનું મેટલ ક્લિપ રિયલ ટાઈમ માં દેખાયું હતું. માત્ર બે સે.મી.નો ચીરો મૂકી ગાંઠને દૂર કરવામાં આવી  હતી. ઓપરેશન પછી પાંચ દિવસમાં જ દર્દી સાજા થતા રજા આપી દેવામાં આવી હતી.દરેક મહિલાએ ૪૦ વર્ષ પછી દર વર્ષે એક વખત મેમોગ્રાફી કરાવવી ખૂબ જ જરૃરી છે, જેથી કન્સર વહેલા તબક્કે નિદાન થઈ શકે, તેવું સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Next Post
પતિથી અલગ રહેતી મહિલા સાથે લિવ ઇનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજારી લગ્નનો ઇનકાર કરી દીધો | A y…

પતિથી અલગ રહેતી મહિલા સાથે લિવ ઇનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજારી લગ્નનો ઇનકાર કરી દીધો | A y...

ચોરી કરી દાગીના વેચી દીધા : સોની અને ચોરની ધરપકડ | Jewelry stolen and sold: Soni and thief arrested

જિલ્લામાં વરસાદથી તૂટી ગયેલા માર્ગો હવે ઝડપથી રિપેર કરવા રજૂઆત | Roads damaged by rain in the distri…

જિલ્લામાં વરસાદથી તૂટી ગયેલા માર્ગો હવે ઝડપથી રિપેર કરવા રજૂઆત | Roads damaged by rain in the distri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

9 months ago
ભૂ-રાજકીય તણાવને કારણે ડોલર સામે રૂપિયો વધુ ઘટવાની શક્યતા | Rupee likely to fall further against dol…

1 year ago
નબળા રૂપિયાથી વેપારને ટેકો પરંતું ફુગાવામાં વધારો થવાની આશંકા

6 months ago
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News