gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરના 130 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભની રકમ આપવામાં ઠાગાઠૈયા | Thagathaiya to give money from…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરના 130 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભની રકમ આપવામાં ઠાગાઠૈયા | Thagathaiya to give money from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેલાડીઓએ વારંવાર પ્રમાણપત્ર આપ્યા, રજૂઆત કરી છતાં રકમ નહીં આપી કરાતો અન્યાય 

– બાસ્કેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ સહિતની કેટલીક રમતના ખેલાડીઓને પુરસ્કારની રકમ નહીં અપાતા આક્રોશ 

ભાવનગર : રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ ખેલાડીઓને પુરસ્કારની રકમ નહીં આપી અન્યાય કરવામાં આવતો હોય છે. ભાવનગર શહેર અને જિલ્લના ઘણા ખેલાડીઓને ગત ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી નથી તેથી ખેલાડીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

ભાવનગર સહિત રાજ્યભરમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે છે અને રાજ્યકક્ષાએ મેડલ પણ મેળવે છે પરંતુ આ મેડલ મેળવનાર ખેલાડીઓને પુરસ્કારની રકમ એક-બે વર્ષ સુધી મળતી નથી, જે ગંભીર બાબત છે. ભાવનગર શહેર અને જિલ્લાના બાસ્કેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ સહિતના કેટલીક રમતના ૧૩૦ થી વધુ ખેલાડીઓને ગત વર્ષના ખેલ મહાકુંભની ઈનામની રકમ મળી નથી તેથી ખેલાડીઓ કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ચાલુ વર્ષે ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છતાં ગત વર્ષના ઈનામની રકમ આયોજનના અભાવે મળી ન હોવાનુ સુત્રોમાંથી જાણવા મળેલ છે. 

શહેર અને જિલ્લામાં તાલુકા, ઝોન કક્ષા, જિલ્લાકક્ષા, રાજ્યકક્ષા વગેરે કક્ષાએ તબક્કાવાર ખેલ મહાકુંભ રમાડવામાં આવે છે અને ખેલાડીઓ ઉત્સાહભેર ખેલ મહાકુંભમાં ભાગ પણ લે છે ત્યારે તેઓને પુરસ્કારની રકમ સમયસર ન મળે ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ ઘટી જતો હોય છે. ભાવનગરની રમત-ગમત કચેરીમાં ખેલાડીઓએ વારંવાર પ્રમાણપત્ર આપ્યા છે અને રજૂઆત પણ કરી છે પરંતુ હજુ ખેલાડીઓના ખાતામાં એક પણ રૂપિયો જમા થયો ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે જવાબદાર વિભાગે તત્કાલ ખેલાડીઓને પુરસ્કારની રકમ મળે તેવુ આયોજન કરવુ જોઈએ અને બેદરકાર અધિકારી-કર્મચારી સામે પગલા લેવા જોઈએ તેમ રમતપ્રેમીઓમાં ચર્ચાય રહ્યુ છે.  

 સ્થાનિક અધિકારીએ 15 દિવસની વાત કરી હતી પરંતુ દોઢ માસે પણ રકમ મળી નથી 

ભાવનગર શહેર અને જિલ્લાના જે ખેલાડીઓને ગત વર્ષના ખેલ મહાકુંભની ઈનામની રકમ મળી નથી તેઓની જાણ ગાંધીનગર કચેરીને ભાવનગર જિલ્લાના રમત-ગમત અધિકારીએ કરી છે. આ અધિકારીએ ૧પ દિવસમાં પુરસ્કારની રકમ મળી જશે તેવુ જણાવ્યુ હતુ પરંતુ આ વાતને દોઢ માસ કરતા વધુ સમય થયો છતાં મોટાભાગના ખેલાડીઓને હજુ રકમ મળી નથી તેથી ખેલાડીઓ નારાજ જોવા મળી રહ્યા છે. આ બાબતે હકીકત જાણવા માટે ભાવનગરના જિલ્લા રમત-ગમત અધિકારી નરેશ ગોહેલનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઈ શકયો નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
નડિયાદમાં ખૂલ્લી ગટરમાં બાળક પડયા બાદ ગાય પણ ખાબકી | Cow also drowned after child fell into open dra…

નડિયાદમાં ખૂલ્લી ગટરમાં બાળક પડયા બાદ ગાય પણ ખાબકી | Cow also drowned after child fell into open dra...

આણંદ જિલ્લામાં એસઆઈઆરની સાથે 32 દિવસમાં બીજા સત્રનો કોર્સ પણ શિક્ષકો-બીએલઓને પૂર્ણ કરવો પડશે | Teach…

આણંદ જિલ્લામાં એસઆઈઆરની સાથે 32 દિવસમાં બીજા સત્રનો કોર્સ પણ શિક્ષકો-બીએલઓને પૂર્ણ કરવો પડશે | Teach...

24 મીએ પાલિતાણાથી બ્રાંદ્રા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train to run from Palitana to Bandra o…

24 મીએ પાલિતાણાથી બ્રાંદ્રા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train to run from Palitana to Bandra o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ | Crude slips after crossing…

ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ | Crude slips after crossing…

2 months ago
પાકિસ્તાનને સમર્થન આપનારાની ખેર નહીં, આસામમાં 76 લોકોની ધરપકડ, MLAને પણ જેલભેગા કર્યા | 3 more pak s…

પાકિસ્તાનને સમર્થન આપનારાની ખેર નહીં, આસામમાં 76 લોકોની ધરપકડ, MLAને પણ જેલભેગા કર્યા | 3 more pak s…

1 year ago
ભરૂચના શીતલ સર્કલ ખાતે રિક્ષા ઓવરટેક મામલે રીક્ષા ચાલકને માર માર્યો, બે રીક્ષાચાલક વિરોધ ગુનો નોંધાય…

ભરૂચના શીતલ સર્કલ ખાતે રિક્ષા ઓવરટેક મામલે રીક્ષા ચાલકને માર માર્યો, બે રીક્ષાચાલક વિરોધ ગુનો નોંધાય…

1 year ago
વિરમગામના શિવપુરા ગામમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરા | Smugglers business in a closed house in Shiv…

વિરમગામના શિવપુરા ગામમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરા | Smugglers business in a closed house in Shiv…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News