gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in Business
0 0
0
સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૭૫૦૦ ગબડયા

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ઝડપી વધી આવ્યા હતા. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો  ઝછડપી ગતીએ આગળ વધ્યો હતો. સોનના ભાવ આજે વિશ્વ બજાર પાછળ આરંભમાં નીચા ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઝવેરી બજારમાં બપોર પછી સોનાના ભાવ ફરી વધી ગયા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.  

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૦૬૪થી ૪૦૬૫ ડોલર વાળા તૂટી નીચામાં ભાવ ૪૦૨૨ થઈ ૪૦૩૪થી ૪૦૩૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ૭૧ પૈસા વધી રૂ.૮૯.૪૨ રહ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના બાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૨૦૭૦ વાળા સવાર રૂ.૧૨૧૬૬૦ ખુલ્યા પછી ફરી વધી ભાવ છેલ્લે રૂ.૧૨૨૬૫૩નાં મથાળે બંધ રહ્યા હતા.

મુંબઈ સોનાના ૯૯૯ના ભાવ રૂ.૧૨૨૬૫૧ વાળા રૂ.૧૨૨૧૪૯ ખુલી રૂ.૧૨૩૧૪૬ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૫૪૧૧૩ વાળા રૂ.૧૫૧૧૨૯  રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૦.૮૯થી ૫૦.૯૦ વાળા ઘટી નીચામાં ભાવ ૪૮.૬૪ થષઈ ૪૮.૭૫થી ૪૮.૭૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સની મજબુતાઈના પગલે વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ રહી હતી. 

દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૪૪થી ૧૫૪૫ વાળા નીચામાં ભાવ ૧૪૯૪ થઈ ૧૫૦૦થી ૧૫૦૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૦૦ વાળા નીચામાં ૧૩૫૨ થઈ ૧૩૫૯થી ૧૩૬૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૪ ટકા માઈનસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ પણ તૂટી ગયા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૩૦૦ વધી ૯૯૫ના રૂ.૧૨૬૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૬૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધુ રૂ.૩૫૦૦ તૂટી રૂ.૧૫૪૦૦૦ રહ્યા હતા. 

અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૭૫૦૦ તૂટી ગયા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.  વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના  ભાવ બેરલના ૬૪.૦૦ વાળા નીચામાં ભાવ ૬૧.૯૩ થઈ ૬૧.૯૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૯.૯૫ વાળા નીચામાં ૫૭.૪૨ થઈ ૫૭.૪૬ ડોલર રહ્યા હતા. યુક્રેન યુદ્ધમાં શાંતિની વાતચીતના સંકેતોએ ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war
Business

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

March 29, 2026
વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …
Business

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

March 29, 2026
Next Post
ફોરેન ફંડોના સેલિંગે કડાકો : સેન્સેક્સ 401 પોઈન્ટ તૂટી 85232 | Sensex falls 401 points to 85232

ફોરેન ફંડોના સેલિંગે કડાકો : સેન્સેક્સ 401 પોઈન્ટ તૂટી 85232 | Sensex falls 401 points to 85232

રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

અમદાવાદમાં ખાખી લજવાઈ: વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ, લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં…

અમદાવાદમાં ખાખી લજવાઈ: વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ, લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીચે યુવકનો આપઘાત | Youth commits suicide under Vande Bharat Express train

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીચે યુવકનો આપઘાત | Youth commits suicide under Vande Bharat Express train

8 months ago
સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

3 weeks ago
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

3 days ago
મોદીની ડિગ્રી: સીઆઈસીનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો

મોદીની ડિગ્રી: સીઆઈસીનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News