gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: મહારાષ્ટ્રના થાણેમાં કરુણાંતિકા, બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, 4 લોકોના મોત | Four Dea…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
VIDEO: મહારાષ્ટ્રના થાણેમાં કરુણાંતિકા, બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, 4 લોકોના મોત | Four Dea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Thane Accident: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે (21મી નવેમ્બર) સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર, શહેરના ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા, કાર બેકાબૂ થઈ ગઈ હતી અને સામેથી આવતા અનેક વાહનો સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાના CCTV સામે આવ્યા

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમા શુક્રવારે સાંજે 6:42 વાગ્યે, ફ્લાયઓવર પર એક ઝડપી કાર ચારથી પાંચ વાહનો સાથે અથડાઈ, જેમાં સામેથી આવી રહેલા બે ટુ-વ્હીલરનો પણ સમાવેશ થાય છે, અને કાર પલટી ગઈ. વીડિયોમાં દેખાય છે કે કાર બાઇક સાથે અથડાઈ રહી છે, જેના કારણે એક બાઇક સવાર હવામાં ઘણાં ફૂટ ઉછળીને ફ્લાયઓવરની બીજી બાજુ પડ્યો હતો.

આ અકસ્માતમાં કાર ચાલક સહિત ચાર લોકોના મોત થયા હતા. અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા

હૃદયરોગનો હુમલો  અકસ્માતનું કારણ

પોલીસના પ્રાથમિક અહેવાલો અને ઘટનાના સંજોગો અનુસાર, અકસ્માતનું મુખ્ય કારણ કાર ચાલકને આવેલો હૃદયરોગનો હુમલો છે. કારચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેણે કાર પરનું સંતુલન ગુમાવ્યું હતું, જેના પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ફ્લાયઓવર અને રસ્તા બંને પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે કેસ નોંધીને ઘટનાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…
INDIA

ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…

March 27, 2026
૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…
INDIA

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…

March 26, 2026
તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
Next Post
મહારાષ્ટ્ર સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવાર તો બિનહરીફ જ જીતી ગયા! | maharashtra bjp 100 n…

મહારાષ્ટ્ર સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવાર તો બિનહરીફ જ જીતી ગયા! | maharashtra bjp 100 n...

દુબઈના એર શૉમાં IAFનું તેજસ ફાઈટર જેટ કેમ ક્રેશ થયું? જાણો નિષ્ણાતો શું કહે છે | dubai during air sh…

દુબઈના એર શૉમાં IAFનું તેજસ ફાઈટર જેટ કેમ ક્રેશ થયું? જાણો નિષ્ણાતો શું કહે છે | dubai during air sh...

પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા | Tejas …

પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા | Tejas ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VRRR હરાજી છતાં બેંકિંગ સિસ્ટમમાં રેકોર્ડ રૂ.3.13 લાખ કરોડની રોકડ | Despite VRRR auction a record Rs…

VRRR હરાજી છતાં બેંકિંગ સિસ્ટમમાં રેકોર્ડ રૂ.3.13 લાખ કરોડની રોકડ | Despite VRRR auction a record Rs…

9 months ago
ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

3 weeks ago
રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ | Bha…

રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ | Bha…

11 months ago
શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનુ…

શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનુ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News