gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા: SIRની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ | godhra tea…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
ગોધરા: SIRની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ | godhra tea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra Teacher Workload Issues : પંચમહાલ જિલ્લાના ગોધરામાં SIR અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરીના ભારણને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોધરાના એક પ્રાથમિક શિક્ષકે અધિકારીઓના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા શિક્ષણ જગત અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

અધિકારીઓ પર માનસિક ત્રાસનો આક્ષેપ 

પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કર્યો હતો. જેમાં તેમણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓ એસઆઈઆરની કામગીરી માટે મોડી રાત સુધી જાગીને મહેનત કરે છે. આમ છતાં, તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને હેરાનગતિ કરવામાં આવે છે. કામગીરીના અસહ્ય ભારણ અને દબાણથી માનસિક રીતે ભાંગી પડેલા વિનુભાઈએ અંતે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ

તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો 

એક જવાબદાર પદ પર રહેલા શિક્ષક દ્વારા વીડિયો વાઈરલ કરી જીવન ટૂંકાવવાની વાત કરવામાં આવતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો દ્વારા શિક્ષક સાથે સંપર્ક કરી સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

ધારાસભ્ય સી.કે. રાઉલજીએ આપી ખાતરી 

આ સમગ્ર મામલે શિક્ષક વિનુ બામણીયાએ ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીને પણ રૂબરૂ રજૂઆત કરી હતી. જેનાં પગલે ધારાસભ્યએ શિક્ષકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ખાતરી આપી હતી. સી. કે. રાઉલજીએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા હવે BLO (બૂથ લેવલ ઓફિસર) ની કામગીરી સરળ બનાવવા માટે તેમની સાથે ‘સહાયક BLO’ ની નિમણૂક કરવામાં આવી છે.

વધુમાં ધારાસભ્યએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં SIR અને ચૂંટણીલક્ષી કામગીરીમાં BLO એકલા નહીં રહે, પરંતુ તેમની મદદ માટે ગામના સરપંચ, નગરપાલિકાના સભ્યો તેમજ સ્થાનિક કાર્યકરો પણ સાથે રહેશે અને કામગીરીમાં સહયોગ આપશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની…
GUJARAT

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની…

May 14, 2026
અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …
GUJARAT

અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

May 14, 2026
ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…
GUJARAT

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…

May 14, 2026
Next Post
નર્મદા જિલ્લામાં સોલાર પેનલ માટે ખાડો ખોદતા 3 વર્ષીય બાળકી પડી, તાત્કાલિક કાર્યવાહી કરી બચાવાઈ | Nar…

નર્મદા જિલ્લામાં સોલાર પેનલ માટે ખાડો ખોદતા 3 વર્ષીય બાળકી પડી, તાત્કાલિક કાર્યવાહી કરી બચાવાઈ | Nar...

વડોદરામાં ઇ-વાહનોની સંખ્યા-18000 : મ્યુ.કોર્પોરેશને PPP ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 EV ચાર્જિંગ સ્ટેશન…

વડોદરામાં ઇ-વાહનોની સંખ્યા-18000 : મ્યુ.કોર્પોરેશને PPP ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 EV ચાર્જિંગ સ્ટેશન...

દુબઈના ટુર પેકેજના નામે બિલ્ડર પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક સામે ગુનો દાખ…

દુબઈના ટુર પેકેજના નામે બિલ્ડર પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક સામે ગુનો દાખ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના ભુપત આંબરડી ગામમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર માલધારીનો હુમલો : ફરજમાં રૂકાવટ કરી હડધૂત…

જામજોધપુરના ભુપત આંબરડી ગામમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર માલધારીનો હુમલો : ફરજમાં રૂકાવટ કરી હડધૂત…

10 months ago
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

3 months ago
અંબાજી – મંદિર માં સ્કીમ ૩૯ મુજબ પૂજારીઓ કેટલા???

અંબાજી – મંદિર માં સ્કીમ ૩૯ મુજબ પૂજારીઓ કેટલા???

3 months ago
એકના એક સંતાને તળાવમાં કૂદીને આપઘાત કર્યો, | One of the children committed suicide by jumping into t…

એકના એક સંતાને તળાવમાં કૂદીને આપઘાત કર્યો, | One of the children committed suicide by jumping into t…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News