gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું | Unknown persons poured chemical laden liqu…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું | Unknown persons poured chemical laden liqu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લખતર તાલુકાના સરધારા ડેમમાં

– સિંચાઇમાં પાણીનો ઉપયોગ કરતા પાક બળી ગયો: કેમિકલ ઠાલવરનાર સામે કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ

સુરેન્દ્રનગર : લખતરના સરધરા ડેમમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ નાંખવામાં આવતાં પાણી લાલ થઇ ગયું છે. સિંચાઇમાં પાણીનો ઉપયોગ કરતા ખેતરમાં પાક બળી ગયો છે. ખેડૂતોએ મામલતદારને આવેદપત્ર પાઠવી કેમિકલ ઠાલવરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

લખતર તાલુકામાં ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે. ઉદ્યોગ વધતા અમુક કંપનીમાંથી નિકળતું દૂષિત પાણી તેમજ કેમિકલયુક્ત પાણી સરઘરા ડેમમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તાજેતરમાં સરધરા ડેમમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહી સરધરા ડેમની પાળ તોડી ગેકકાયદેસર રીતે ખેતરમાંથી માટીનું ખનન કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેને કારણે મોટો ખાડો પડી ગયો છે. પાણી ભરેલા ખાડામાં કેમિકલ નાંખવામાં આવતા ખાડાનું પાણી લાલ થઈ ગયું છે. ખાડામાંથી ખેડૂતોએ સિંચાઈ માટે પાકને પાણી આપતા પાક પણ બળી ગયો હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. સરધરા ડેમમાંથી પાણીનો ઉપયોગ કરતા તલવણી, ઝમર અને લખતર ગામના ખેડૂતો સહિત આગેવાનોએ આ મામલે લખતર મામલતદારને આવેદન પત્ર પાઠવી તાત્કાલીક આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આગામી સાત દિવસમાં આ અંગે યોગ્ય ઉકેલ નહીંં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામેના મારામારીના વાયરલ વિડીયો કેસમાં નવો વળાંક : અગાઉની માથાકૂટમાં …
GUJARAT

May 13, 2026
જામનગરના રામેશ્વર નગર નજીક મધુરમ રેસીડેન્સીમાં ક્રિકેટ રમવાની બાબતે પડોશીઓ વચ્ચે ઝઘડો, સામસામી ફરિયા…

લાલપુરના નાની રાફુદળ ગામે યુવતી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો આદે…

Next Post
RBI દ્વારા આજે રેપો રેટમાં 25 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થવાની મૂકાતી શકયતા | RBI likely to cut repo rate …

RBI દ્વારા આજે રેપો રેટમાં 25 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થવાની મૂકાતી શકયતા | RBI likely to cut repo rate ...

ભારતની US નિકાસમાં 5.76 અબજ ડોલરનો ઘટાડો જોવા મળશે | India’s US exports to see a decline of 5 76 bil…

ભારતની US નિકાસમાં 5.76 અબજ ડોલરનો ઘટાડો જોવા મળશે | India's US exports to see a decline of 5 76 bil...

નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ, 25 હજાર જૈનો એકસાથે નવકાર મંત્રનો જાપ કરી બનાવશે…

નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ, 25 હજાર જૈનો એકસાથે નવકાર મંત્રનો જાપ કરી બનાવશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ | incide…

4 hours ago
સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે ટાઉન પ્લાનિંગ કમિટી બનાવાશે : અરુણ મહેશ બાબુ | Town Planning Committee to…

4 months ago
અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં | Polic…

10 months ago
સુરતમાં શર્મસાર કરતી ઘટનાઃ 7 વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરી નરાધમે કર્યાં શારીરિક અડપલા | surat 7 Yea…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News