gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતની US નિકાસમાં 5.76 અબજ ડોલરનો ઘટાડો જોવા મળશે | India’s US exports to see a decline of 5 76 bil…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in Business
0 0
0
ભારતની US નિકાસમાં 5.76 અબજ ડોલરનો ઘટાડો જોવા મળશે | India’s US exports to see a decline of 5 76 bil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ૫.૭૬ અબજ ડોલરનો ઘટાડો થઈ શકે છે. આ આંકડો ૨૦૨૫માં અમેરિકામાં થતી કુલ નિકાસ કરતા ૬.૪૧ ટકા ઓછું હશે તેમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ)એ એક રિપોર્ટમાં જણાવ્યું હતુ.

રિપોર્ટ અનુસાર, સ્ટીલ અને લોખંડની નિકાસમાં ૧૮ ટકા, હીરા-સોના અને સંબંધિત પ્રોડક્ટોની નિકાસમાં ૧૫.૩ ટકા, વાહનો અને સ્પેરપાર્ટ્સની નિકાસમાં ૧૨.૧ ટકા અને ઇલેક્ટ્રિકલ, ટેલિકોમ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસમાં ૧૨ ટકાનો ઘટાડો થઈ શકે છે. ૨૦૨૪માં ભારતે અમેરિકાને ૮૯.૮૧ અબજ ડોલરના માલસામાનની નિકાસ કરી હતી.

આ સિવાય નિકાસમાં સંભવિત ઘટાડો જોવા મળી શકે તેવા અન્ય ક્ષેત્રોમાં પ્લાસ્ટિક (૯.૪ ટકા), કાર્પેટ (૬.૩ ટકા), પેટ્રોલિયમ ઉત્પાદનો (૫.૨ ટકા), ઓર્ગેનિક કેમિકલ (૨.૨ ટકા) અને મશીનરી (૨ ટકા)નો સમાવેશ થાય છે.

જોકે ભારતના કાપડ, મેક-અપ્સ, એપેરલ, સિરામિક પ્રોડક્ટો, નોનકાર્બનિક કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં નિકાસ વધવાની શક્યતા છે. પેટ્રોલિયમ, સોલાર પેનલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવી કેટલીક પ્રોડક્ટ કેટેગરીને રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારતની અમેરિકામાં કુલ નિકાસમાં તેમનો હિસ્સો ૨૨.૭ ટકા અથવા ૨૦.૪ અબજ ડોલર છે. 

તેવી જ રીતે, અમેરિકાએ સ્ટીલ, એલ્યુમિનિયમ, વાહનો અને તેમના પાર્ટ્સ પર ૨૫ ટકાનો વધારાનો કર લાદ્યો છે. આ માલની નિકાસ ૨.૨ અબજ ડોલરની હોય છે, જે અમેરિકામાં થતી કુલ નિકાસના માત્ર ૨.૫ ટકા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

Next Post
નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ, 25 હજાર જૈનો એકસાથે નવકાર મંત્રનો જાપ કરી બનાવશે…

નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ, 25 હજાર જૈનો એકસાથે નવકાર મંત્રનો જાપ કરી બનાવશે...

સોનામાં તળિયેથી આવેલા ભાવ ઉછાળા ઉભરા જેવા નિવડતાં બજાર ફરી નીચી ઉતરી | The market fell again as gold…

સોનામાં તળિયેથી આવેલા ભાવ ઉછાળા ઉભરા જેવા નિવડતાં બજાર ફરી નીચી ઉતરી | The market fell again as gold...

વોલેટીલિટી બાદ સેન્સેક્સ 1089 પોઈન્ટ ઉછળી 74227 | Sensex rises 1089 points to 74227 after volatility

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન કે ગૃહમંત્રી તો રાજીનામું આપી રહ્યાં નથી એટલે…’, પહલગામ હુમલા અંગે ઝારખંડના મંત્રીનો કટા…

1 year ago
માંજલપુર મામલતદાર કચેરી પૂર્ણ કાર્યરત નહીં થતાં અને જર્જરિત તલાટી ઓફિસનું 5 કિ.મી. દૂર સ્થળાંતર કરતા…

6 months ago
અમદાવાદ: ટુ-વ્હીલરમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રની ધરપકડ, રૂ.7.74 લાખનો મુદ્દામાલ જપ્ત | …

5 months ago
જામનગરના રંગમતી ડેમમાંથી ગઈકાલે સવારથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાઇ | Water release from Rangamat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News