gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ |…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor on Democracy: કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવારનવાર વખાણ કરતા રહે છે. આ કારણે, તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષના વિરોધ અને નિશાના પર પણ આવી જાય છે. તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે.

શનિવારે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં શશિ થરૂરે લોકશાહીની ભાવના પર ભાર મૂક્યો હતો. થરૂરના મતે, ચૂંટણી દરમિયાન વિચારોની લડાઈ પૂરી શક્તિથી લડવી જોઈએ, પરંતુ જનતાએ એકવાર નિર્ણય આપી દીધા પછી, તમામ રાજકીય પક્ષોએ દેશના હિત માટે એકબીજાને સહકાર આપવો જોઈએ.

રાષ્ટ્રહિત માટે એક થવું જોઈએ 

પોતાની પોસ્ટમાં, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મમદાનીનો ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું કે લોકશાહીએ આ રીતે કામ કરવું જોઈએ, ‘તમે ચૂંટણી દરમિયાન તમારા મુદ્દાઓ માટે કોઈ પણ જાતની રોકટોક વગર, જોશથી લડો. પરંતુ, એકવાર ચૂંટણી પૂરી થાય અને જનતા પોતાનો નિર્ણય જાહેર કરી દે, પછી જે દેશની સેવા કરવાનું તમે વચન આપ્યું છે, તેના સામાન્ય હિતો માટે એકબીજાને ટેકો આપતા શીખો. હું ભારતમાં આ ભાવના વધુ જોવા ઈચ્છું છું અને હું પોતે પણ તેમાં યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું.’

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, થરૂરની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે તેમણે ભારતમાં કેન્દ્ર સરકારના ઘણા પગલાંને યોગ્ય ગણાવ્યા છે. પરિણામે, કોંગ્રેસ પાર્ટીએ તેમના આવા અનેક નિવેદનોથી પોતાને દૂર રાખે છે.

શશિ થરૂર દ્વારા PM મોદીની પ્રશંસા

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે તાજેતરમાં પીએમ મોદીના વખાણ કર્યા હતા, જેના કારણે કોંગ્રેસ પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

થરૂરે ‘X’પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘પીએમ મોદીનું રામનાથ ગોએન્કા વ્યાખ્યાન માત્ર એક આર્થિક દૃષ્ટિકોણ જ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક આહ્વાન પણ હતું. તેમણે સ્પષ્ટતા કરી કે હું સખત શરદી-ખાંસીથી પીડાતો હોવા છતાં, ભાષણ સાંભળવા માટે શ્રોતાઓમાં હાજર રહીને તમને ખૂબ જ આનંદ થયો.’

આ પણ વાંચો: 7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું?

કોંગ્રેસે થરૂરની ટિપ્પણીની ટીકા કરી

પીએમ મોદીની પ્રશંસા કર્યા પછી શશિ થરૂરને તેમની જ પાર્ટીના નેતાઓએ નિશાના પર લીધા હતા. કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે તેમને પાખંડી સુદ્ધાં ગણાવ્યા હતા. વળી, પાર્ટીના અન્ય એક નેતાએ કહ્યું કે અમને વડાપ્રધાનના ભાષણમાં કશું પણ પ્રશંસનીય લાગ્યું નહોતું.

અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…
INDIA

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

June 17, 2026
‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …
INDIA

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

June 17, 2026
BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…
INDIA

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

June 17, 2026
Next Post
ઓવૈસી પણ નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર, પરંતુ રાખી એક શરત, શું માનશે NDA? | AIMIM Chief Asaduddin …

ઓવૈસી પણ નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર, પરંતુ રાખી એક શરત, શું માનશે NDA? | AIMIM Chief Asaduddin ...

7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું? | new la…

7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું? | new la...

દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો | Tejas Jet Crash in Du…

દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો | Tejas Jet Crash in Du...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

S&Pએ ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો | S&P maintains India’s GDP growth rate fo…

S&Pએ ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો | S&P maintains India’s GDP growth rate fo…

9 months ago
બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદ : ઠરાવ બાદ વધુ એક ઠરાવ | Baroda Dairy pre election controversy: One…

બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદ : ઠરાવ બાદ વધુ એક ઠરાવ | Baroda Dairy pre election controversy: One…

6 months ago
નર્મદા કેનાલના પાળામાં મોટા ગાબડા પડતા સમારકામ માટે કાઉન્સિલરની કલેકટરને રજૂઆત | repair of large gap…

નર્મદા કેનાલના પાળામાં મોટા ગાબડા પડતા સમારકામ માટે કાઉન્સિલરની કલેકટરને રજૂઆત | repair of large gap…

10 months ago
જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઊઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી | Junagadh man Who …

જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઊઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી | Junagadh man Who …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News