gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાદરા.તા.22 પાદરા તાલુકાના પાટોદ ગામની સીમમાં કન્યાકુમારી ફાર્મહાઉસમાં ગઈ રાત્રે ત્રાટકેલા ૫ થી ૭ જેટલા બુકાનીધારી લૂંટારૃઓ સર્વન્ટ રૃમમાં ઊંઘતા પરિવારને ધમકી આપી હુમલો કરી રૃા.૮૨ હજારના દાગીના સહિતની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતાં.

પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના કલાલી વિસ્તારમાં કાન્હા સોસાયટીમાં રહેતા સી.એસ. રાવના ફાર્મહાઉસમાં નોકરી કરતા મગનભાઇ પ્રવિણભાઇ ચૌહાણ (રહે. દરાપુરા) ગઇ રાત્રે પત્ની અને માતા, પિતા સાથે સર્વન્ટ રૃમમાં ઊંઘતા હતા. રાત્રિના આશરે અઢી વાગ્યે મોઢા પર બુકાની બાંધેલ ૫થી ૭ અજાણ્યા શખ્સોએ રૃમનો દરવાજો જોરથી ખોલી અંદર ઘૂસી આવ્યા હતા. લૂંટારૃઓ પૈકી એકના હાથમાં લોખંડનું પાળીયું અને બીજા પાસે લોખંડનો કોષ જેવા હથિયાર હતાં.

આ દરમિયાન જાગી ગયેલા મગનભાઈના પિતાને પાળીયાથી કપાળ પર ઇજા પહોંચાડવામાં આવી હતી, જ્યારે મગનભાઈ વચ્ચે પડતાં તેમને લાકડાના ડંડાથી હાથ પર માર મારવામાં આવ્યો હતો. લૂંટારૃઓએ હથિયારો વડે પરિવારને ધમકાવી તિજોરી કી ચાવી દો, વરના સબ કો માર ડાલેગે કહી ધમકાવી તિજોરીમાં મૂકેલ મુદ્દામાલ લૂંટી લીધો હતો.

લૂંટારૃઓએ રોકડ રૃા.૨૭ હજાર, સોનાની બુટ્ટી, ચાંદીનાં બે મંગળસુત્ર, ગળામાં પહેરેલું ચાંદીનું મંગળસુત્ર, બે મોબાઇલ મળી કુલ રૃા.૮૨ હજારની મત્તાની લૂંટ કરી હતી. લૂટારૃઓ પરિવારને ધમકાવી રૃમમાં જ બેસાડીને બહારથી દરવાજો બંધ કરી નાસી છૂટયા હતા. અડધો કલાક બાદ પરિવાર બહાર આવી શબરી સ્કૂલના વોચમેન પાસે મદદ માગી હતી. ત્યારબાદ મગનભાઈના સગાએ ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. લૂંટના ગુનાની જાણ થતાં જ જિલ્લા પોલીસે લૂંટારૃઓનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
સુરતના માંગરોળમાં ખેતી લાઈન પરથી વીજતારની ચોરી, ખેડૂતો હેરાનપરેશાન | Electricity wires stolen from m…

સુરતના માંગરોળમાં ખેતી લાઈન પરથી વીજતારની ચોરી, ખેડૂતો હેરાનપરેશાન | Electricity wires stolen from m...

ભરૂચ: જંબુસર-આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ 3 દિવસ બંધ, જાણો વૈકલ્પિક માર્ગ | Jambusar Amod Bridge…

ભરૂચ: જંબુસર-આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ 3 દિવસ બંધ, જાણો વૈકલ્પિક માર્ગ | Jambusar Amod Bridge...

લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યના 4473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત, હજુ હજારો ભરતી પડતર |…

લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યના 4473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત, હજુ હજારો ભરતી પડતર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૧૮ કરોડનું બજેટ મંજુર | Gandhinagar Corporation’s budget of Rs 1 918 crore…

ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૧૮ કરોડનું બજેટ મંજુર | Gandhinagar Corporation’s budget of Rs 1 918 crore…

4 months ago
અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

6 days ago
છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in …

છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in …

4 months ago
કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ભણતરનો ભાર સહન નહીં થતાં ગળાફાંસા દ્વારા આપઘાત | col…

કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ભણતરનો ભાર સહન નહીં થતાં ગળાફાંસા દ્વારા આપઘાત | col…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News