gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના માણેજા વિસ્તારના કોમ્પ્લેક્સના મકાનમાં આગ : લોકો મકાનોમાંથી બહાર દોડી આવ્યા | Fire breaks o…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના માણેજા વિસ્તારના કોમ્પ્લેક્સના મકાનમાં આગ : લોકો મકાનોમાંથી બહાર દોડી આવ્યા | Fire breaks o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fire : વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા સિવાબી લકઝરીયા કોમ્પલેક્ષના એલ ટાવરમાં ત્રીજા માળના એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેના કારણે આ બિલ્ડીંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના પહોંચી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગના કારણે કોઈ દાઝ્યું હોય કે જાનહાનિ થઈ હોય તેવું જાણવા મળ્યું નથી.

વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લાં ઘણા દિવસોથી આગની ઘટનાઓ બની રહી છે. સદનશીબે આગના કારણે કોઈનું મોત નીપજ્યું હોત તેવા સમાચાર મળ્યા નથી. ત્યારે વધુ એક આગ જની ઘટના બની સામે આવી હતી. જેમાં એવી વિગત છે કે શહેરના માણેજા વિસ્તારમાં આવેલા જીજી માતાના મંદિર નજીક સિવાબી લકઝરીયા કોમ્પલેક્ષના એલ ટાવરના ત્રીજા માળે એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળતા કોમ્પલેક્ષમાં રહેતા તમામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેથી તેઓ પોત પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારે આ સ્થાનિક લોકોએ આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફાયર ઈકવિપમેન્ટના માધ્યમથી પાણીનો સતત મારો ચલાવી આગ  બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લેવાના જવાનોને સફળતા સાપડી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાણ હાની થવા પામી ન હતી કે કોઈ દાઝ્યું હોય તેવા પણ સમાચાર સાંપડ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

Next Post
બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઇવે પર ઈકો કાર ડિવાઈડર સાથે ટકરાતાં એકનું મોત, છ લોકો ઈજાગ્રસ્ત | Palanpur…

બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઇવે પર ઈકો કાર ડિવાઈડર સાથે ટકરાતાં એકનું મોત, છ લોકો ઈજાગ્રસ્ત | Palanpur...

‘જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે…’, અજિત પવારનું વિવાદિત નિવેદન

'જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે...', અજિત પવારનું વિવાદિત નિવેદન

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક ફલ્લા ગામમાં આવેલી વીજ કચેરીમાં ફરજ પર રહેલા કર્મચારી પર વિજ ફોલ્ટ દૂર કરવાના મામલે હુમલ…

12 months ago
અંબાજી મંદિરમાં આઠમની પૂજા હવે દરેક ભક્ત કરી શકશે, દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર હાઈકોર્ટે નાબૂ…

3 months ago
સુરતમાં વેરા સહિતની ઓનલાઈન અરજીમાં ગોટાળા રોકવા હવે આધાર આધારિત ઈ-સાઇન પાલિકા લોન્ચ કરશે | SMC to la…

4 months ago
વડોદરામાં વુડાના આવાસો ભાડે આપનાર 11 માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો | Crime registered a…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News