gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખસનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખસનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Suspicious Death in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના નાની પીપલેજ ગામ નજીક એક લાંબા સમયથી બંધ હાલતમાં પડેલી હોટલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારજનોએ આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

બંધ હોટલમાંથી મળ્યો મૃતદેહ

મળતી માહિતી અનુસાર, ગઈકાલે (પહેલી મે) સાંજના સમયે છોટા ઉદેપુરના નાની પીપલેજ ગામની સીમમાં આવેલી એક બંધ હોટલમાં કોઈ અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ હોવાની જાણ થઈ હતી. આ અંગેની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને ઓળખ અને પોસ્ટમોર્ટમ (PM)ની કાર્યવાહી માટે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા અને વટવામાં પોલીસની કાર્યવાહી

પરિવારના ગંભીર આક્ષેપો

મૃતકની ઓળખ થયા બાદ પરિવારજનો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મૃતકને કોઈ અજાણ્યા શખસો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. પરિવારના સભ્યોએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે આ મામલે નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવામાં આવે અને જો આ હત્યા હોય તો અપરાધીઓને કડકમાં કડક સજા અપાવવામાં આવે.

છોટા ઉદેપુર પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે મોત હાર્ટ એટેક કે અન્ય કોઈ કુદરતી કારણોસર થયું છે કે પછી પરિવારના આક્ષેપ મુજબ તેને માર મારવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…
GUJARAT

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનાર બે શખસોની ધરપકડ | Naswad…

Next Post
સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં...

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result...

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરસ્વતી નદીના પૂરમાં સિદ્ધપુરના મુડાણા ગામની ત્રણ યુવતીઓ ડૂબી, બેના મોત | Three girls drown in Saras…

8 months ago
‘કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે…’ ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો!

5 months ago
PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર | dharamsa…

મહિલાઓના દાગીના લૂંટનાર બે મહિલા સહિત ચાર પકડાયા | Fomon aramas pachenong ruemon fefin ra ares pokit…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News