gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશના ઍરપોર્ટ્સ પર લગાવાશે એન્ટી ડ્રોન સિસ્ટમ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Major Civil Airports Li…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
દેશના ઍરપોર્ટ્સ પર લગાવાશે એન્ટી ડ્રોન સિસ્ટમ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Major Civil Airports Li…
1
VIEWS
Share on FacebookShare on Twitter

AI IMAGE

Anti-Drone Systems: કેન્દ્ર સરકાર દેશના દરેક મોટા ઍરપોર્ટ પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવાનો વિચાર કરી રહી છે, જેથી કોઈ પણ સંભવિત હુમલાને નિષ્ફળ બનાવી શકાય. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે થયેલા સંઘર્ષમાં ડ્રોનનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો હતો. જેને જોતાં આ નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમ પહેલા મોટા અને સંવેદનશીલ ઍરપોર્ટ પર અને ત્યારબાદ અન્ય ઍરપોર્ટ પર લગાવાશે.

ગૃહ મંત્રાલય કરી રહ્યું છે પરિયોજના પર કામ

આ પહેલીવાર છે જ્યારે માત્ર નાગરિક ઍરપોર્ટ પર આ પ્રકારની સિસ્ટમ લગાવવામાં આવશે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે ચર્ચા માટે કેટલીક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ ચૂકી છે.

ગૃહ મંત્રાલય આ પરિયોજનાની દેખરેખ કરી રહ્યું છે. ત્યારે, નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા એક સમિતિની રચના કરાઈ છે, જેમાં ઉડ્ડયન નિયમનકાર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) અને અન્ય હિસ્સેદારો સામેલ છે.

તબક્કાવાર પૂર્ણ થશે પરિયોજના: અધિકારી

ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, સિસ્ટમની વિશેષતાઓ પર કામ ચાલી રહ્યું છે. મંત્રાલય સંબંધિત ઘટનાક્રમો પર નજર રાખી રહ્યું છે અને વિશેષતાઓને અંતિમ રૂપ અપાયા બાદ ખરીદી શરુ થઈ જશે. 

અન્ય એક અધિકારીએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, આ પરિયોજના તબક્કામાં પૂર્ણ કરાશે. શરુઆતના તબક્કામાં દિલ્હી, મુંબઈ, શ્રીનગર, જમ્મુ જેવા સંવેદનશીલ ઍરપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ધીરે-ધીરે આ સુવિધા અન્ય ઍરપોર્ટ પર પણ લાગુ કરાશે.

ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં ડ્રોનના ઉપયોગ બાદ ચિંતા વધી

એક અધિકારીએ કહ્યું કે, એક વખત નિર્દેશોને અંતિમ રૂપ આપવા અને ઍરપોર્ટ સંચાલકોને નિયમો અનુસાર ટૅકનોલૉજી સ્થાપિત કરવાના નિર્દેશ અપાયા બાદ સમય મર્યાદા નક્કી કરાશે. ભારતના બહારના અન્ય ઍરપોર્ટ્સ પર સફળતાપૂર્વક હાજર મોડલ્સનું પણ અધ્યયન કરાઈ રહ્યું છે. આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ મે મહિનામાં ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં ડ્રોનના ઉપયોગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજો…

G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજો...

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ

VIDEO: વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી શુભારંભ, શાસ્ત્રીય સંગીત-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુત…

VIDEO: વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી શુભારંભ, શાસ્ત્રીય સંગીત-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સ્વદેશી BSNL 4G નેટવર્ક’ લૉન્ચ, PM મોદીએ એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું | Narendra M…

‘સ્વદેશી BSNL 4G નેટવર્ક’ લૉન્ચ, PM મોદીએ એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું | Narendra M…

6 months ago
‘અમેરિકાના ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો, 10 લાખ નોકરીઓ સંકટમાં…’ CTIની સરકાર સમક્ષ માગ | trump 5…

‘અમેરિકાના ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો, 10 લાખ નોકરીઓ સંકટમાં…’ CTIની સરકાર સમક્ષ માગ | trump 5…

7 months ago
ખાનાખરાબીના એંધાણ : સેન્સેક્સ 331 પોઈન્ટ તૂટી 84900 | Sensex falls 331 points to 84900

ખાનાખરાબીના એંધાણ : સેન્સેક્સ 331 પોઈન્ટ તૂટી 84900 | Sensex falls 331 points to 84900

4 months ago
બાવળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત 3 ને ઇજા | 3 including a child injured in gas cylinder …

બાવળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત 3 ને ઇજા | 3 including a child injured in gas cylinder …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News