gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી શુભારંભ, શાસ્ત્રીય સંગીત-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુત…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
VIDEO: વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી શુભારંભ, શાસ્ત્રીય સંગીત-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tana-Riri Festival : મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દ્વિદિવસીય તાના-રીરી મહોત્સવનો આજે(22 નવેમ્બર) શુભારંભ થયો છે. વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે આ મહોત્સવમાં દેશના સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય સંગીત, વાદન અને લોકસંગીતની પ્રસ્તુતિ કરશે.

VIDEO: વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી શુભારંભ, શાસ્ત્રીય સંગીત-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ 2 - image

તાના-રીરી મહોત્સવનો શુભારંભ 

તાના-રીરી મહોત્સવનો આજે શનિવારે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરાયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને પ્રતિષ્ઠિત ‘તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ’ એનાયત કર્યો. મહોત્સવના પહેલા દિવસે એવોર્ડ વિજેતા સુશ્રી કલાપિની કોમકલી, પ્રસિદ્ધ સિતારવાદક નિલાદ્રીકુમાર અને સિંગર ઈશાની દવેએ શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકગીતોની મધુર પ્રસ્તુતિ રજૂ કરી હતી.

આવતીકાલે 23 નવેમ્બરના રોજ ડૉ. સુભદ્રા દેસાઇ, નિનદ અધિકારી અને ટીમ, પાર્થ ઓઝા અને ટીમ દ્વારા શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ કરવામાં આવશે. 

કોણ હતા તાના-રીરી? સંગીત સમર્પણની અમર ગાથા

તાના અને રીરી એ ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ હતી. તેમની સંગીત પ્રત્યેની નિષ્ઠાએ તેમને ગુજરાતના ઇતિહાસમાં અમર બનાવી દીધી.

લોકવાયકા મુજબ, સંગીત સમ્રાટ તાનસેને જ્યારે દીપક રાગ ગાયો, ત્યારે તેમના શરીરમાં દાહ (બળતરા) ઉત્પન્ન થયો હતો. આ દાહને શાંત કરવા માટે માત્ર મલ્હાર રાગ જ અસરકારક હતો. તાનસેનની પીડા જોઈને તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઈને તેમને રાહત આપી હતી. પોતાની સંગીત કલાના સન્માન ખાતર આ બંને બહેનોએ આત્મબલિદાન આપ્યું હતું. આ સંગીતની કલાધારિણી બહેનોના સન્માનમાં વડનગરના તાના-રીરી સમાધિ સ્થળ ખાતે વર્ષ 2003થી દર વર્ષે આ મહોત્સવ યોજાય છે.

VIDEO: વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી શુભારંભ, શાસ્ત્રીય સંગીત-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ 3 - image

આ પણ વાંચો: 24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા આ સંગીત સમ્રાજ્ઞીઓની યાદમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક મહોત્સવમાં ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ સંગીત રસિકો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે વડનગર ખાતે ઉમટી પડશે. આ કાર્યક્રમ વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે

May 16, 2026
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed
GUJARAT

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

May 16, 2026
ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…
GUJARAT

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

May 16, 2026
Next Post
24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો | Gujar…

24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો | Gujar...

ગાંધીનગર: માણસા-મહુડી રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ, દસ્તાવેજ સહિતનો સામાન ખાખ |…

ગાંધીનગર: માણસા-મહુડી રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ, દસ્તાવેજ સહિતનો સામાન ખાખ |...

ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી

ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો | rajko…

રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો | rajko…

9 months ago
રસ્તા વચ્ચે વેરાતા કચરા અંગે ડમ્પરને રોકવા જતા ચાલકે કોર્પોરેટરના વાહનને ટક્કર મારી | Driver hits co…

રસ્તા વચ્ચે વેરાતા કચરા અંગે ડમ્પરને રોકવા જતા ચાલકે કોર્પોરેટરના વાહનને ટક્કર મારી | Driver hits co…

5 months ago
ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ, જાણો અંતિમ તારીખ | Registration …

ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ, જાણો અંતિમ તારીખ | Registration …

1 year ago
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News