gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: માણસા-મહુડી રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ, દસ્તાવેજ સહિતનો સામાન ખાખ |…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર: માણસા-મહુડી રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ, દસ્તાવેજ સહિતનો સામાન ખાખ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : માણસા-મહુડી રોડ પર આવેલી સ્વ. જશુબેન હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. અચાનક આગ લાગતા કોલેજ કેમ્પસમાં દોડધામ મચી હતી. આગના બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગના કારણે રેકોર્ડ રૂમમાં રહેલી ફાઈલો, કમ્પ્યુટર સહિતના સામાન બળીને ખાખ થઈ ગયો હતો. 

માણસા-મહુડી રોડ પર સ્થિત હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગની ઘટના

મળતી માહિતી મુજબ, ગાંધીનગર મેડિકલ કોલેજ સંચાલિત સ્વ. જશુબેન ભગવાનભાઈ ગોહિલ હોમિયોપેથી હોસ્પિટલ-કોલેજના સિનિયર મેડિકલ ઓફિસરના રેકોર્ડ રૂમમાં આજે શનિવારે (22 નવેમ્બર) અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે રૂમમાં રહેલા દસ્તાવેજો સહિતનો સામાન સળગી ગયો હતો. પણ આ દુર્ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ થઈ ન હતી. 

ગાંધીનગર: માણસા-મહુડી રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ, દસ્તાવેજ સહિતનો સામાન ખાખ 2 - image

આ પણ વાંચો: વડોદરાના માણેજા વિસ્તારના કોમ્પ્લેક્સના મકાનમાં આગ : લોકો મકાનોમાંથી બહાર દોડી આવ્યા

આગ મામલે જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર અધિકારીએ જણાવ્યું કે, કોલેજમાં રાખવામાં આવેલા આગ ઓલવવાના ફાયર એક્સ્ટીંગ્યુઝરની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. જ્યારે ક્યાં કારણોસર આગ લાગી તે હજુ બહાર આવ્યું નથી. 

ગાંધીનગર: માણસા-મહુડી રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ, દસ્તાવેજ સહિતનો સામાન ખાખ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી

ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી | Delhi suffers from Air p…

ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી | Delhi suffers from Air p...

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ | uttar pradesh govern…

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ | uttar pradesh govern...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં MGVCL દ્વારા વીજ લાઈનના રીપેરીંગ કામ અંગે તા.11 થી 15 સુધી વિવિધ વિસ્તારમાં વીજ કાપ | Powe…

1 year ago
પોલીસકર્મી સામે એટ્રોસિટીની કાર્યવાહી મામલે થયેલા ઘર્ષણમાં દલિત સમાજના 75 લોકો સામે પોલીસે રાયોટિંગન…

4 weeks ago
હું નથી ઇચ્છતો તમે ભારતમાં પ્રોડક્શન કરો, તે પોતાનું જોઈ લેશે: Appleના CEOને ટ્રમ્પની અપીલ | Donald …

ભાયાવદર પાલિકાની ન્યાય સમિતિના ચેરમેન પર બે શખ્સોનો ઘાતકી હુમલો | Two men brutally attack the chairm…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News