gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગામડાઓમાં 78.6 ટકા પુરૂષો અને 21.4 ટકા મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા | In villages 78 6 pe…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
ગામડાઓમાં 78.6 ટકા પુરૂષો અને 21.4 ટકા મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા | In villages 78 6 pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડિજિટલ ક્રાંતિ તરફ હવે ગામડાઓની દોડ

હાલ ગ્રામ્ય પંથકમાં ભલે ૭૩.૨ ટકા લોકો રોકાણથી દૂર હોય કે ૫૫.૪ ટકા લોકોને નેટવર્કની સમસ્યા હોય પણ આવનારા સમયમાં આ આંકડા સુધારાની દિશા ચિંધે છે

ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસટી માત્ર શિક્ષણમાં જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં પણ મહત્વનું યોગદાન આપી રહી છે. તાજેતરમાં યુનિવસટીના કોમર્સ વિભાગના વિદ્યાર્થી વાઘમસિં અરવિંદે ‘ડિઝીટલ બેંકિંગ અને નાણાકીય સાક્ષરતા ૨૦૪૭ માટે ગ્રામીણ ભારતનું પરિવર્તન’ વિષય પર એક મહત્વપૂર્ણ સંશોધન રજૂ કર્યું છે, જે ગ્રામીણ ભારતમાં આવી રહેલા સકારાત્મક બદલાવની સાક્ષી પૂરે છે.

આ સંશોધન દર્શાવે છે કે ભારતનાં ગામડાંઓ હવે બદલાઈ રહ્યા છે. યુવા પેઢી આ પરિવર્તનની મશાલ લઈને આગળ વધી રહી છે. સંશોધનના તારણો મુજબ, સૌથી વધુ ઉત્સાહ ૩૧-૪૦ વર્ષના યુવાનો (૪૬.૪%) અને ૨૧-૩૦ વર્ષના (૩૨.૧%) નવયુવાનોમાં જોવા મળ્યો છે. ગામડાઓમાં ૭૮.૬% પુરુષો અને ૨૧.૪% મહિલાઓ હવે પરંપરાગત પદ્ધતિ છોડીને ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરતા થયા છે, જે ‘ડિજિટલ ઈન્ડિયા’ મિશનની સફળતા દર્શાવે છે. દાડે દિવસે મોટાભાગના વ્યવહારો ઓનલાઇન પેમેન્ટથી થઇ રહ્યા છે ત્યારે 

લોકોનો બેંકિંગ સિસ્ટમ પરનો ભરોસો પણ અકબંધ છે. ૮૯.૩% ગ્રામજનો બચત ખાતું (સેવિંગ એકાઉન્ટ) ધરાવે છે. જેમાં એસ.બી.આઈ (૪૬.૪%) અને આપણી સ્થાનિક ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક (૩૫.૭%) લોકોની પહેલી પસંદ બની છે. પેમેન્ટ માટે લોકો હવે રોકડને બદલે ગુગલ પે (૪૮.૨%) અને ફોન પે (૧૯.૬%) જેવા આધુનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરતા શીખી ગયા છે.

આ સંશોધનમાં ભવિષ્યની તકો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. હાલમાં ભલે ૭૩.૨% લોકો રોકાણથી દૂર હોય કે ૫૫.૪% લોકોને નેટવર્કની સમસ્યા નડતી હોય, પરંતુ આ આંકડાઓ જ આવનારા સમયમાં સુધારા માટેની દિશા ચીંધે છે. આ સંશોધન નીતિ-નિર્માતાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પ્રકારનાં સંશોધનો ભવિષ્યમાં નાણાકીય સાક્ષરતા વધારવામાં અને ડિજિટલ બેંકિંગનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. યુનિવસટીના આંગણે થયેલું આ સંશોધન ‘વિકસિત ભારત જ્ર ૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવામાં એક મહત્વનું પગલું ગણી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

May 10, 2026
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…
GUJARAT

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

May 10, 2026
અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …
GUJARAT

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

May 10, 2026
Next Post
પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su…

પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su...

નવાવાડજ સર્કલમાં ભારત માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજનનું ૧૫ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે | In Nawawad Circle

નવાવાડજ સર્કલમાં ભારત માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજનનું ૧૫ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે | In Nawawad Circle

ઘેટાને ગાડી અડી જતા ખાખરીયાના યુવકને માર મારી લૂંટ કરી | A young man from Khakharia was beaten and r…

ઘેટાને ગાડી અડી જતા ખાખરીયાના યુવકને માર મારી લૂંટ કરી | A young man from Khakharia was beaten and r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય…

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય…

5 months ago
પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવી મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવ્યું | Loan sharks seize moped that wo…

પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવી મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવ્યું | Loan sharks seize moped that wo…

5 months ago
જાણો વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે? ભારતના રેન્કિંગમાં મોટો ઉછાળો | henley passport i…

જાણો વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે? ભારતના રેન્કિંગમાં મોટો ઉછાળો | henley passport i…

4 months ago
સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના: કઠોર પાસે તાપી નદીમાં બોટ પર લોખંડની પ્લેટ પડતા પિ…

સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના: કઠોર પાસે તાપી નદીમાં બોટ પર લોખંડની પ્લેટ પડતા પિ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News