gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth on Ajwa Road

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth on Ajwa Road
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજવા રોડ મહાવીર હોલ પાસે  દેવકી ચેમ્બર્સ નજીક યુવક પર હુમલો કર્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બકરાવાડી  પ્રિયંકાબેન રવિભાઇ ચુનારાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે 10:30 વાગ્યે મારો નાનો દીકરો ગભરાયેલી હાલતમાં ઘરે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, રાતે 9:30 વાગ્યે હું મહાવીર હોલ પાસે દેવકી કોમ્પલેક્સ નજીકના સ્ટોરમાં પાણીની બોટલ લેવા માટે ગયો હતો. તે દરમિયાન એક અજાણી વ્યક્તિનો પગ લોખંડના સ્ટેન્ડને અડી જતા સ્ટેન્ડ મારા પગ પર ચઢી જતા મને ઇજા થઇ હતી. જેથી, મેં તેઓને કહ્યું કે, થોડું જોઇને ચાલો. તે એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યો હતો. હું બહાર નીકળી મોપેડ પાસે ઊભો હતો. તે દરમિયાન મારો ફોઇનો મોટો દીકરો આવ્યો હતો. તે જોઇને પેલા લોકો મારી પાસે આવીને કહેવા લાગ્યા હતા કે, અમને મારવા માટે માણસો બોલાવ્યા છે. મને તથા મારા પિતરાઇ ભાઇને ગાળો બોલી મારવા લાગ્યા હતા. તેઓએ અમારા  પર હુમલો કર્યો હતો. બૂમાબૂમ કરતા ટોળું ભેગું થઇ જતા આરોપીઓ ભાગી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે? | sir oper…

SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે? | sir oper...

અમદાવાદમાં: વટવા GIDC નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Girl’s Broth…

અમદાવાદમાં: વટવા GIDC નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Girl’s Broth...

ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ : 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા | gandhinagar med…

ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ : 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા | gandhinagar med...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત | 10 hours duty in…

1 year ago
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના | NALSA Veer Parivar Sahay…

જામનગરના બેડી વિસ્તારમાં જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે તકરાર : સામસામા હુમલામાં 8 વ્યક્તિ ઘાયલ : બંને પ…

10 months ago
અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યા બાદ શખસોએ છરીના ઘા મારી રહેંસી નાંખ્યો …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News