gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત | 10 hours duty in…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in INDIA
0 0
0
ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત | 10 hours duty in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

10 hours Duty in Private Institutions: મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના કામના કલાકો 9 કલાકથી વધારીને 10 કલાક કરવા પર વિચાર કરી રહી છે. આ માટે મંગળવારે કેબિનેટની બેઠકમાં ‘મહારાષ્ટ્ર દુકાન અને સંસ્થા અધિનિયમ, 2017’માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ લાગુ થતાં રાજ્યની દુકાનો, હોટલો અને મનોરંજન સ્થળોના કર્મચારીઓને દરરોજ 10 કલાક કામ કરવું પડી શકે છે.

કેબિનેટ બેઠકમાં શ્રમ વિભાગ દ્વારા પ્રસ્તાવ રજૂ

મીડિયા રિપોર્ટ મુજબ, મંગળવારે કેબિનેટ બેઠકમાં શ્રમ વિભાગે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં 2017ના કાયદામાં પાંચ મોટા ફેરફારો કરવાનું વિચારવામાં આવ્યું છે. આ ફેરફારોમાં કામના કલાકો વધારવાનો મુખ્ય પ્રસ્તાવ છે. જોકે, મંત્રીમંડળે આ પ્રસ્તાવ પર વધુ સ્પષ્ટતા માંગી હોવાથી હાલ પૂરતું આ અંગેનો નિર્ણય ટાળવામાં આવ્યો છે.

હવે 10 કલાક કામ, 6 કલાક પછી બ્રેક ફરજિયાત

શ્રમ અધિનિયમની કલમ 12માં સુધારાનો પ્રસ્તાવ છે કે, કોઈ પણ પુખ્ત કર્મચારીને દરરોજ 10 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી નહીં મળે. સાથે જ, એક વખતમાં 6 કલાકથી વધુ કામ કરવા પર અડધા કલાકનો વિરામ આપવો ફરજિયાત રહેશે. હાલમાં, આ મર્યાદા 5 કલાકની છે.

આ પણ વાંચો: દેશભરમાં વરસાદની પેટર્નમાં ફેરફારઃ ઠંડા રણ લદાખમાં ચાર ગણો વરસાદ, મેઘાલયમાં 37%ની ખાધ

ઓવરટાઇમ વધારવાનો પણ પ્રસ્તાવ

શ્રમ વિભાગે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ઓવરટાઇમનો સમયગાળો ત્રણ મહિનામાં 125 કલાકથી વધારીને 144 કલાક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, એક દિવસમાં મહત્તમ કામ કરવાનો સમય 10.5 કલાકથી વધારીને 12 કલાક કરવાનો અને જરૂરી કામની પરિસ્થિતિમાં આ મર્યાદા પણ હટાવવાનો પ્રસ્તાવ છે.

કઈ કઈ ઓફિસનો આ કાયદામાં સમાવેશ થશે?

આ પ્રસ્તાવ એવી સંસ્થાઓ પર લાગુ પડશે જ્યાં 20 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરે છે, જ્યારે હાલમાં આ કાયદો 10 કે તેથી વધુ કર્મચારીઓવાળી સંસ્થાઓને લાગુ પડે છે. આમાં મોટી દુકાનો, મોલ, રેસ્ટોરન્ટ્સ, સિનેમાઘરો, એમ્યુઝમેન્ટ પાર્ક કે અન્ય મનોરંજન કેન્દ્રો જેવી સંસ્થાઓનો આ કાયદામાં સમાવેશ થશે. જોકે, મંત્રીઓ આ પ્રસ્તાવ પર વધુ સ્પષ્ટતા ઈચ્છતા હોવાથી હાલમાં આ નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો છે.

ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભરૂચ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજની બેઈલ કંપની ખાતે 37 કેસોમાં જપ્ત કરાયેલો 6.11 કરોડના ડ્રગ્સન…

ભરૂચ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજની બેઈલ કંપની ખાતે 37 કેસોમાં જપ્ત કરાયેલો 6.11 કરોડના ડ્રગ્સન...

દેશભરમાં વરસાદની પેટર્નમાં ફેરફારઃ ઠંડા રણ લદાખમાં ચાર ગણો વરસાદ, મેઘાલયમાં 37%ની ખાધ | india rain p…

દેશભરમાં વરસાદની પેટર્નમાં ફેરફારઃ ઠંડા રણ લદાખમાં ચાર ગણો વરસાદ, મેઘાલયમાં 37%ની ખાધ | india rain p...

કારમાં બેસી MD ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો | …

કારમાં બેસી MD ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ | Landlord arrested for molesting gir…

કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ | Landlord arrested for molesting gir…

3 months ago
RTIમાં ખુલાસો : ચાર મહિનાથી ઈલેક્ટ્રીક મોટરથી પાણી ખેંચી લેનારા સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી | no act…

RTIમાં ખુલાસો : ચાર મહિનાથી ઈલેક્ટ્રીક મોટરથી પાણી ખેંચી લેનારા સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી | no act…

10 months ago
એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administr…

એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administr…

3 months ago
લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur …

લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News