gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

7 દેશોના મુખ્ય ન્યાયાધીશો, ન્યાયાધીશો હાજર રહેશે

સુપ્રીમ સહિતની કોર્ટોમાં પેન્ડિંગ કેસોના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા પર ધ્યાન આપીશ : જસ્ટિસ સૂર્યકાંત 

નવી દિલ્હી: દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંત સોમવારે શપથ ગ્રહણ કરશે. તેમનો આ શપથ ગ્રહણ સમારોહ ઐતિહાસિક રહેશે કેમ કે તેમાં અનેક દેશોના મુખ્ય ન્યાયાધીશો અને ન્યાયાધીશો હાજર રહેશે. પ્રથમ વખત આવુ થવા જઇ રહ્યું હોવાનો દાવો આ રિપોર્ટમાં કરાયો છે. 

જસ્ટિસ સૂર્યકાંત સોમવારે દેશના ૫૩માં મુખ્ય ન્યાયાધીશ બનશે, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશમાંથી બાદમાં ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનારા જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના સૌથી વરીષ્ઠ ન્યાયાધીશ હોવાથી તેમને આ મુખ્ય ન્યાયાધીશનું પદ સોંપવામાં આવ્યું છે. સોમવારે તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે જેમાં ભૂતાન, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, નેપાળ, શ્રીલંકા અને બ્રાઝીલના મુખ્ય ન્યાયાધીશ, ન્યાયાધીશો અને તેમના પરિવારજનો સામેલ થશે. 

તાજેતરમાં સુપ્રીમ કોર્ટની બેંચો દ્વારા જે પણ મહત્વના ચુકાદા આપવામાં આવ્યા હતા તેમાં જસ્ટિસ સૂર્યકાંત પણ સામેલ રહ્યા, આ ચુકાદાઓમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ રદ કરવી, પેગાસસ જાસૂસી વિવાદ, બિહારમાં એસઆઇઆર પ્રક્રિયા વગેરેનો સમાવેશ થાય છે. જસ્ટિસ સૂર્યકાંત ૧૫ મહિના સુધી દેશના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળી શકશે અને ૯ ફેબુ્રઆરી ૨૦૨૭ના રોજ તેઓ નિવૃત્ત થશે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન કોર્ટોમાં જે પેન્ડિંગ કેસો છે તેના નિકાલને લઇને વિશેષ સ્ટ્રેટેજી અપનાવવા પર ધ્યાન આપીશ.  

– સરકારી પદ નહીં સ્વીકારું, સમાજ સેવા કરીશ : જસ્ટિસ ગવઇ

નવી દિલ્હી: મુખ્ય ન્યાયાધીશના પદેથી જસ્ટિસ બી. આર. ગવઇ રવિવારે નિવૃત્ત થઇ ગયા હતા.  રવિવારે સીજેઆઇ તરીકેના અંતિમ દિવસે તેમણે કહ્યું હતું કે હું હવે આગામી સયમ સોશિયલ વર્કમાં વિતાવવા માગુ છું. દેશના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગવઇએ કહ્યું હતું કે જે હજુ પણ પાછળ રહી ગયેલ છે તેના માટે અનામત જરૂરી છે. કોલેજિયમ સિસ્ટમને ન્યાય વ્યવસ્થાની સ્વતંત્રતા માટે જરૂરી ગણાવતા જસ્ટિસ ગવઇએ કહ્યું હતું કે સરકાર તરફથી કોઇ પણ પ્રકારનું દબાણ મને જોવા નથી મળ્યું. તેમણે સાથે કહ્યું હતું કે હું નિવૃત્ત થયા બાદ કોઇ જ સરકારી પદ નહીં સ્વીકારું, અને મહારાષ્ટ્રમાં જે એનજીઓ સક્રિય છે તેને સમય આપી સમાજ કાર્ય કરીશ.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યાં હોવાના પાક. મીડીયાના દાવાનો ફ્રેન્ચ નેવીએ કરેલો પર્દાફાશ | French Navy …

ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યાં હોવાના પાક. મીડીયાના દાવાનો ફ્રેન્ચ નેવીએ કરેલો પર્દાફાશ | French Navy ...

'હમાસ'નું યુરોપ-સ્થિત નેટવર્ક, 'હુકમ' મળતાં હુમલા શરૂ કરશે : મોસાદની ગંભીર ચેતવણ…

'હમાસ'નું યુરોપ-સ્થિત નેટવર્ક, 'હુકમ' મળતાં હુમલા શરૂ કરશે : મોસાદની ગંભીર ચેતવણ...

પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા | Brutal murder of a married woman who …

પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા | Brutal murder of a married woman who ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AMCના 3000થી વધુ વાહનોના કાફલામાં એક પણ EV નથી, પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે? | Ahmedabad AMC Flee…

AMCના 3000થી વધુ વાહનોના કાફલામાં એક પણ EV નથી, પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે? | Ahmedabad AMC Flee…

3 months ago
રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…

રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…

2 months ago
જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 10 ઓગસ્ટથી 15 દિવસ માટે યોજાનારા શ્રાવણી લોક મેળાની તડામાર તૈયારીઓ …

જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 10 ઓગસ્ટથી 15 દિવસ માટે યોજાનારા શ્રાવણી લોક મેળાની તડામાર તૈયારીઓ …

1 year ago
ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા | Israel Iran War 5500…

ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા | Israel Iran War 5500…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News