gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની નિકાસ છૂટ અપાઈ | Export of up to five lakh tonnes …

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in Business
0 0
0
પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની નિકાસ છૂટ અપાઈ | Export of up to five lakh tonnes …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સખત નિયંત્રણ સાથેની ઓથોરાઈઝેશન યંત્રણા હેઠળ કેન્દ્રએ ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની મર્યાદિત નિકાસને મંજુરી આપી છે. જો કે આ ચીજવસ્તુઓ પરનો વિસ્તૃત નિકાસ પ્રતિબંધ ચાલુ રખાયો છે.

ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ  (ડીજીએફટી) દ્વારા જારી કરાયેલા એકસપોર્ટ ઓથોરાઈઝેશન હેઠળ આટા, મેંદા, રવા, હોલમિલ આટા તથા  ઘઉંના લોટની એકંદરે પાંચ લાખ ટન સુધીની નિકાસને મંજુરી અપાશે. જો કે આ નિકાસ જારી કરાનારી ચોક્કસ શરતોને આધીન કરી શકાશે. 

ડીજીએફટીના ઓર્ડર પ્રમાણે, નિકાસ ઓથોરાઈઝેશન માટેની અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારાશે. આ માટેનો પ્રથમ તબક્કો ૨૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ખુલ્લો રહેશે. 

ત્યાર બાદ દર મહિનાના છેલ્લા દસ દિવસ દરમિયાન અરજીઓ મંગાવાતી રહેશે. પાંચ લાખ ટનની નિયત મર્યાદા વપરાય ન જાય ત્યાંસુધી અરજીઓ મંગાવાતી રહેશે. 

પ્રતિ નિકાસકાર ૨૫૦૦ ટનથી ઓછી કવોન્ટીટી સાથેની અરજીને ધ્યાનમાં લેવામાં નહીં આવે તેવી પણ ડીજીએફટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જો કે આ મર્યાદા ઘટાડી પ૦૦ ટન રાખવા ટ્રેડરો તરફથી માગણી ઉઠી છે. 

ઓછામાં ઓછી ૨૫૦૦ ટન કવોન્ટિટીના કિસ્સામાં નાના ટ્રેડરો નિકાસ પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે ધ ગ્રેન એન્ડ રાઈસ  એન્ડ ઓઈલસીડસ મરચંટસ એસોસિએશન  (ગ્રોમા) દ્વારા દલીલ કરવામાં આવી રહી છે. 

ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થતાં સરકારે ૨૦૨૨માં મેંદા, હોલમિલ આટા તથા રવાની નિકાસ પર પ્રતિબંધ મૂકયો હતો. જ્યાં ભારતના નાગરિકો વધુ વસે છે તેવા દેશો જેમ કે અમેરિકા, યુકે, અખાતી દેશોમાં આ પ્રોડકટસની ઊંચી માગ રહે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
વઢવાણ અબોલપીર ચોકના રહિશોનો મનપા કચેરીમાં હલ્લાબોલ | Residents of Wadhwan Abolpir Chowk create rucku…

વઢવાણ અબોલપીર ચોકના રહિશોનો મનપા કચેરીમાં હલ્લાબોલ | Residents of Wadhwan Abolpir Chowk create rucku...

BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ટોણો મારવાનો મોકો ન ચૂક્યાં!

ચીનમાં ચાંદી ઉછળી ઔંસના 100 ડોલર: ઘરઆંગણે રૂ.5000નો કડાકો | Silver surges to 100 per ounce in China:…

ચીનમાં ચાંદી ઉછળી ઔંસના 100 ડોલર: ઘરઆંગણે રૂ.5000નો કડાકો | Silver surges to 100 per ounce in China:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિઝર્વ બેન્ક રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરે તેવી ધારણા | Reserve Bank expected to cut repo rate by 0…

8 months ago
લાઠી તાલુકાના મતિરાળાની સીમમાં રૂા.77.93 લાખનો ગાંજો પકડાયો

9 months ago
ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા મ…

2 months ago
એશિયા કપ ફાઇનલમાં ભારતના વિજય બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ : વડોદરા શહેર દેશભક્તિના રંગમાં રંગાયું | C…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News