gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન : ગેરકાયદે ખનનથી સ્થાનિકો પરેશા…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન : ગેરકાયદે ખનનથી સ્થાનિકો પરેશા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar illegal mining : સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ સંપત્તિનો ભંડાર છે, પરંતુ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદો સતત વધી રહી છે. ખાસ કરીને મુળી પંથકમાં કાર્બોસેલની સાથે સફેદ માટીનું ગેરકાયદેસર ખનન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 

મુળી તાલુકાના સરા, સડલા, દુધઈ, ખંપાળિયા, ગઢડા સહિતના ગામોમાં મોડી રાત્રે ભૂમાફિયાઓ દ્વારા વાહનો લઈ સીમ વિસ્તારમાં સફેદ માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સરકારી અને ગૌચર જમીનોને નુકસાન પહોંચાડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર ખનન દરમિયાન થતા બ્લાસ્ટિંગને કારણે આસપાસના રહેણાક મકાનોમાં મોટી તિરાડો પડી છે, જેનાથી નુકસાન થઈ રહ્યું છે. જમીનમાં પાણી સંગ્રહ કરવાના સ્ત્રોત પણ તૂટી જાય છે. આ અંગે ગ્રામજનો દ્વારા ભૂમાફિયાઓને રજૂઆત કરવામાં આવે તો તેઓ બોલાચાલી અને દાદાગીરી કરે છે. સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. અધિકારીઓ કાર્યવાહી કરવાને બદલે મૂકપ્રેક્ષક બનીને ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહન આપી રહ્યા હોવાના આક્ષેપો સાથે મુળી તાલુકામાં આ સફેદ માટીનું ખનન રોકવા અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રમેશના શ્વાસેશ્વાસે વસી’તી લીલીછમ વેલી, અમરેલીના ખૂણેખૂણે બેઠાં છે ર.પા.નાં સ્મરણ | The green valley…
GUJARAT

May 16, 2026
કલેક્ટરની ખુરશી ખાલી રાખી ફરિયાદ સંકલન બેઠક યોજાઈ | A grievance coordination meeting was held with t…

કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ | Black marketing of petrol …

Next Post
‘ચૂંટણીની નિષ્પક્ષતા જોખમમાં…’ CM મમતા બેનરજી ચૂંટણી પંચના બે નિર્ણયથી ચિંતીત, ECને લખ્યો પત્ર | W…

‘ચૂંટણીની નિષ્પક્ષતા જોખમમાં...’ CM મમતા બેનરજી ચૂંટણી પંચના બે નિર્ણયથી ચિંતીત, ECને લખ્યો પત્ર | W...

વડોદરામાં જીવન સાધના શાળાના બૂસ્ટરનું પાણી વારંવાર લિકેઝ થતા હાલાકી | Jeevan Sadhana School in Vadod…

વડોદરામાં જીવન સાધના શાળાના બૂસ્ટરનું પાણી વારંવાર લિકેઝ થતા હાલાકી | Jeevan Sadhana School in Vadod...

વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત ‘સેન્યાર’, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…

વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ | indigo plane …

10 months ago
કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી…

1 week ago
તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages…

8 months ago
બાવળામાં ભાડુઆત અને પાડોશના ઝઘડામાં વચ્ચે પડેલા મકાન માલિકની હત્યા | Landlord killed in Bavla after …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News