gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચૂંટણીની નિષ્પક્ષતા જોખમમાં…’ CM મમતા બેનરજી ચૂંટણી પંચના બે નિર્ણયથી ચિંતીત, ECને લખ્યો પત્ર | W…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
‘ચૂંટણીની નિષ્પક્ષતા જોખમમાં…’ CM મમતા બેનરજી ચૂંટણી પંચના બે નિર્ણયથી ચિંતીત, ECને લખ્યો પત્ર | W…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Political News : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે (24 નવેમ્બર) ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પત્ર લખીને ચૂંટણી પંચના નિર્ણયો પર નિશાન સાધ્યું છે. તેમણે બહારથી ડેટા ઓપરેટર અને કર્મચારીઓની નિમણૂક કરવાનો તેમજ હાઉસિંગ સોસાયટીમાં મતદાન કેન્દ્ર બનાવવાની દરખાસ્તને લઈ વાંધો ઉઠાવ્યો છે. 

ચૂંટણી પંચે આપેલા નિર્દેશનો મમતાએ વિરોધ કર્યો

વાસ્તવમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને ચૂંટણીને લગતા કામકાજમાં પોતાની રીતે ડેટા એન્ટ્રી ઓપરેટર અને બંગાલ સહાયતા કેન્દ્રના કર્મચારીઓની નિમણૂક કરવાનો ઈન્કાર કર્યો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે બહારની એજન્સી દ્વારા 1000 ડેટા એન્ટ્રી ઓપરેટર અને 50 સોફ્ટવેર ડેવલપરની એક વર્ષ માટે ભરતી કરવા માટે ‘રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ’ બહાર પાડ્યું છે. ત્યારે આ મામલે મમતા બેનરજીએ વાંધો ઉઠાવ્યો છે.

જિલ્લાઓને જરૂરિયાત મુજબ ભરતી કરવાની છૂટ : મમતા બેનરજી

મુખ્યમંત્રી બેનરજી (West Bengal CM Mamata Banerjee)એ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Chief Election Commissioner Gyanesh Kumar)ને લખેલા પત્ર કહ્યું કે, ‘જ્યારે જિલ્લાઓ પાસે પહેલેથી જ યોગ્ય કર્મચારીઓ છે અને તેમને જરૂરિયાત મુજબ ભરતી કરવાની છૂટ છે, ત્યારે ચૂંટણી પંચ પોતે આ ભરતી કેમ કરી રહ્યું છે? તેમણે આ નિર્ણય પાછળ કોઈ રાજકીય પક્ષના દબાણ અથવા ખાનગી ફાયદા છુપાયેલા હોવાની શંકા વ્યક્ત કરી છે અને પ્રક્રિયાને શંકાસ્પદ ગણાવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ‘ખેલ’! ચૂંટણી લડ્યા વિના ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ ચૂંટાયા, વિપક્ષ ભડક્યું 

હાઉસિંગ સોસાયટીમાં મતદાન કેન્દ્ર બનાવવાનો વિરોધ

મમતા બેનરજીએ ચૂંટણી પંચના તે નિર્ણયનો પણ વિરોધ કર્યો છે, જેમાં હાઉસિંગ સોસાયટીમાં મતદાન કેન્દ્ર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘મતદાન કેન્દ્રો હંમેશા સરકારી કે અર્ધ–સરકારી ઇમારતોમાં જ બનાવવામાં આવે છે, જેથી બધા માટે સરળતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે. જો ખાનગી ઈમારતોમાં મતદાન કેન્દ્ર બનાવાશે તો નિષ્ફળતા પર અસર પડશે. આમ કરવાથી સામાન્ય લોકો અને અમીર લોકો વચ્ચે ભેદભાવ ઉભો થશે. આના કારણે ચૂંટણી સિસ્ટમ પર અવિશ્વાસ વધશે. તેમણે સવાલ કર્યો છે કે, આખરે સોસાયટીમાં મતદાન કેન્દ્ર બનાવવાની દરખાસ્ત કેમ કરવામાં આવી છે, શું આ દરખાસ્ત પાછળ કોઈ રાજકીય પક્ષનું દબાણ છે?’

મમતા બેનરજીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘આ બે નિર્ણય પર અમલ કરવામાં આવશે તો ચૂંટણીની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર ગંભીર અસર પડશે.’ બેનરજીએ બંને નિર્ણયોની નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરાવવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
વડોદરામાં જીવન સાધના શાળાના બૂસ્ટરનું પાણી વારંવાર લિકેઝ થતા હાલાકી | Jeevan Sadhana School in Vadod…

વડોદરામાં જીવન સાધના શાળાના બૂસ્ટરનું પાણી વારંવાર લિકેઝ થતા હાલાકી | Jeevan Sadhana School in Vadod...

વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત ‘સેન્યાર’, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…

વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી...

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા ‘પાતાળ લોક’ બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન | CM Fadnavis a…

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 'પાતાળ લોક' બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન | CM Fadnavis a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો | Two and a half year old child trapped after leaving …

કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો | Two and a half year old child trapped after leaving …

1 month ago
માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું, -5 ડિગ્રી સાથે ગુરૂ શિખરે બરફ છવાયો | mount abu temperatu…

માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું, -5 ડિગ્રી સાથે ગુરૂ શિખરે બરફ છવાયો | mount abu temperatu…

6 months ago
વડોદરા પોલીસ હેલ્મેટની કામગીરીમાં વ્યસ્ત, પીધેલા ડમ્પર ચાલકો શહેરમાં બેફામ ફરી રહ્યા છે, કારને અડફેટ…

વડોદરા પોલીસ હેલ્મેટની કામગીરીમાં વ્યસ્ત, પીધેલા ડમ્પર ચાલકો શહેરમાં બેફામ ફરી રહ્યા છે, કારને અડફેટ…

2 weeks ago
બાંગ્લાદેશમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? દિગ્ગજ નેતા થરુરે જણાવ્યા ‘ઉપાય’ | Bangladesh Crisi…

બાંગ્લાદેશમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? દિગ્ગજ નેતા થરુરે જણાવ્યા ‘ઉપાય’ | Bangladesh Crisi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News