gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમિયાપુર ગામમાં ખેડૂતોએ વેચી દીધેલી જમીન ફરીવાર વેચી દેતા ફરિયાદ | Farmers in Amiyapur village compl…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
અમિયાપુર ગામમાં ખેડૂતોએ વેચી દીધેલી જમીન ફરીવાર વેચી દેતા ફરિયાદ | Farmers in Amiyapur village compl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વેચાણ દસ્તાવેજની નોંધ નહીં પડવાની તકનો લાભ લઈને

કોર્ટમાં જમીનનો ખોટો સર્ચ રિપોર્ટ રજૂ કરી ૨૦૦૮માં કરવામાં આવેલો દસ્તાવેજ છુપાવ્યો ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના અમીયાપુર ગામની સીમમાં આવેલી જમીન પચાવી
પાડવાના ઈરાદે અગાઉ દસ્તાવેજથી વેચી દીધેલી જમીન મૂળ માલિકોએ ફરીથી અન્ય
વ્યક્તિઓને વેચી મારી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે જમીન મૂળ ખરીદનાર મહિલાએ
અડાલજ પોલીસ મથકે ૧૬ લોકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત છેતરપિંડી ની ઘટનાઓ વધી
રહી છે ત્યારે અમિયાપુર ગામમાં પણ વધુ એક જમીન કૌભાંડ બહાર આવ્યું છે. જે અંગે
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડામાં રહેતા જાગૃતિબેન
અંબાલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે
,
તેમણે અને તેમના ભાગીદાર મેઘાબેન પટેલે વર્ષ ૨૦૦૮માં અમીયાપુર સીમમાં આવેલ
સર્વે નંબર ૪૯/૩ વાળી જમીન મૂળ ખેડૂત ખાતેદારો શકરીબેન ગલાબજી ઠાકોર
, કેશીબેન ગલાજી
ઠાકોર
,કાળીબેન
હવજીજી ઠાકોર
,ખોડાજી
ગલાબજી ઠાકોર
,હંસાબેન
ગલાબજી ઠાકોર
, લીલાબેન
હવજીજી ઠાકોર
, પ્રહલાદજી
વિહાજી ઠાકોર
, લસીબેન
વિહાજી ઠાકોર
, ધુળીબેન
વીહાજી ઠાકોર
, જીવતબેન
(કાંન્તિજી બબાજીની વિધવા)
,
રતીલાલ કાંન્તિજી ઠાકોર,
બુધાજી કાંન્તિજી ઠાકોર,
વજાજી કાંન્તિજી ઠાકોર પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ માટે તેમણે તે
સમયે પૂરેપૂરો અવેજ ચૂકવીને રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવ્યો હતો અને જમીનનો કબજો પણ મેળવ્યો
હતો. રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરાવવાની પ્રક્રિયા બાકી હતી. જે તકનો લાભ
ઉઠાવીને આ ખેડૂતોએ મહિલાની જાણ બહાર મોટેરા ખાતે રહેતા દેવેન્દ્ર પ્રવિણચંદ્ર પટેલ
જ્યોત્સનાબેન પ્રવીણચંદ્ર પટેલ અને પ્રદિપકુમાર લુધ્રામલ દેવાણી રહે કુંજાડ
દસકોઈને વેચી દીધી હતી. જે સંદર્ભે કોર્ટમાં ફરિયાદ કરતા આ આરોપીઓએ ખોટો સર્ચ
રિપોર્ટ પણ રજૂ કર્યો હતો અને વર્ષ ૨૦૦૮માં થયેલો દસ્તાવેજ છુપાવ્યો હતો ત્યારે આ
મામલે હાલ અડાલજ પોલીસ દ્વારા કુલ ૧૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
સ્વર્ણિમ સંકુલ-૧માં અંકલેશ્વરની મહિલાનો દવા પી આપઘાતનો પ્રયાસ | Ankleshwar woman attempts suicide by…

સ્વર્ણિમ સંકુલ-૧માં અંકલેશ્વરની મહિલાનો દવા પી આપઘાતનો પ્રયાસ | Ankleshwar woman attempts suicide by...

મોર્નિંગ વોકમાં ચાલતી વૃદ્ધાની ચેઇન તોડનારા ઝડપાયા | A kkuf eu sein kolt an emon chinnap fefin

મોર્નિંગ વોકમાં ચાલતી વૃદ્ધાની ચેઇન તોડનારા ઝડપાયા | A kkuf eu sein kolt an emon chinnap fefin

ચૂંટણીપંચના સર્વરમાં મુશ્કેલી સર્જાતા બીએલઓની એપમાં ઓટીપી જ નહી મળતા વિગતો અપલોડ ના થઇ શકી | OTP not…

ચૂંટણીપંચના સર્વરમાં મુશ્કેલી સર્જાતા બીએલઓની એપમાં ઓટીપી જ નહી મળતા વિગતો અપલોડ ના થઇ શકી | OTP not...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના કારખાનાને ટાર્ગેટ બનાવી લોખંડના ભંગારની ચોરી કરતી ગેંગ ગિરફ્તાર | Gang arrested for stealin…

ભાવનગરના કારખાનાને ટાર્ગેટ બનાવી લોખંડના ભંગારની ચોરી કરતી ગેંગ ગિરફ્તાર | Gang arrested for stealin…

10 months ago
બોટાદમાં સહકારી મંડળીના લાખો રૂપિયાની ઉચાપત કરી શખ્સ ફરાર | Man absconds after embezzling lakhs of r…

બોટાદમાં સહકારી મંડળીના લાખો રૂપિયાની ઉચાપત કરી શખ્સ ફરાર | Man absconds after embezzling lakhs of r…

4 months ago
જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ…

જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ…

11 months ago
ગેસની તંગી વચ્ચે દમણની સોસાયટીનો અનોખો પ્રયાસ: ‘સાર્વજનિક ચૂલા’ પર રંધાયું અનેક પરિવારોનું ભોજન | Da…

ગેસની તંગી વચ્ચે દમણની સોસાયટીનો અનોખો પ્રયાસ: ‘સાર્વજનિક ચૂલા’ પર રંધાયું અનેક પરિવારોનું ભોજન | Da…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News