gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાંડેસરા બંધુઓ 5100 કરોડ ભરી દે, તો તમામ આરોપોમાંથી મુક્ત કરવા સરકાર તૈયાર | Government ready to rel…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
સાંડેસરા બંધુઓ 5100 કરોડ ભરી દે, તો તમામ આરોપોમાંથી મુક્ત કરવા સરકાર તૈયાર | Government ready to rel…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સરકાર અને સાંડેસરા બંધુઓઓના સેટલમેન્ટને સુપ્રીમની મંજૂરી 

– સ્ટર્લિંગ જૂથ સામે 18000 કરોડની છેતરપિંડીની ફરિયાદ હતી  :  મુક્તિ માટે 17 ડિસેમ્બર 2025 સુધીમાં તમામ રકમ જમા કરાવવા આદેશ 

અમદાવાદ : મોટા આર્થિક ગોટાળામાં ફસાયેલા અને નાઈજિરીયામાં અબજોનો વેપાર કરતા ગુજરાતી ઉદ્યોગપતિ બંધુઓ માટે સુપ્રીમે મોટી રાહતની જાહેરાત કરી છે. સ્ટર્લિંગ કંપનીના માલિક નીતિન અને ચેતન સાંડેસરા બંધુઓ સામે ૧૮,૦૦૦ કરોડની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં સાંડસરા બંધુઓ દ્વારા ૫૧૦૦ કરોડ ભરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. બીજી તરફ સરકાર પણ તેના માટે રાજી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પણ આ સેટલમેન્ટને મંજૂરી આપતો આદેશ કરી દીધો છે. સુપ્રીમે જણાવ્યું કે, સાંડેસરા બંધુઓ દ્વારા ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૫૧૦૦ કરોડની રકમ જમા કરાવવામાં આવે તો તેમને તમામ ગુનામાંથી મુક્ત કરવામાં આવશે.  ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓએ તેમના સોલિસીટર મુકુલ રોહતગી દ્વારા સેટલમેન્ટ માટે તૈયારી બતાવી હતી. કોર્ટમાં રજૂ થયેલી અરજી પ્રમાણે સરકારે પણ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. તેના પગલે સપ્રીમે સેટલમેન્ટનો આદેશ આપ્યો હતો. જાણકારોના મતે તેમણે બેન્ક લોન નહીં ભરવાના અને ડિફોલ્ટર થવાના કથિત આરોપમાંથી માત્ર ત્રીજા ભાગની રકમ ભરવાની આવશે. 

સૂત્રોના મતે આ પહેલાં પણ સેટલમેન્ટના પ્રયાસ થયા હતા. તે દરમિયાન સ્ટર્લિંગ જૂથ દ્વારા ૩,૫૦૦ કરોડ જમા કરાવી દેવાયા છે. તે ઉપરાંત એનસીએલટી દ્વારા ૧૨૦૦ કરોડની વસુલાત પણ કરવામાં આવી છે. તે પ્રમાણે હવે માત્ર ૨,૦૦૦ કરોડની રકમ જ ભરવાની આવે તેમ છે. આ માટે સાંડેસરા બંધુઓ તૈયાર છે. તેઓ કુલ ૫૧૦૦ કરોડનું સેટલમેન્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં દેશ છોડીને જતા રહેલા સાંડેસરા બંધુઓ આજે નાઈજિરિયામાં ધનકુબેર બની ગયા છે. મલ્ટિપલ સેક્ટરમાં તેમનો બિઝનેસ ફેલાયો છે અને તેઓ ફાર્માથી માંડીને એનર્જી સેક્ટર સુધી વિસ્તરી ગયા છે. તેમની નેટવર્થ અબજો ડોલર સુધી પહોંચી ગઈ છે. 

સીબીઆઈ, ઈડી, આઈટી સહિતની એજન્સીઓ દ્વારા તપાસમાંથી મુક્તિ અપાશે 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટમાં દિગ્ગજ સોલિસીટર અને સરકારના અન્ય અધિકારીઓની હાજરીમાં સેટલમેન્ટ માટે દલીલો થઈ હતી. આ દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસીટર જનરલ એસ.વી. રાજુ અને તેમની ટીમ હાજર હતા. બીજી તરફ સિનિયર એટવોકેટ મુકુલ રોહતગીએ સેટલમેન્ટ માટે દલીલો કરી હતી. તેમાં ૫૧૦૦ કરોડનો આંકડો નક્કી થયો હતો. સૂત્રોના મતે બેન્કો સાથે ચર્ચા કર્યા બાદ જ આ આંકડા માટે સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી. તેના બદલામાં સરકાર દ્વારા સાંડેસરા બંધુઓને સીબીઆઈ, ઈડી, આઈટી સહિતની એજન્સીઓની તપાસથી મુક્ત કરાશે અને ક્લીનચીપ અપાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં | no classroom for course of hindu s…

આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં | no classroom for course of hindu s...

રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું આજે પીએમ મોદી ધ્વજારોહણ કરશે | Construction of Ram temple compl…

રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું આજે પીએમ મોદી ધ્વજારોહણ કરશે | Construction of Ram temple compl...

ગુલબાનુ અને તેના પ્રેમીએ ક્રૂરતાની હદ વટાવી.. પત્નીએ પગ પકડ્યા,પ્રેમીએ ઓશિકાથી મોં દબાવ્યું, મામાએ ફ…

ગુલબાનુ અને તેના પ્રેમીએ ક્રૂરતાની હદ વટાવી.. પત્નીએ પગ પકડ્યા,પ્રેમીએ ઓશિકાથી મોં દબાવ્યું, મામાએ ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ‘અજય મોદી ટ્રાવેલ્સ’ના નામે 33.87 લાખની છેતરપિંડી, મહિલા સામે પોલીસ ફરિયાદ | Ajay Modi Tr…

અમદાવાદમાં ‘અજય મોદી ટ્રાવેલ્સ’ના નામે 33.87 લાખની છેતરપિંડી, મહિલા સામે પોલીસ ફરિયાદ | Ajay Modi Tr…

4 months ago
રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય | President Governor cannot be ordered to sign

રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય | President Governor cannot be ordered to sign

8 months ago
બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

4 months ago
ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News